ભાજપના નેતા ધવલસિંહ ઝાલાના ભાઈ કોંગ્રેસમાં જોડાયા

બાયડમાં કોંગ્રેસનું શક્તિપ્રદર્શન યોજાયું હતું. જેમાં ભરતસિંહ સોલંકી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ઉપસ્થિત રહ્યાં હતા. આ તકે ભાજપના નેતા ધવલસિંહ ઝાલાના ભાઈ વિક્રમસિંહ ઝાલા કોંગ્રેસમાં જોડાયા છે.

Trending news