રાશિફળ 12 ડિસેમ્બર: આ બે રાશિના જાતકો માટે આજે ધનપ્રાપ્તિના પ્રબળ યોગ, સફળતા માટે કરો આ કામ
Trending Photos
દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો.
જયશ્રી કૃષ્ણ…
મેષ રાશિના જાતકોએ અભ્યાસમાં સફળતા મેળવવા શું કરવું...
- અગ્નિતત્ત્વની રાશિ છે માટે ગુસ્સે ન થવું
- ચર રાશિ છે માટે કંઈ ન આવડતું હોય તો વળગી રહેવું
- આમળાનું સેવન કરવું
- રાશિગત ફાયદો થશે અને શિયાળામાં ફાયદો થશે
- શરદીજન્ય બિમારીથી સાચવવું
- પરીક્ષા દરમિયાન લાલ વસ્ત્ર ન પહેરવા
તારીખ |
12 ડિસેમ્બર, 2018, બુધવાર |
માસ |
માગશર સુદ પાંચમ |
નક્ષત્ર |
શ્રવણ |
યોગ |
વ્યાઘ્રાત |
ચંદ્ર રાશી |
મકર (ખ,જ) |
- આવતીકાલે વહેલી સવારે 5.30થી પંચક બેસી જશે
- કુમાર યોગ સાંજે 4.37 પૂર્ણ થશે
- રવિયોગ સાંજે 4.37થી પ્રારંભ
- દક્ષિણાવર્તી શંખનું પૂજન કરવું
- ઉત્તરદિશામાં મુખ રાખી શ્રીવિષ્ણુસહસ્રના પાઠ કરવા
રાશિ ભવિષ્ય (12-12-2018)
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે