Romance: જાણી લો પુરૂષોની પ્રથમ પસંદ કેમ હોય છે ઢબુડીઓ, આ કારણો જાણી તમે પણ સહમત થશો
Romantic Nature: દક્ષિણ કોરિયાના એક રિસર્ચર્સના મતે ઊંચાઈનો તફાવત પ્રેમમાં વધારો કરે છે. 7850 મહિલાઓ પર કરવામાં આવેલા સર્વેમાં સામે આવ્યું છે કે જે પતિઓની ઉંચાઈ તેમની પત્ની કરતા ઘણી વધારે હોય છે, તે પુરુષો સારા પતિ સાબિત થાય છે અને આવી પત્નીઓ ભવિષ્યમાં ખૂબ જ સુખી જીવન જીવે છે.
Trending Photos
Relationship: હાલમાં છોકરા અને છોકરી વચ્ચે રિલેશનશીપ હોવી એ આમ બાબત છે. સાથે એ પણ છે ધીમેધીમે પુરૂષોની પસંદ બદલાઈ રહી છે. તમે એમ સમજતા હો કે હાઈટ બોડી ધરાવતી છોકરીઓ પુરૂષોની પ્રથમ પસંદ હશે તો તમે ખોટા છો કારણ કે પુરૂષોની પ્રથમ પસંદ ઢબુડીઓ બની રહી છે. કુંડળી સિવાય લગ્ન માટે સંબંધ બનાવતી વખતે છોકરા અને છોકરીના રંગ અને ઊંચાઈ પર પણ ધ્યાન આપવામાં આવે છે. કોશિશ કરવામાં આવે છે કે છોકરા-છોકરીની ઊંચાઈમાં બહુ તફાવત ન હોવો જોઈએ. પરંતુ દક્ષિણ કોરિયાના એક રિસર્ચર્સના મતે ઊંચાઈનો તફાવત પ્રેમમાં વધારો કરે છે. 7850 મહિલાઓ પર કરવામાં આવેલા સર્વેમાં સામે આવ્યું છે કે જે પતિઓની ઉંચાઈ તેમની પત્ની કરતા ઘણી વધારે હોય છે, તે પુરુષો સારા પતિ સાબિત થાય છે અને આવી પત્નીઓ ભવિષ્યમાં ખૂબ જ સુખી જીવન જીવે છે.
પેનિસમાં દૈવી શક્તિ હોવાનો દાવો કરીને લોકો સામે નગ્ન થઈને આવતો રાજા, 365 હતી રાણીઓ
300 લગ્ન કરનાર આળસુનો પીર નવાબ, જૂતા પહેરાવનાર નોકરની રાહ જોઈ બેસી રહ્યો
સોનાનો ભંડાર : મગધસમ્રાટ બિંબિસારનો અગણિત મૂલ્યનો છે ખજાનો, ભારતના હાથમાં આવી જાય તો
આ છે 7 કારણો....
મહિલાઓની ઊંચાઈને કારણે લાગે છે ડર
ઉંચી સ્ત્રીઓ પોતાની દરેક વાતમાં ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવતી હોય છે પરંતુ તેમનો આત્મવિશ્વાસ અહંકાર અને અભિમાનથી ભરેલો હોય છે. પુરૂષોમાં પણ ઇગો નેચર જોવા મળે છે પણ તે બતાવતા નથી. એટલા માટે પુરુષોને ઉંચી સ્ત્રીઓ પસંદ નથી હોતી.
VIDEO: ચેન્નાઈને ચેમ્પિયન બનાવ્યા બાદ જાડેજાએ ખુલ્લેઆમ રિવાબા પ્રત્યે દેખાડ્યો પ્રેમ
જલદી કરજો, આજે સોના અને ચાંદીના ભાવમાં થયો છે ધરખમ ઘટાડો, 10 ગ્રામનો આ છે ભાવ
બદલી દેજો પેટ્રોલપંપ: અહીં મળી રહ્યું છે સસ્તું પેટ્રોલ-ડીઝલ, દેશમાં સૌથી ઓછો ભાવ
ખાસ હોય છે નાના કદની મહિલાઓ
જે મહિલાઓ તેમની ઉંચાઈને તેમના વ્યક્તિત્વની ખામી માને છે તેઓ કેટલીકવાર એ વાતથી અજાણ હોય છે કે તેમની અન્ય વિશેષતાઓ કેટલી અલગ છે, જે અન્યને આકર્ષવા માટે પૂરતી છે. સરળ, નિર્દોષ અને દયાળુ સ્વભાવની હોવાથી ઓછી ઉંચાઈની સ્ત્રીઓ ઘણીવાર રોમેન્ટિક સ્વભાવની હોય છે.
સેક્સ લાઈફ કરે છે એન્જોય
પુરૂષો ઓછી ઉંચાઈની સ્ત્રીઓને વધુ પસંદ કરે છે કારણ કે તેઓ સેક્સને સારી રીતે એન્જોય કરે છે. ઓછી ઊંચાઈના કારણે તેમનું વજન પણ એટલું નથી હોતું જે પુરુષો માટે સારું હોય છે. ખાસ કરીને પુરૂષોને આવી મહિલાઓ તેમની સેક્સ્યુઅલ લાઈફ એન્જોય કરવી પસંદ કરે છે.
Vastu Tips: ઘરમાં આ ખાસ શંખ રાખશો તો ધનથી છલકાશે તિજોરી, શાસ્રોમાં પણ છે ઉલ્લેખ
મહિલાઓની આવી હરકતોને કરશો નહી નજર અંદાજ, અસંતુષ્ટ સ્ત્રીઓ કરે છે આ ઇશારા
300 લગ્ન કરનાર આળસુનો પીર નવાબ, જૂતા પહેરાવનાર નોકરની રાહ જોઈ બેસી રહ્યો
પુરુષો પોતાને તાકતવર અનુભવે છે
સંબંધ યોગ્ય રીતે આગળ વધી રહ્યો છે કે નહીં તે ઘણી હદ સુધી એકબીજાના વિચાર પર આધાર રાખે છે. પોતાના કરતા ઓછી ઉંચાઈની સ્ત્રી જીવનસાથી મળ્યા પછી એક પુરુષ શક્તિશાળી અનુભવવા લાગે છે. તેમને લાગે છે કે તેમની ઉંચાઈને કારણે તેઓ સરળતાથી મહિલાઓ સુધી પોતાની વાત પહોંચાડી શકે છે. આવા કિસ્સાઓમાં પુરુષો ધીમે ધીમે ડોમિનેટિંગ નેચરના બનતા જાય છે.
પોતાને સુરક્ષિત અનુભવે છે
ઊંચા પુરુષોને લાગે છે કે તેમના ટૂંકા પાર્ટનરને તેમની સુરક્ષાની જરૂર છે, તેથી તેઓ તેમને વધારાની કાળજી અને રક્ષણ આપે છે. તે આવી સ્ત્રી સાથે કોઈપણ રીતે અસુરક્ષિત અનુભવતો નથી. ઘણા કિસ્સાઓમાં એવું જોવામાં આવ્યું છે કે ઓછી ઉંચાઈની સ્ત્રીઓ દેખાવમાં વધુ સુંદર હોય છે પરંતુ પુરુષો તેમના ઊંચા કદના કારણે તેને સંતુલિત કરે છે.
Best Mileage વાળી બાઇક જોઇએ? આ 10 માંથી કોઇપણ ખરીદી લો, 70KM થી વધુ દોડશે
Gabbar Is Back જેવો રિયલ સીન: બાળકના મોત બાદ પૈસા ન ખૂટ્યા ત્યાં સુધી થતો રહ્યો ઈલાજ
Divorce: જીવનસાથીને લાંબા સમય સુધી સેક્સ ન કરવા દેવું એ ક્રૂરતા, મળી શકે છે છૂટાછેડા
'પતિની ગેરહાજરીમાં પુત્રવધૂને સાસરીમાં રહેવા માટે મજબૂર ન કરી શકાય', રહી શકે પિયરમાં
આલિંગન કરવું લાગે છે સારું
મોટા ભાગના પુરૂષો નાની સ્ત્રીઓને ગળે લગાડવાનું પસંદ કરે છે. આવી સ્ત્રીઓને ગળે લગાડવાથી તેને સંબંધનો અહેસાસ થાય છે, જે તે ક્યારેય ચૂકતો નથી.
સાથે હરવું-ફરવું છે સરળ
પુરુષોના રોમેન્ટિક સ્વભાવને હકિકતમાં ઓછી હાઇટવાળી સ્ત્રીઓ સાથે જોઈ શકાય છે. તેમને આવી મહિલાઓને આસપાસ લઈ જવાનું પસંદ છે. હનીમૂન ટ્રીપ હોય કે ડેટ, તે આવી તક ક્યારેય જવા દેતો નથી.
ક્યારે-કેવી રીતે ક્યાં મળશે 75 રૂપિયાનો વિશેષ સિક્કો? અહીં જાણો તમામ પ્રશ્નોના જવાબ
WhatsApp પર વીડિયો કોલનું આવ્યું નવું ફીચર,હવે પોતાની સ્ક્રીન પણ શેર કરી શકશે યૂઝર્સ
Taarak Mehta Ka Ooltah Chashmah ની જૂની 'સોનુ' થઈ ગઈ મોટી,આ વ્યક્તિ લવઅફેરની ચર્ચાઓ!
શું તમે પણ ઉનાળામાં રોજ દહીં ખાઓ છો? ભૂલથી પણ ન કરો આ કામ , નહીં તો વધશે મુશ્કેલીઓ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtub
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે