આવી ગઇ ખુશખબરી! ટાટા ગ્રુપે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 1 લાખ બદલે મળશે 7 કરોડ
Tata Group Share Price: ટાટા ગ્રુપ (Tata Group) ના ટાઈટને (Titan) રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે. જો તમે પણ આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તમારા પૈસા 7 કરોડ રૂપિયા થઈ ગયા હોત.
Trending Photos
Titan Share Price: ટાટા ગ્રુપના શેરો (Tata Group Shares) એ રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે. ટાટા ગ્રુપ (Tata Group) ના ટાઈટને (Titan) રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે. જો તમે પણ આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તમારા પૈસા 7 કરોડ રૂપિયા થઈ ગયા હોત. હાલમાં, જે લોકોએ અત્યાર સુધી ટાઇટનના શેર ખરીદ્યા નથી, તેમની પાસે હજુ પણ તક છે. માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે હવે આ સ્ટોકની કિંમત 3200 રૂપિયા સુધી જઈ શકે છે.
આજે કયા લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે શેર
ટાઇટનના શેર આજે ગુરુવારે રૂ. 3,094.00ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. છેલ્લા એક મહિનામાં ટાઇટનના શેરમાં 6.23 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન, શેરની કિંમતમાં 181.50 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.
રૂપિયાથી નહી રોકાણ કરી બનો માલામાલ, અઢળક નફો છતાં ટેક્સની ઝંઝટમાંથી મળશે મુક્તિ
Rule & Regulation: હેલ્મેટ પહેર્યું હશે તો પણ કપાશે ચલણ! તમે પણ કરી રહ્યા છો આ ભૂલ?
3200ને પાર કરશે ટાઇટનનો શેર
નિષ્ણાતે ટાટિન સ્ટોક પર 3242 રૂપિયાનો ટાર્ગેટ ભાવ આપ્યો છે. હાલમાં, કોઈપણ શેરમાં નાણાંનું રોકાણ કરતા પહેલા, તમારે તમારા સલાહકારની સલાહ લેવી જ જોઇએ. તે જ સમયે, મોર્ગન સ્ટેનલીએ ટાઇટનના શેરને ડાઉનગ્રેડ રેટિંગ આપ્યું છે.
અમદાવાદના આ 15 માર્કેટની એકવાર જરૂર લેજો મુલાકાત, મળી જશો સસ્તામાં સારો ખજાનો
ગોરી મેમ પણ ચાખી ગઇ છે અમદાવાદની આ જગ્યાઓના નાસ્તા, હદ થઇ ગઇ...તમે નથી ચાખ્યા!!!
ભારતીયો હવે આ દેશમાં 8 વર્ષ સુધી વિઝા વિના કરી શકશે કામ, કામના કલાકોમાં પણ વધારો
આંતરરાષ્ટ્રીય બજારમાં ખોલવામાં આવશે ટાઇટન સ્ટોર્સ
તમને જણાવી દઈએ કે ટાટા ગ્રુપની કંપની ટાઈટને (Titan) ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન પોતાની જ્વેલરી બ્રાન્ડ તનિષ્ક (Tanishq) ના 18 નવા ઈન્ટરનેશનલ સ્ટોર ખોલવાની તૈયારી કરી છે. આમાંના મોટાભાગના સ્ટોર્સ ખાડી વિસ્તારમાં ખોલવામાં આવશે. આ પછી, આંતરરાષ્ટ્રીય સ્તરે ટાઇટન સ્ટોર્સની સંખ્યા 25 પર પહોંચી જશે.
Hastrekha: ભાગ્યશાળીઓના હાથમાં હોય છે વિષ્ણુ રેખા, વાળ પણ વાંકો કરું શકતું નથી કોઇ
આ 5 વાસ્તુ ટિપ્સ દૂર કરશે આર્થિક તંગી, ચમકશે જશે ભાગ્ય, ધનના થશે ઢગલા
દેવું વધી રહ્યુ હોય અને વેપારમાં મંદી હોય તો ગુરૂવારે કરો આ ઉપાય, આખી બાજી ફરી જશે
કંપનીએ બનાવ્યો ફ્યૂચર પ્લાન
ટાઇટને જણાવ્યું હતું કે, કંપની નાણાકીય વર્ષ 2023-24ના અંત સુધીમાં 25 આંતરરાષ્ટ્રીય સ્ટોર્સનો ટાર્ગેટ બનાવી રહી છે. તનિષ્કે નાણાકીય વર્ષ 2022-23માં તેના આંતરરાષ્ટ્રીય તનિષ્ક સ્ટોર્સની સંખ્યા 2 થી વધારીને 7 કરી છે. અહેવાલ જણાવે છે કે તનિષ્કનો ઉદ્દેશ NRI/PIO માર્કેટમાં અગ્રણી જ્વેલરી બ્રાન્ડ બનવાનો છે. ટાટા ગ્રૂપની કંપનીએ ગયા વર્ષે દુબઈમાં તેની ચશ્મા બ્રાન્ડ 'ટાઇટન આઇ પ્લસ' (Titan Eye+) નો પહેલો આંતરરાષ્ટ્રીય સ્ટોર પણ ખોલ્યો હતો. કંપની વધુ સ્ટોર ખોલવાની યોજના બનાવી છે.
ગુજરાતના આ મંદિરમાં દર્શન કરવા માટે લેવી પડે છે પરવાનગી, ગમે ત્યારે આવી જાય છે સિંહો
આ મંદિરમાં ઉંદરનો એંઠો પ્રસાદ ખાય છે લોકો, મંદિરમાં ફરવા માટે અલગ-અલગ નિયમ
( નોંધ: અહીં ફક્ત શેરના પરર્ફોમન્સ જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતાં પહેલાં એડવાઇઝર સાથે ચર્ચા કરી લો.)
પપ્પાએ કરી પપ્પી એટલે અભિષેકનું થયું બ્રેકઅપ, નહીંતર ઐશ નહી આ હોત અભિષેકની પત્ની
દરિદ્રતા પીછો ન છોડતી હોય, મહેનત કરવા છતાં મળે છે અસફળતા, અજમાવો આ ટુકડાનો ટોટકો
મોટા થઇને શું કાંદા કાઢશે તમારી 'ટીની' અને 'ટપ્પુડો', જન્મ તારીખના આધારે જાણો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે