हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
()
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હોટસ્પોટ
હોટસ્પોટ News
TRAI new rules
Jio, Airtel, Vi અને BSNL યૂઝર્સ ખાસ ધ્યાન આપજો! કાલથી લાગૂ થશે આ નિયમ, જાણો શું છે?
કાલે, 11 ડિસેમ્બર 2024થી ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરેટી ઓફ ઈન્ડિયા એક નવો નિયમ લાગૂ કરશે, જેણે મેસેજ ટ્રેસબિલિટી કહેવામાં આવે છે. આ નિયમ હેઠળ આપણા મોબાઈલ ફોન પર આવનાર સ્પેમ મેસેજને ઓછા કરવા માટે બનાવવામાં આવ્યો છે.
Dec 10,2024, 14:24 PM IST
Dr Harsh Vardhan
દેશમાં Corona મુદ્દે સ્થિતી સુધરી, હોટ સ્પોટ જિલ્લાઓ અંગે સ્વાસ્થય મંત્રીનુ નિવેદન
દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસની સંખ્યા વધીને 26917 થઇ ચુકી છે. આ મહામારીથી મૃતકોની સંખ્યા વધીને 826 થઇ ચુકી છે. પરંતુ રાહતની વાત છે કે, કોરોના મુદ્દે દેશમાં સ્થિતી સુધરી રહી છે. હોટસ્પોટ જિલ્લાની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી ડો. હર્ષવર્ધને રવિવારે આ વાત કરી હતી. ડો હર્ષવર્ધને આજે દિલ્હીએમ્સમાં ટ્રોમા સેન્ટરની મુલાકાત લીધી હતી. કોરોના સામે લડવા માટેની તૈયારીઓ અંગેની પણ તપાસ કરી હતી.
Apr 27,2020, 0:19 AM IST
Coronavirus
કોરોનાને લઈ ગુજરાત માટે ગંભીર સમાચાર, કેટલાક hotspots એડવાન્સ સ્ટેજમાં પહોંચ્યા
ગુજરાતમાં કોરોના (Coronavirus) ને કારણે સ્થિતિ દિવસેને દિવસે તંગ બની રહી છે. ગુજરાતમાં નવા કેસોનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે ગુજરાત હજુ બીજા સ્ટેજમાં છે. પરંતુ ગુજરાત માટે સૌથી ચોંકાવનારા સમાચાર એ છે કે, ગુજરાતના હોટસ્પોટ વિસ્તારો stage 2ના એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગયાં છે. ગુજરાતના આ હોટસ્પોટ વિસ્તારોમાં કોરોના કોમ્યુનિટી ટ્રાન્સફર થવાની દહેશત છે. કોરોનાને લઈ ગુજરાત માટે ગંભીર સમાચાર એ છે કે, કેટલાક વિસ્તાર એડવાન્સ સ્ટેજમાં હોવાનું સામે આવ્યું છે. બીજા સ્ટેજથી એક કદમ આગળ કેટલાક વિસ્તાર હોટસ્પોટ વિસ્તારમાંથી આવતા કેસ એડવાન્સના આવે છે. હાલ ગુજરાતમાં 15 જેટલા કોરોનાના હોટસ્પોટ વિસ્તારો છે, જેમાં ગુજરાતના ચાર મોટા શહેરો છે.
Apr 23,2020, 13:09 PM IST
લોકડાઉન
'Lockdown ન થયું હોત તો ભયાનક હોત સ્થિતિ, 15 એપ્રિલ સુધી આવ્યા હોત આટલા લાખ કેસ'
આજે કેન્દ્ર સરકારે મંત્રાલયો સાથે થયેલી જોઇન્ટ પ્રેસ કોન્ફ્રંસમાં દેશમાં ઉત્પન્ન થયેલી સ્થિતિની સંપૂર્ણ તસવીર રાખવામાં આવી. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું કે કયા પ્રકારે કોરોના સંક્રમણને રોકવા માટે અલગ-અલગ પ્રકારની યોજનાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે.
Apr 11,2020, 22:45 PM IST
એરટેલ
Airtel નો આ પ્લાન ખરીદશો તો ફ્રીમાં મળશે 4G હોટસ્પોટ
એરટેલ 4G હોટસ્પોટની સાથે ખાસકરીને બે જ મંથલી રેંટલ પ્લાન ઉપલબ્ધ હોય છે. પહેલો પ્લાન 399 રૂપિયાનો છે, જેમાં એક મહિના માટે 50 GB ડેટા મળે છે.
Mar 14,2019, 12:07 PM IST
Trending news
Personality Test
તમે કઈ રીતે પકડો છો તમારો ફોન? આ રીત ખોલશે તમારા વ્યક્તિત્વના છુપાયેલા રાઝ
Premanand Maharaj
કોહલીને પ્રેમાનંદ મહારાજે આપ્યો હતો જીતનો આ મંત્ર! PAK ના ભૂક્કા કાઢી નાખ્યા
Team India
પાડોશી દેશમાંથી આવી રહ્યા છે અજીબોગરીબ અવાજ, પાકની હાર પર દિલ્હી પોલીસે લીધી મજા
Relationship Tips
પાર્ટનર સાથે બનાવવું છે વિરાટ-અનુષ્કા જેવું બોન્ડિંગ ? તો અપનાવો આ રિલેશનશીપ ટીપ્સ
Ahmedabad
અમદાવાદની બે સગીર બહેનપણીઓ બોયફ્રેન્ડ સાથે ગોવા ફરવા ગઈ, ને માતાપિતાએ ગામમાં ગોતમગોત
Gold rate
ભાવમાં જોરદાર કડાકો...અમદાવાદ-રાજકોટ, વડોદરા-સુરતમાં આજે શું છે સોના-ચાંદીના ભાવ?
Detox Water
શરીરને અંદરથી સાફ કરી નાખશે આ 5 ડ્રિંક્સ, યુરિન મારફતે નીકળી જશે બીમાર કરતાં ટોક્સિન
heart attack
હાર્ટ માટે ખતરાની ઘંટી છે આ 7 સંકેત, હોઈ શકે છે હાર્ટ એટેકની Warning Signs
Salary Hike
DA Hike: હોળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને ગુડ ન્યૂઝ! મોંઘવારી ભથ્થામાં થશે વધારો
Shocking News
ન્હાતી મહિલાઓના વીડિયો કેસમાં ચોંકાવનારો ખુલાસો, મહિલાઓએ પણ બનાવ્યા હતા આવા વીડિયો