Nia Sharma એ બેકલેસ બ્રાલેટ પહેરી જોવા મળી ડાંડિયા લુકમાં, PHOTOS પર ફેન્સ ફિદા
નિયા શર્મા અને રાહુલ વૈદ્ય પોતાની આગામી નવરાત્રિ ગીત 'ગરબે કી રાત' ને રિલીઝ થવાની રાહ જોઇ રહી છે. બંને હાલ સોન્ગના પ્રમોશનમાં વ્યસ્ત છે. ગત રાત્રે બંને 'ઝી કોમેડી શો' (Zee Comedy Show) માં ભાગ લીધો.
Trending Photos
મુંબઇ: નિયા શર્મા અને રાહુલ વૈદ્ય પોતાની આગામી નવરાત્રિ ગીત 'ગરબે કી રાત' ને રિલીઝ થવાની રાહ જોઇ રહી છે. બંને હાલ સોન્ગના પ્રમોશનમાં વ્યસ્ત છે. ગત રાત્રે બંને 'ઝી કોમેડી શો' (Zee Comedy Show) માં ભાગ લીધો. આ શોમાં નિયાનો લુક એટલો જોરદાર હતો કે તેમના ફોટા હવે સોશિયલ મીડિયા પર છવાઇ ગયા છે. જુઓ નિયામો આ બેકલેસ ડાંડિયા અવતાર...
આવો છે ડ્રેસ
નિયા બ્લેક બેકલેસ ક્રોપ ટોપ સાથે બ્લેક-વ્હાઇટ લોન્ગ સ્કર્ટમાં ખૂબ સુંદર જોવા મળી રહી છે.
સિલ્વર નેકપીસ સાથે ઝૂમકા
તે હેવી સિલ્વર નેકપીસ સાથે મેચિંગ ઝૂમકામાં એકદમ હોટ લાગી રહી છે.
પ્રમોશનમાં છે વ્યસ્ત
નિયા અને રાહુલે ગીતના પ્રમોશન માટે ઝી કોમેડી શોના સેટ પર ભાગ લીધો.
નિયાએ ધ્યાન ખેંચ્યું
સેટની બહાર બંને મીડિયાને ખૂબ પોઝ આપ્યા, જ્યાં નિયાના સ્ટાઇલે દરેકનું ધ્યાન ખેંચ્યું.
બેકલેસ ડ્રેસમાં ગરબો
તેમનો આ ડ્રેસ તેમના લુકને એટલા પણ ગ્લેમરસ બનાવી રહ્યો છે, કારણ કે આ ટ્રેડિશનાલ હોવાની સાથે બેકલેસ પણ છે.
રાહુલ સાથે જામી જોડી
નિયા અને રાહુલ એકસાથે શાનદાર લાગી રહ્યા છે. બંનેનો લુક ગરબા માટે એકદમ પરફેક્ટ જોવા મળી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે