Immunity Booster Juice: વરસાદની ઋતુમાં આ રસનું કરો સેવન, હાડકાં અને મગજ ફાયદાકારક
Immunity Booster: જ્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે, ત્યારે આપણે ઘણા રોગોનો શિકાર બની શકીએ છીએ. કોરોના કાળમાં, રોગપ્રતિકારક શક્તિ વધારવા પર સતત ભાર મૂકવામાં આવે છે. હાલમાં ચોમાસુ ચાલી રહ્યું છે. આ ઋતુમાં લોકોને અનેક રોગોનો સામનો કરવો પડે છે.
Trending Photos
Beneficial: જ્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે, ત્યારે આપણે ઘણા રોગોનો શિકાર બની શકીએ છીએ. કોરોના કાળમાં, રોગપ્રતિકારક શક્તિ વધારવા પર સતત ભાર મૂકવામાં આવે છે. હાલમાં ચોમાસુ ચાલી રહ્યું છે. આ ઋતુમાં લોકોને અનેક રોગોનો સામનો કરવો પડે છે..આવી સ્થિતિમાં, ટમેટાના રસની મદદથી, તમે માત્ર કોરોના વાયરસથી નહીં પરંતુ અન્ય સમસ્યાઓથી પણ છુટકારો મેળવી શકો છો, કારણ કે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તે વધુ સારો વિકલ્પ છે.
છોકરાના છોકરા રમાડવાના સપના હોય તો જાણી લેજો આ જાપાનીઓના 5 સિક્રેટ, કરે છે આ કામ
Free Electricity: જનતા પડી જશે મૌજ, ફ્રીમાં મળશે વિજળી, સરકારે કરી આ જાહેરાત
દરેક વ્યક્તિ જાણે છે કે કોરોનાની બીજી લહેરના ભયાનક સ્વરૂપ બાદ લોકોમાં તેનો ભય વધી ગયો છે. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિ તેની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં વ્યસ્ત છે. ડોકટરોના જણાવ્યા મુજબ, મજબૂત રોગપ્રતિકારક શક્તિ હોવાને કારણે કોઈપણ પ્રકારના વાયરલ ચેપથી બચવું સરળ બને છે. આવી સ્થિતિમાં, તમે ટમેટાના રસની મદદથી પ્રતિરક્ષા મજબૂત કરી શકો છો.
કપૂરનો આ ચમત્કારી ટોટકો જીવનની તમામ સમસ્યાને કરશે દૂર, તાત્કાલિક જોવા મળશે અસર
શનિદેવનું જન્મસ્થળ ગણાય છે ગુજરાતનું આ સ્થળ, કુંડમાં સ્નાન કરવાથી ઉતરી જાય છે પનોતી
આંખ ખુલતાં જ આ પક્ષીઓના દર્શનથી ખૂલી જાય છે કિસ્મતના દ્વાર, દિવસે ને દિવસે વધશે ધન
લાલ લાલ સ્વાદિષ્ટ ટામેટા આપણી ઇન્ડિયન ડિશનો મહત્ત્વનો ભાગ છે. શિયાળો આવતા માર્કેટમાં વધુ પ્રમાણમાં ટામેટા જોવા મળે છે. કાચા ટામેટા ઉપરાંત તેનો સુપ પણ ખુબ જ મહત્ત્વનો અને સ્વાદિષ્ટ તેમજ પૌષ્ટિક હોય છે. સામાન્ય રીતે જમતા પહેલા સ્ટાર્ટર તરીકે ઉપયોગમાં લેવાતા ટામેટા સુપમાં વિટામીન એ, ઇ, સી, કે અને એન્ટીઓક્સિડન્ટ હોય છે. જે તમને હેલ્ધી અને ફિટ રાખવામાં મદદ કરે છે.
