નવસારીના ચીખલીના ખેડૂૂતની પ્રેરણાદાયક ગાથા

સ્નેહલ પટેલ/નવસારી :ગુજરાતના ખેડૂતો (Farmers) હવે ખેતીમાં નીતનવા પ્રયોગો કરવા લાગ્યા છે. જેને કારણે તેઓ ધાર્યા કરતા વધુ આવક મેળવી રહ્યાં છે. ગુજરાતના કેટલાક લોકો હવે મધ ઉછેર કેન્દ્ર (Honey Business) તરફ વળ્યા છે. જોવામાં જોખમી લાગે તેવા આ વ્યવસાયમાં લોકો આરામથી લાખોની કમાણી કરી રહ્યાં છે. નવસારી (Navsari) જિલ્લાના ચીખલી તાલુકાના સોલધરા ગામે રહેતા એક ખેડૂત ખેતીનો વ્યવસાય (Business) મૂકીને મધમાખી ઉછેર તરફ આગળ વધ્યા છે. મધ (Honey) ઉત્પાદન કરી વર્ષે લાખો રૂપિયાની આવક મેળવતા થયા છે.

Trending news