દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો.
મેષ (અલઈ)
|
- જમીન મકાનથી લાભ થાય
- વાહનયોગ પણ છે
- આનંદ આપે તેવા સમાચાર મળે
- સફળતા હાથવેંતમાં છે એમ કહી શકાય
|
વૃષભ (બવઉ)
|
- નાણાંકીય પ્રવાહમાં વૃદ્ધિ થશે
- ઘરની સમૃદ્ધિમાં ઉમેરો થાય
- નોકરીમાં આનંદદાયક સમાચાર મળે
- સર્વપ્રકારે સરળદિવસ રહી શકે છે
|
મિથુન (કછઘ)
|
- પરિવારમાં કોઈકનું આરોગ્ય જોખમાય
- ઈલેક્ટ્રોનિક ઉપકરણનું નુકશાન થઈ શકે
- આપના કાર્યમાં આજે વિઘ્ન અપેક્ષિત છે
- સંધ્યા સમયે મનને શાંતિ પ્રાપ્ત થાય
|
કર્ક (ડહ)
|
- થોડી બેચેની લાગે
- બ્લડપ્રેશરના દર્દીઓએ સાચવવું
- કાર્ય દ્વારા અપેક્ષિત લાભ ન થાય
- વેપારી મિત્રોને થોડી નીરસતા સાંપડે
|
સિંહ (મટ)
|
- કાર્યમાં હકારાત્મક ઊર્જા જળવાઈ રહે
- જીવનસાથી સાથે મનમેળ ઓછો રહે
- પેટની નીચેના ભાગમાં દુખાવો થાય
- પ્રવાસ દરમિયાન સારા સમાચાર મળે
|
કન્યા (પઠણ)
|
- અભ્યાસમાં મન વિશેષ લાગે
- સતશાસ્ત્રનું વાંચન વિશેષ થાય
- સેવાકીયા કાર્યોમાં મન વધુ જોડાય
- શત્રુઓ ઉપર વિજય પણ પ્રાપ્ત થાય
|
તુલા (રત)
|
- વિઘ્ન આવશે પણ કાર્ય પણ પાર પડશે
- રસાયાણશાસ્ત્ર સાથે જોડાયેલાને લાભ
- પ્રેમીયુગલોમાં વિશેષ ઉન્માદ
- ધનલાભ પણ દેખાય છે
|
વૃશ્ચિક (નય)
|
- મકાનના કાર્યોમાં વ્યસ્તતા રહે
- ઘરમાં રીપેરીંગનું કાર્ય પણ પ્રારંભ થાય
- માતાનું આરોગ્ય જાળવવું
- આરોગ્ય પહેલેથી કથળેલું હોય તો સાચવવું
|
ધન (ભધફઢ)
|
- નકારાત્મકતા વિશેષ રહે
- કાર્યમાં આપને ઝડપ જોઈએ
- પણ ફાસ્ટ બોલીંગમાં નો બોલ ન નંખાય તે જોજો
- પ્રવાસના યોગ પણ છે
|
મકર (ખજ)
|
- મનની સ્થિરતા વિશેષ રહે
- લાભસ્થાન મજબૂત બન્યું છે
- સંબંધો વધુ ગાઢ પણ થાય
- પ્રતિપક્ષનો સહકાર વિશેષ મળે
|
કુંભ (ગશષસ)
|
- આરોગ્યનું સુખ ઓછું જણાય
- પણ, કાર્યમાં આજે ઉત્સાહ જણાય
- કાર્યની સફળતા પણ જણાય છે
- એક પ્રકારે સફળતાનો સ્વાદ ચાખવા પણ મળે
|
મીન (દચઝથ)
|
- મુસાફરી શક્ય છે
- ગુસ્સો વધારે આવે
- પણ મન શાંત રાખજો
- આરોગ્ય પણ જાળવવું પડશે
|
- જીવનમાં સફળ થવા માટે અદભુત ઇચ્છા શક્તિ આવશ્યક છે
- સફળ થવા માટે મૂળ પ્રોત્સાહન ત્યાંથી જ મળે છે
- એક એવી ક્ષમતા પ્રાપ્ત થાય છે જે વિપરીત સમયમાં પણ શાંત અને સ્થિર સ્થિતિની પ્રાપ્તિ કરાવે છે.
- અને અન્યમાં પણ પોતાનાપણું ઉત્પન્ન કરી સફળતા અપાવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે