ભાજપના કાર્યકારી અધ્યક્ષ આવતીકાલે અમદાવાદની મુલાકાતે
ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. CAAના સમર્થન મુદ્દે ગુજરાતની મુલાકાતે જે.પી. નડડા આવશે. વડોદરામાં જનજાગરણ સંમેલનને સંબોધન કરશે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ હાજર રહેશે.