રાજ્યસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે ત્યારે જુઓ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ શું કહ્યું

રાજ્યસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે ત્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ વડોદરામાં ખાસ પ્રેસ કોન્ફરન્સ યોજી અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા.

Trending news