સાવરણીને ઊભી રાખવી કે આડી રાખવી? ખોટી રીતે રાખશો તો થઇ જશો કંગાળ
સાવરણીને આ દિશામાં રાખશો તો ઘરમાં આવશે ગરીબી, જાણો શું છે સાચી રીત અને નિયમો
ટામેટાના સુપના ફાયદા જાણો:
1- મગજ રહેશે તંદુરસ્ત:
ટોમેટો સુપમાં ભરપુર માત્રામાં કોપર અને પોટેશિયમ હોય છે, તેનાથી નર્વસ સિસ્ટમ ઠીક રહે છે અને મગજ પણ મજબુત રહે છે. મગજની તંદુરસ્તી માટે ટામેટા બેસ્ટ છે.
2- હાડકા માટે ફાયદાકારક:
ટોમેટો સુપમાં વિટામીન કે અને કેલ્શિયમ હોય છે, જે હાડકાને મજબુત રાખે છે. શરીરમાં લાઇકોપીનની કમીથી હાડકા પર સ્ટ્રેસ પડે છે. ટામેટામાં મોટાપ્રમાણમાં લાઇકોપીન હોય છે જે હાડકા માટે સારું છે.
આ જ્યુસ પીશો તો લોકો કહેશે યે ચાંદ સા રોશન ચહેરા...જીમવાળા જરૂરથી પીવે
શ્રાવણ મહિનો રાખ્યા બાદ અચૂક લો આ ખોરાક, સ્ટેમીના અને રોગ પ્રતિકારક શક્તિ વધશે
Hair Fall થી બચાવશે આ 5 સુપરફૂડ્સ, વાળ થઇ જશે લાંબા અને કાળા ભમ્મર
3- વિટામીનની કમી થશે દૂર:
ટોમેટો સુપમાં વિટામીન એ અને સીની સારી એવી માત્રા હોય છે. વિટામીન એ, ટિશ્યુના વિકાસ માટે જરુરી છે. શરીરમાં રોજ 16 ટકા વિટામીન એ અને 20 ટકા વિટામીન સીની જરુર હોય છે અને ટોમેટો સુપ આ જરુરિયાતોને પુર્ણ કરે છે
4- વજન ઘટશે:
ટોમેટો સુપને જો ઓલિવ ઓઇલથી બનાવવામાં આવે તો તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. કેમકે તેમા પાણી અને ફાઇબરની માત્રા વધુ હોય છે. તેનાથી તમને લાંબા સમય સુધી ભુખ લાગતી નથી અને તમારું વજન ઘટે છે.
જો જો આ તહેવારોમાં રોટલી ના બનાવતા નહીંતર મા અન્નપૂર્ણા થશે નારાજ, થશે આર્થિક નુકસાન
Thursday: શ્રાવણના ગુરૂવારે સાંજે કર્યો જો આ ઉપાય તો સોના-ચાંદીથી ભરાઇ જશે તિજોરી
Shubh Ashubh Sanket: ઘરમાં કબૂતર આવવું શુભ કે અશુભ? મળે છે આ સંકેત
5- કેન્સરનો ખતરો ઘટશે:
ટોમેટોમાં લાઇકોપીન અને કેરોટોનોઇડ જેવા એન્ટી ઓક્સિડન્ટ હોય છે તેનાથી કેન્સરની શક્યતાઓ પણ ઘટી જાય છે.
6- બ્લડ શગર નિયંત્રણમાં રહે છે:
ડાયાબિટીસના દર્દીઓએ ડાયેટમાં ટોમેટો સુપ જરુર લેવો જોઇએ. તેમાં ક્રોમિયમ હોય છે જે બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થાય છે. ટામેટામાં સેલેનિયમ પણ હોય છે જે રક્ત પ્રવાહને વધારે છે અને તેનાથી એનિમિયાનો ખતરો પણ ઘટે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલુ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો. ZEE 24 KALAk તેની પુષ્ટિ કરતું નથી.)
Day Nap: દિવસે ઉંઘવાની આદત તમને કરી દેશે બરબાદ, જાણો શું થશે આળસનો અંજામ
ભોલેનાથના આ મંદિરમાં પૂજા કરવાથી ટળી જશે અકાળ મૃત્યું, જાણો શું છે રહસ્ય
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે