યુવરાજે લીધી નિવૃતી, સોશિયલ મીડિયા પર ફેન્સે યાદ કરી ખાસ ક્ષણ
યુવરાજ સિંહના નિવૃતીના સમાચાર સાંભળીને ફેન્સ દુખી થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર તેના ફેન્સ તેની સુપર સિક્સરના જૂના વીડિયો શેર કરીને યાદ તાજી કરી રહ્યાં છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતને 2007 ટી20 વર્લ્ડ કપ અને 2011 ક્રિકેટ વિશ્વકપમાં જીતનો હીરો રહેલા યુવરાજ સિંહે સોમવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતીની જાહેરાત કરી છે. 19 વર્ષોના કરિયરમાં 400 મેચ રમનાર યુવરાજ 2019ના વિશ્વકપમાં પણ રમવા ઇચ્છતો હતો, પરંતુ ખરાબ ફોર્મ અને ફિટનેસને કારણે તેનું આ સપનું પૂરુ થઈ શક્યું નથી. યુવરાજની નિવૃતીના સમાચાર સાંભળીને ફેન્સ દુખી થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર તેના ફેન્સ તેના છગ્ગા મિસ કરવાની વાત કરી રહ્યાં છે અને તેના જૂના વીડિયો શેર કરીને તેને યાદ કરી રહ્યાં છે.
37 વર્ષીય યુવરાજ સિંહે ભારત માટે પોતાની અંતિમ વનડે મેચ 30 જૂન 2017ના વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમી હતી. યુવીએ પોતાની અંતિમ ટી20 મેચ 1 ફેબ્રુઆરી 2017ના ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમી હતી. જ્યારે અંતિમ ટેસ્ટ મેચ ડિસેમ્બર 2012માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમી હતી.
જુઓ યુવરાજ સિંહના સંન્યાસના સમાચાર બાદ ફેન્સના કેટલાક રિએક્શન્સ...
A hero , A Fighter, A inspirational and many more @yuvi A legend #YuvrajSingh May you live your rest of life, the best of yours 😢😢😢😥😥
We Will Miss you #YouWe pic.twitter.com/F5FfVctcbA
— TheGabbar (@DeepeshCK25) June 10, 2019
Thanks Yuvi bhai @YUVSTRONG12 for all victories achieved by India because you stand there, every Indian will remember your sixes and match winning innings.Such a great player of cricket as Well as life. #YuvrajSingh pic.twitter.com/Kom4fUQJfO
— Avinash Kumar Yadav (@avinash_squad21) June 10, 2019
A man who was willing to sacrifice his life for the nation#YuvrajSingh pic.twitter.com/e6T48A7Hcg
— harsh (@Harah61047315) June 10, 2019
Thanks Yuvi , for all the memories .
Watching you in full flow was a visual treat .
All the best for the second innings .#ThankYouYuvrajSingh#YuvrajSingh pic.twitter.com/4PyJX8y42D
— Chowkidar Prem Bhogade (@premi4242) June 10, 2019
#YuvrajSingh
Thanks for all the Memories.. 🇮🇳
Will Miss you Champ❤@YUVSTRONG12 pic.twitter.com/tK0Evb73DJ
— Yajat (@mqpzla7) June 10, 2019
Dearest @YUVSTRONG12!!! You have inspired millions of Indians all over the world not only as a great cricketer but also as a person whose attitude towards life has been that of a complete WINNER. People like you don’t retire. We will always applaud your strength & courage.🙏😍 pic.twitter.com/Y90auVDj30
— Anupam Kher (@AnupamPKher) June 10, 2019
Sad😔 to hear about your retirement @YUVSTRONG12.You gave Indian cricket some great memories to cherish🤙.You are a great fighter💪,all the best for your further journey.🤝☺#YuvrajSingh#Yuvrajsinghretires pic.twitter.com/U3xCmokMjP
— Aniruddha Parab (@AniruddhaParab9) June 10, 2019
Very emotional moment #YuvrajSingh your contribution to Indian cricket is unforgettable especially in 2011 WC.The most stylish batsmen I have ever seen. And always love you Yuvi @YUVSTRONG12 pic.twitter.com/GPVNUZKREb
— Bring It Back 🇮🇳 (@abhilashraoch) June 10, 2019
#YuvrajSingh. We miss you thalaiva..😭😭😭😭 pic.twitter.com/V8w4edqO7w
— Vijay ᴺᴷᴾ (@Billavijay17) June 10, 2019
The man who starred in India's 2007 World T20 and 2011 World Cup victories, @YUVSTRONG12 announces his retirement from International cricket.
What's your favourite #YuvrajSingh moment in international cricket? pic.twitter.com/7Bw5LnwOFG
— BCCI (@BCCI) June 10, 2019
Miss You Lot Yuvi 😭😭#YuvrajSingh #ThankYouYuvi @YUVSTRONG12 pic.twitter.com/O7plihDheX
— Àkásh Ràíña 🔥 (@ImakashRaina) June 10, 2019
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે