PM મોદીની એક ટ્વિટ...જવાબમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું- 'થેંક્યુ મારા દોસ્ત, અમેરિકા ભારતને પ્રેમ કરે છે'

અમેરિકા પોતાનો 244મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. આ અવસરે પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ત્યાંના નાગરિકોને શુભેચ્છા પાઠવી. જેના જવાબમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટ્વિટર પર પીએમ મોદીનો આભાર વ્યક્ત કરતા લખ્યું કે 'થેંક્યુ મારા દોસ્ત, અમેરિકા ભારતને પ્રેમ કરે છે.'
PM મોદીની એક ટ્વિટ...જવાબમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું- 'થેંક્યુ મારા દોસ્ત, અમેરિકા ભારતને પ્રેમ કરે છે'

નવી દિલ્હી: અમેરિકા પોતાનો 244મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. આ અવસરે પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ત્યાંના નાગરિકોને શુભેચ્છા પાઠવી. જેના જવાબમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટ્વિટર પર પીએમ મોદીનો આભાર વ્યક્ત કરતા લખ્યું કે 'થેંક્યુ મારા દોસ્ત, અમેરિકા ભારતને પ્રેમ કરે છે.'

— ANI (@ANI) July 4, 2020

પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે હું અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાના લોકોને અમેરિકાના 244માં સ્વતંત્રતા દિવસ પર શુભેચ્છા પાઠવું છું. અમે સ્વતંત્રતા અને માનવ ઉદ્યમને મહત્વ આપીએ છીએ અને આ મૂલ્યોને લઈને જ આ દિવસ ઉજવવામાં આવે છે. 

પીએમ મોદીની ટ્વિટના જવાબમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આભાર વ્યક્ત કરતા ટ્વિટ કરીને લખ્યું કે 'થેંક્યુ મારા દોસ્ત. અમેરિકા ભારતને પ્રેમ કરે છે.'

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news