હા પૈસા માટે મેં અનેક શોખીનોના બિસ્તર કર્યા છે ગરમ! આ અભિનેત્રીએ જાતે જ કર્યો હતો સ્વીકાર
Sherlyn Chopra Shocking Confession: તમને ખબર નહીં હોય પણ એક હિરોઈને સોશિયલ મીડિયા પર સ્વીકાર કર્યો હતો કે તેને અનેક લોકોના બિસ્તર ગરમ કર્યા છે. જેનું નામ છે શર્લિન ચોપરા (Sherlyn Chopra). એને થોડા વર્ષો પહેલાં Tweet કરીને સનસનાટી મચાવી દીધી હતી.
Trending Photos
Sherlyn Chopra Shocking Confession: બોલિવૂડમાં દેખાય છે એ બધુ સાચું હોતું નથી. બોલિવૂડમાં એન્ટ્રી કરવા લોકો અનેક સપનાં લઈને મુંબઈ પહોંચે છે પરંતુ અહીં તેમની પહેલી મુલાકાત સંઘર્ષ સાથે થાય છે. આ સમય દરમિયાન ઘણા લોકો એવા રસ્તાઓ પણ પસંદ કરે છે જેના કારણે તેમને પાછળથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે પરંતુ તેમનો ભૂતકાળ પણ તેમનો પીછો કરતો રહે છે.
આજે આપણે એવી જ એક અભિનેત્રી વિશે વાત કરીશું જેણે એક સમયે ગરીબીના સમયમાં પૈસા માટે લોકો સાથે ઉંઘવાનો રસ્તો પણ અપનાવ્યો હતો. બાદમાં તેણે બોલિવૂડમાં એન્ટ્રી કરી અને ઘણી ફિલ્મો પણ કરી અને જાણીતું નામ પણ બની ગયું. અમે વાત કરી રહ્યા છીએ અભિનેત્રી શર્લિન ચોપરાની.
કેવી રીતે ખુલાસો થયો?
શર્લિન ચોપરાએ (Sherlyn Chopra) પોતે થોડા સમય પહેલાં સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો હતો કે એક સમય હતો જ્યારે તે પૈસા માટે લોકો સાથે સૂતી હતી, પરંતુ હવે એવું નથી. શર્લિન ચોપરાએ ટ્વીટ કર્યું હતું કે- ઘણી વખત મારો સંપર્ક પેઇડ સેક્સ માટે કરવામાં આવ્યો હતો અને મેં પૈસા માટે પણ કર્યું હતું.
હું આ પ્રતિક્રિયા ગરીબ કે ખરાબ કે સારી છોકરી હોવાના નામે નથી આપી રહી, આ કહેવાનો હેતુ એટલો જ છે કે જે લોકો હજુ પણ મને મેસેજ કરે છે અને મારી સાથે સંબંધ બાંધવા માગે છે તેઓ સમજી લે કે હવે હું એવી નથી. મને પહેલાના સંબંધો યાદ પણ નથી.
તમને જણાવી દઈએ કે કેટલાક લોકોએ શર્લિન ચોપરાને (Sherlyn Chopra) સોશિયલ મીડિયા પર મેસેજ કર્યો હતો, જેના પછી અભિનેત્રીએ જાહેરમાં આવીને આ નિવેદન આપ્યું હતું. બોલતી વખતે, તેણીએ તેના કામનો બચાવ કર્યો અને એમ પણ કહ્યું કે તે હવે આવું કરતી નથી.
શર્લિન ચોપરા (Sherlyn Chopra) લાંબા સમયથી કોઈ મોટા પ્રોજેક્ટનો હિસ્સો નથી પરંતુ તે સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે. પાપારાઝી સાથેના તેના ફોટા અને વીડિયો ખૂબ વાયરલ થાય છે. તાજેતરમાં તેણે એક ફોટોશૂટ પણ કરાવ્યું હતું. શર્લિન ચોપરા એક એવી હિરોઈન છે જેણે જાહેરમાં સ્વીકારી લીધું છે કે તેને પૈસા માટે આ કામ કર્યું છે અને સ્વિકાર્યું પણ છે કે હવે એ આ કામ બિલકુલ કરતી નથી પણ આ સ્વીકાર કરવા માટે પણ હિંમત જોઈએ...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે