જામનગરના કાલાવડ પંથકમાં દીપડો દેખાતા લોકોમાં ભય

જામનગરના કાલાવડ પંથકમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હંસથલ અને રવેશિયાના વાડી વિસ્તારમાં દેખાયો દિપડો. ખેતરમાં પાણી વાળતા મજૂરે દીપડાને કેમેરામાં કર્યો કેદ. ખુંખાર દીપડાએ એક પશુનું મારણ પણ કર્યુ. ફોરેસ્ટ વિભાગે હજુ સુધી દીપડો દેખાયાની પુષ્ટી નથી કરી.

Trending news