દેશની ધરતી પર ઉતર્યા 37 ગુજરાતીઓ; ગયા હતા અમેરિકા, ગ્રાફીક્સથી જાણો શું છે આ 'ડંકી રૂટ'?

Donkey Route Real Story: તમને તમને દીકરો કે દીકરી અમેરિકા જવાનો વિચાર આવે તો આ સ્ટોરી વાંચી લેજો. બે નંબરમાં અમેરિકા જનારા ગુજરાતીઓને આવી અપીલોની બહુ અસર થતી નથી. તેમજ બે નંબરમાં જતા લોકો પર થતા અત્યાચાર કે મરવાના વીડિયોની લોકો પર અસર થાય છે. લોકો હજુ પણ અમેરિકા જવાના તેમના સપના માટે બધું જોખમમાં મૂકે છે. અગાઉ પંજાબ અને હરિયાણામાં લોકપ્રિય “ડંકી રૂટ”ને હવે ગુજરાતી ખરીદદારો પણ મળવા લાગ્યા છે.

1/13
image

2/13
image

3/13
image

4/13
image

5/13
image

6/13
image

7/13
image

8/13
image

9/13
image

10/13
image

11/13
image

12/13
image

13/13
image