જુઓ દિવસભરના મહત્વના 25 સમાચાર
બિન સચિવાલય વર્ગ-3ની પરીક્ષા મુદ્દે 25મી ડિસેમ્બરે સીટ દ્વારા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. 6 આરોપીઓમાંથી મોહમ્મદ ફારુક વહાબ કુરેશી (સંચાલક, એમએસ સ્કુલ, દાણીલીમડા) ભાજપ સાથે સંકળાયેલો હોવાનો આક્ષેપ કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે.