ગુજરાતના ઈતિહાસમાં લોકસભા ચૂંટણીનું રેકોર્ડબ્રેક મતદાન

ગુજરાત લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકો પર થયું રેકોર્ડબ્રેક મતદાન, ગુજરાત લોકસભા 2019ની ચૂંટણીમાં 64.11 ટકા મતદન થયું, 1967માં 63.77 ટકા હાઇએસ્ટ મતદાન થયુ હતું જેનો રેકોર્ડ 2019ની ચૂંટણીમાં તૂટ્યો

Trending news