HCમાં અલ્પેશ ઠાકોરે સોગંદનામામાં કર્યો મોટો ધડાકો, જુઓ શું કહ્યું

અલ્પેશ ઠાકોરના ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા માટે કોંગ્રેસે કરેલી અરજી મામલામાં ખુદ અલ્પેશ ઠાકોરે મોટો ઘટસ્ફોટ કર્યો છે. અલ્પેશ ઠાકોરનું ગુજરાત હાઇકોર્ટમાં ચોંકાવનારું સોગંદનામું કર્યું છે. કોંગ્રેસની અરજી કાયદેસર રીતે ટકવા પાત્ર નહિ હોવાની અલ્પેશ ઠાકોરે કોર્ટમાં રજૂઆત કરી છે.

Trending news