દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે ખાસ જાણો.
મેષ (અલઈ)
|
- આજનો દિવસ મંગલમય નીવડે
- નવા આયોજનો થાય
- ધનપ્રાપ્તિના યોગ પણ છે
- અંતરમાં કાર્ય કરવાનો ઉમંગ પણ જળવાય
|
વૃષભ (બવઉ)
|
- સંબંધોમાં યુક્તિ-પ્રયુક્તિ વાપરવાની ઇચ્છા થાય
- ખાસ કરીને નોકરીના સ્થાનમાં આ બને
- ઘરમાં વૈભવ વધે
- મનનો સંકલ્પ પૂર્ણ થાય
|
મિથુન (કછઘ)
|
- ભાષા છેતરામણી ન બનાવતા
- નુકશાન થઈ શકે છે
- ઘરમાં જ વૈમનસ્ય સર્જાય
- સંબંધોમાં તિરાડ પડી શકે છે
|
કર્ક (ડહ)
|
- ઇચ્છીત વ્યક્તિનો સહકાર મળી જાય
- માતા સાથે વિવાદ થઈ શકે છે
- બપોર પછી ધનસ્થાન પ્રબળ થાય છે
- જિદ્દી વલણ ત્યાગવું પડશે
|
સિંહ (મટ)
|
- આંખોમાં બળતરા થઈ શકે
- ઘરમાં ચોરી ન થાય તે જોવું
- ચોક્સાઈ વિશેષ રાખજો આજે
- વારસાઈ મેળવવા મન વ્યગ્ર બને
|
કન્યા (પઠણ)
|
- સંતાન સંબંધી મુશ્કેલી સર્જાય
- નવું ઘર લેવાનો સંકલ્પ પ્રબળ બને
- સક્રીય થજો આ સંકલ્પ પૂર્ણ પણ થાય
- આરોગ્ય અંગે વિશેષ સાવધાની રાખવી
|
તુલા (રત)
|
- મિત્રતા વધુ ગાઢ થાય
- ઘરમાં જીવનસાથીનું પ્રભુત્વ વધે
- ઉશ્કેરાટ ઉપર કાબૂ રાખજો
- લાંબા પ્રવાસના યોગ પણ રચાયા છે
|
વૃશ્ચિક (નય)
|
- નોકરીમાં બદલી થઈ શકે છે
- પરિવાર સાથે રહેવાય નહીં તેવો પ્રવાસ થાય
- આપ સમાધાન કારી વલણ અપનાવવા પ્રયત્ન કરો
- જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે
|
ધન (ભધફઢ)
|
- પરિવારમાં વિખવાદ ન થાય તે જોવું
- આરોગ્ય પણ જાળવવું પડશે
- સંતાન દ્વારા ધનપ્રાપ્તિના યોગ છે
- સંતાનની વ્યસ્તતા ખૂબ જ રહે
|
મકર (ખજ)
|
- જુદા જુદા અનેક વ્યક્તિને મળવાનું થાય
- જીવનસાથીનો સહકાર પ્રાપ્ત થાય
- ગુહ્યબિમારીથી સાચવવું
- સર્જનશક્તિથી લાભ થાય
|
કુંભ (ગશષસ)
|
- નોકરીમાં સમસ્યા સર્જાઈ શકે
- ભાડૂઆત હોય તો ચોક્સાઈ કરવી
- સીઝનલ બિમારીથી વિશેષ જાળવવું
- નોકરી માટે કોલ આવી શકે છે
|
મીન (દચઝથ)
|
- સંતાન તરફથી નોંધપાત્ર સમાચાર મળે
- અજાણ્યો ભય પણ સતાવે
- આરોગ્યમાં થોડું અસુખ જણાય
- સંધ્યા સમયે થોડી રાહત જણાય
|
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે