રૂમના દરવાજા પાછળ કપડા ટીંગાડવા એ આદત સારી કે ખરાબ? કંઇક અલગ જ કહે છે વાસ્તુ શાસ્ત્ર!

ઘણા લોકોને આદત હોય છે કે, જ્યારે બહારથી ઘરમાં આવે અને કપડા ચેન્જ કરે તો દરવાજા પાછળ કપડા ટાંગી દે છે. પરંતુ લોકોને ખબર નથી કે, વાસ્તુ શાસ્ત્ર મુજબ આ વસ્તુ સાચી છે કે, ખોટી પણ હકીકત જાણવી જરૂરી છે. કદાચ આ આદત ખોટી પણ હોઇ શકે... 

Trending news