કયા મુદ્દે વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે વિધાનસભા ગૃહમાં થયા આરોપ-પ્રત્યારોપ

ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં હોબાળો થયો, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે. નાયબ મુખ્યમંત્રીના આરોપ પર કોંગ્રેસના ધારાસભ્યોનો હોબાળો.

Trending news