ફાની ચક્રવાત ભયજનક કેમ છે? જાણો ચોંકાવનારી હકીકત
ફાની ચક્રવાત આખરે ઓડિશાના દરિયાકાંઠે પહોંચી ગયું છે. ગંભીરતાને ધ્યાનમાં લેતા સરકારે 11 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલી દીધા છે. લોકોને શુક્રવારે ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. એક 10,000 ગામડાઓ અને 52 જેટલા શહેરો આ ચક્રવાતની ચપેટમાં આવી જાય તેવી આશંકા છે. આ દરમિયાન તોફાનની ઝડપ 245 કિમી પ્રતિ કલાકની છે. ભારે વરસાદ પડી રહ્યો છે. ફાની ચક્રવાત ભયજનક કેમ છે? જુઓ વીડિયો