રાશિફળ 6 નવેમ્બર: કાળી ચૌદસના દિવસે મહાકાલીની ઉપાસના કરવાથી આ રાશિના લોકોને થશે ફાયદો
આજે કાળી ચૌદસ છે અને આજને યોગ પ્રિતી છે. તથા નક્ષત્ર ચિત્રા છે. આજની ચંદ્ર રાશિ કન્યા છે. રાશિ ભવિષ્યની સાથોસાથ આજે એ પણ જાણો કે ઘરમાં શાંતિ જળવાઇ તે માટે શું જોઇએ.
Trending Photos
આજે 6 નવેમ્બર એટલે કે આસો વદ ચૌદસ. આજનો દિવસ આપના માટે કેવો રહેશે? શું છે આજે આપના ગ્રહો? જાણો આજનું રાશિ ભવિષ્ય. આજે કાળી ચૌદસ છે અને આજને યોગ પ્રિતી છે. તથા નક્ષત્ર ચિત્રા છે. આજની ચંદ્ર રાશિ કન્યા છે. રાશિ ભવિષ્યની સાથોસાથ આજે એ પણ જાણો કે ઘરમાં શાંતિ જળવાઇ તે માટે શું જોઇએ. અને કાળી ચૌદસના દિવસે કેવી રીતે મહાકાળીની પૂજા કરવી જોઇએ.
પ્રશ્ન – નરકચતુર્દશી – કાળીચૌદશે કરવાના મંત્રોચ્ચાર
-
આજે પંચમુખી હનુમાનજીની સ્તુતિ કરવી
પૂર્વમુખ – સર્વપાપનો નાશ કરે છે
પશ્ચિમમુખ – ભૂત-પ્રેત અને આસુરી તત્ત્વોનો નાશ કરે છે
ઉત્તરમુખ – આધિ, વ્યાધિ, ઉપાધિનો નાશ કરે છે
દક્ષિણમુખ – સર્વપ્રકારના ભયનો નાશ કરે છે
ઊર્ધ્વમુખ – જીવનમાં સદા પ્રગતિ અને વિજય અપાવે છે
તારીખ |
6 નવેમ્બર, 2018, મંગળવાર |
માસ |
આસો વદ ચૌદશ (કાળીચૌદશ) |
નક્ષત્ર |
ચિત્રા |
યોગ |
પ્રીતિ |
ચંદ્ર રાશી |
કન્યા (પ,ઠ,ણ) |
-
આજે તન અને મનથી સંયમ રાખવો
આજે યમતર્પણનું મહત્ત્વ છે
જેથી, અકાળમૃત્યુનો ભય ટળી જાય
બજરંગબલીનું પૂજન કરવું
શનીમહારાજનું પૂજન કરવું
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
-
જીવનસંદેશ – મંગળવાર છે... ચિત્રા નક્ષત્ર છે... તેનો સ્વામી પણ મંગળદેવ છે... મંગળદેવનું પ્રધાન્ય અતિ વિશેષ છે... હનુમાનજીની પૂજા ઉપાસના કરજો...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે