પાણીની શોધમાં નીકળેલો સિંહ ગામમાં આવી ચડ્યો જુઓ પછી શું થયું
ગીરકાંઠાના ગામમાં પાણીની શોધમાં નીકળેલા ડાલામથ્થાનો વીડિયો વાયરલ થયો છે. સિંહે ગામની અંદરની કુંડીમાં પાણી પીધું હતું. ગાયોના પાણી પીવાના અવેડામાં પાણી પીધું હતું. ગામમાં અચાનક ચઢી આવેલા સિંહને જોઈ લોકોમાં પણ કૂતુહલ સર્જાયું હતું. ગ્રામજનો સિંહને જોવા માટે એકઠાં થઈ ગયા હતાં.