કોણ કહેતું હશે આવી ફેશન કરવાનું, મનફાવે ઍવો ડ્રેસ પહેરીને નીકળેલી Katrina નું ન દેખાવાનું દેખાઈ ગયું!

વર્ષ 2013માં ધૂમ ફ્રેચાઈઝીની ત્રીજી ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં કેટરીના કૈફ  (Katrina Kaif)એ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને તેમની સાથે આમિર ખાન ડબર રોલમાં નજરે પડ્યા હતા.

કોણ કહેતું હશે આવી ફેશન કરવાનું, મનફાવે ઍવો ડ્રેસ પહેરીને નીકળેલી Katrina નું ન દેખાવાનું દેખાઈ ગયું!

નવી દિલ્હી:  બોલિવુડ અભિનેત્રી કેટરીના કૈફ  (Katrina Kaif) પોતાના ડ્રેસિંગ સેન્સ માટે ખુબ જ જાણીતી છે. કેટરીના કૈફ હાલ ઘણા દિવસોથી શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે, પરંતુ ઘણી વખત તેમની આ પસંદ ઉફ્ફ મોમેન્ટનો શિકાર બનાવી દે છે અને તમામ લોકો વચ્ચે શ્રોભજનક સ્થિતિમાં મૂકાવું પડે છે. વર્ષ 2013માં આવેલી ફિલ્મ ધૂમના પ્રમોશન દરમિયાન તેમણે એક એવો ડ્રેસ પહેર્યો હતો, જેના કારણે હાજર તમામ લોકોનું ધ્યાન કેટરીનાની એક ભૂલ પર પડી હતી.

ખુબસુરત ડ્રેસના કારણે ટ્રોલ થઈ
વર્ષ 2013માં ધૂમ ફ્રેચાઈઝીની ત્રીજી ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં કેટરીના કૈફ  (Katrina Kaif)એ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને તેમની સાથે આમિર ખાન ડબર રોલમાં નજરે પડ્યા હતા. આ ફિલ્મના પ્રમોશન માટે આમિક અને કેટરિના કૈફે ખુબ જ મહેનત કરી હતી. કેટરીનાએ તે દરમિયાન પોતાના ડ્રેસિંગ સેન્સ પર ખુબ જ ધ્યાન રાખ્યું હતું. કેટરીનાએ તે દરમિયાન મોંઘામાં મોંઘો ડ્રેસ પસંદ કર્યો હતો, પરંતુ એક પસંદના કારણે તે ઉફ્ફ મોમેન્ટની શિકાર બની ગઈ..

બેસવામાં થઈ ભૂલ
કેટરીના કૈફ (Katrina Kaif) ફિલ્મના પ્રમોશન દરમિયાન એકવાર ગુલાબી કલરનું મિની ડ્રેસ પહેરીને આવી હતી. અભિનેત્રી આ ડ્રેસમાં તો ખુબસુરત લાગી રહી હતી, પરંતુ બેસતી વખતે કેટરીનાની એક ભૂલ થઈ અને પછી તો શું વાત કરવી... કેટરીનાની તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ હતી. તે દરમિયાન આમિર (Aamir Khan)નું રિએક્શન પણ જોવા લાયક હતું.

बेहद छोटे कपड़े पहन बैठने में गलती कर गई थीं Katrina Kaif, वायरल हुई PHOTO

વિક્કી કૌશલની  સાથે અફેયરની ચર્ચા
કેટરીના કૈફ (Katrina Kaif) હાલના દિવસોમાં વિક્કી કૌશલ (Vicky Kaushal)ની સાથે કથિત રિલેશનશિપના અહેવાલો આવતા રહે છે. ચર્ચા ચાલી રહી છે કે બન્ને ટૂંક સમયમાં લગ્ન કરવાના છે. પરંતુ વિક્કી અને કેટરીનાએ આ અહેવાલને પુષ્ટિ કરી નથી. જોકે આવનારા સમયમાં બન્ને સ્ટાર્સ લગ્નના બંધનમાં બંધાય છે કે નહીં તે તો સમય જ બતાવશે.

કેટરીનાની ફિલ્મો
કેટરીના કૈફ (Katrina Kaif)ના વર્ક ફ્રંટની વાત કરીએ તો ઘણા સમયથી હોલ્ડ પર રહેલી તેમની ફિલ્મ સૂર્યવંશી આખરે પાંચ નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મોમાં તેની સાથે અક્ષય કુમાર નજરે પડનાર છે. તેના સિવાય કેટરીના ટૂંક સમયમાં ફોન ભૂતમાં પણ નજરે પડનાર છે. આ ફિલ્મમાં તેની સાથે સિદ્ધાંત ચતુર્વેદી  અને ઈશાન ખટ્ટર  પણ નજરે પડનાર છે. કેટરીન કૈફે હાલમાં 'ટાઈગર 3'ની શૂટિંગ પુરું કર્યું છે અને સાથે 'જી લે જરા'નું પણ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં તેમની સાથે આલિયા અને પ્રિયંકા પણ નજરે પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news