મોરબી નજીક સબ સ્ટેશનમાં લાગી આગ

મોરબી નજીક જેટકોના સબ સ્ટેશનમાં આગ લાગી હતી. ટ્રાન્સફોર્મરમાં અચાનક ફાયર થતા દોડધામ મચી ગઇ હતી. પાલિકાના ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી.

Trending news