Couple Life: સેક્સ પછી તમારી સાથે પણ થાય આવું તો સમજી લેજો નોર્મલ છો તમે
Relationship Tips: શારીરિક સંબંધો કપલના સંબંધોને વધુ મજબૂત બનાવે છે. સેક્સ કપલને ઈમોશનલી પણ નજીક લાવે છે. પરંતુ સૌથી સારા સંબંધો એ હોય છે જેમાં બંને વ્યક્તિ શારીરિક રીતે સંતુષ્ટ થાય. શારીરિક સંબંધો નોર્મલ હોય તો શરીરમાં આવા લક્ષણ જોવા મળે છે.
Trending Photos
Relationship Tips: દુનિયામાં એવી કોઈ વ્યક્તિ નહીં હોય જેને શારીરિક સંબંધો માટે ઈચ્છા ન થતી હોય. શારીરિક સંબંધો કપલના સંબંધોને વધુ મજબૂત બનાવે છે. સેક્સ કપલને ઈમોશનલી પણ નજીક લાવે છે. પરંતુ સૌથી સારા સંબંધો એ હોય છે જેમાં બંને વ્યક્તિ શારીરિક રીતે સંતુષ્ટ થાય. શારીરિક સંબંધો નોર્મલ હોય તો શરીરમાં આવા લક્ષણ જોવા મળે છે. આ લક્ષણ જણાવે છે કે તમારી સેક્સ લાઈફ નોર્મલ છે.
પ્રાઈવેટ પાર્ટમાં સેંસેશન
સેક્સ પછી ઘણીવાર પ્રાઈવેટ પાર્ટ્સમાં સેંસેશન અથવા તો ઈચિંગ થાય છે. ઈંટરકોર્સ દરમિયાન સ્કીનમાં ઈરિટેશન થઈ શકે છે. આ એકદમ નોર્મલ છે.
આ પણ વાંચો:
પ્રાઈવેટ પાર્ટમાંથી સ્મેલ આવવી
સેક્સ પછી શરીરમાં કેમિકલ રિએક્શન થાય છે જેના કારણે પ્રાઈવેટ પાર્ટમાંથી વિચિત્ર સ્મેલ આવે છે. આ સ્મેલથી પાર્ટનર ઉત્તેજીત થાય છે. થોડા સમય પછી આ સ્મેલ બંધ થઈ જાય છે. આ વાત પણ એકદમ નોર્મલ છે.
ઊંઘ આવવી
સેક્સ પછી ઘણા લોકો ઘસઘસાટ ઊંધી જાય છે. જો તમારી સાથે આવું થાય તો ચિંતા ન કરવી. આ વાત એકદમ નોર્મલ છે. સેક્સ પછી ઊંઘ આવવી તે જણાવે છે કે સેક્સ સંતુષ્ટ કરનાર હતું. ઓર્ગેઝમના કારણે શરીરમાં એવા હોર્મોન રિલીઝ થાય છે જે ઊંઘ માટે જવાબદાર હોય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે