Kashmir News

Photos: ભારતને મળી એક તીરથી બે શિકાર કરી શકે તેવી ગજબની Z Morh ટનલ
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે જમ્મુ અને કાશ્મીરની સોનમર્ગ સુરંગ 'ઝેડ મોડ'નું ઉદ્ધાટન કર્યું છે. તેમની સાથે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને ડો. જિતેન્દ્ર સિંહ, જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા, મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને અન્ય અધિકારીઓ પણ હાજર હતા. 2024ની વિધાનસભા ચૂંટણી અને કેન્દ્ર  શાસિત પ્રદેશમાં ચૂંટાયેલી સરકાર આવ્યા બાદ પીએમ મોદીનો આ પહેલો જમ્મુ કાશ્મી પ્રવાસ છે. આ ઝેડ મોડ સુરંગ અંગે ભારત સહિત પાકિસ્તાન અને ચીનમાં હલ્લાબોલ છે. સરહદોની પેલે પાર રહેલા લોકોની ઊંઘ ઉડી ગઈ છે. આ સુરંગને બનતી રોકવા માટે આતંકીઓએ ખુબ કોશિશ કરી હતી. હુમલા કર્યા. પરંતુ કામ બંધ થયું નહીં અને આખરે સોમવારે આ સુરંગના ઉદ્ધાટન માટે પીએમ મોદી  ગાંદરબલ આવ્યા. આ કોઈ સામાન્ય સુરંગ નથી. જાણો તેની ખાસિયતો. શું થશે ભારતને ફાયદો અને ચીન પાકિસ્તાનની કેમ ઊંઘ ઉડી છે.   
Jan 13,2025, 14:44 PM IST
વૈષ્ણોદેવી સહિત કાશ્મીરની મુલાકાત! IRCTC લાવ્યું છે સસ્તું ટૂર પેકેજ
Dec 24,2024, 17:27 PM IST

Trending news