हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એસઆઇટી
એસઆઇટી News
sit
Information Was Given By The Head Of SIT In His Autobiography About PM Modi
Information Was Given By The Head Of SIT In His Autobiography About PM Modi
Oct 27,2020, 10:30 AM IST
પટના
Sushant Suicide Case: ક્યાં છે સુશાંતનો મિત્ર, ફોન પણ સ્વિચ ઓફ? SITના રડાર પર પિઠાની
એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતનું રહસ્ય ઉકેલવાને લઇ બિહાર પોલીસ દરેક એંગલને નજીકથી તપાસ કરી રહી છે. આ મામલે મુંબઈમાં હાજર બિહાર પોલીસની એસઆઈટી સુશાંતના મિત્ર સિદ્ધાર્થ પિઠાનીની પૂછપરછ કરશે. બિહાર પોલીસના જણાવ્યા અનુસાર સિદ્ધાર્થ પહેલાથી તેમના રડાર પર હતો. આગળ વધવા માટે તેની પૂછપરછ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ પિઠાનીએ સૌથી પહેલા સુશાંતની ડેડ બોડી જોઇ હતી, પીઠાની સુશાંતની સાથે તેના ઘરમાં રહેતો હતો.
Aug 2,2020, 13:36 PM IST
ગૌરી લંકેશ
પત્રકાર ગૌરી લંકેશ હત્યાકાંડનો આરોપીની થઇ ધરપકડ
કર્ણાટકની વરિષ્ઠ પત્રકાર ગૌરી લંકેશના હત્યાકાંડ કેસમાં બેંગલુરૂ એસઆઇટીએ ઝારખંડના ધનબાદ પાસે કતરાસથી આરોપી યુવકને ધરપકડ કરી છે. કરતાસથી એસઆઇટીએ રાજેશ દેવડિકર ઉર્ફે ઋષિકેશ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે.
Jan 10,2020, 11:51 AM IST
sit
સુરતમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ મામલે SITની રચના
સુરતમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ મામલે SITની રચના
Dec 18,2019, 16:16 PM IST
બિન સચિવાલય
બિન સચિવાલય પરીક્ષામાં વિવાદ મામલે SITની મહત્વની બેઠક
બિન સચિવાલય પરીક્ષામાં વિવાદ મામલે SITની મહત્વની બેઠક
Dec 14,2019, 19:50 PM IST
SIT Meeting
ગૌણ સેવા પસંદગી પરીક્ષા મામલે આજે મળશે SITની બેઠક
ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષાનો મામલે પેપર લોક, કોપી સહિતના પ્રશ્નોની એસ આઈ ટી એ હાથ ધરી છે. આજે જી એ ડી ના અગ્ર સચિવ કમલ ધ્યાનીની અધ્યક્ષતામાં એસ આઈ ટીની બપોરે 2 વાગ્યે બેઠક મળશે. 10 દિવસ માં તપાસ પૂર્ણ કરવા સીએમએ સૂચના આપી છે.
Dec 14,2019, 12:35 PM IST
sit
બિન સચિવાલય ક્લાર્કમાં ભીનુ સંકેલાયું,પરીક્ષા પણ નહી,પરિણામ પણ નહી લોલિપોપ
બિનસચિવાલય પરીક્ષા (binsachivalay exam) મુદ્દે રાજ્યભરના વિદ્યાર્થીઓ લડી લેવાના મૂડમાં છે. ગઈકાલથી વિદ્યાર્થીઓ ગાંધીનગરના રસ્તાઓ પરથી હટ્યા નથી. તેઓ પોતાના મુદ્દે અડગ છે. ત્યારે હવે આ આંદોલનને કોંગ્રેસ (Congress) દ્વારા પણ ટેકો આપવામાં આવ્યો છે, તો બીજી તરફ હાર્દિક પટેલે (Hardik Patel) પણ આંદોલનને વ્યક્તિગત ટેકો જાહેર કર્યો છે. જો કે આ મુદ્દે ગરમાઇ રહેલા રાજકારણને ધ્યાને રાખી મુખ્યમંત્રીએ તત્કાલ જ બેઠક બોલાવીને વિદ્યાર્થીઓની માંગ અને વચ્ચેનો માર્ગ કાઢ્વા માટે વચલો માર્ગ કાઢ્યો હતો.
Dec 5,2019, 18:05 PM IST
નિત્યાનંદ
નિત્યાનંદ આશ્રમ કેસને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર
નિત્યાનંદ આશ્રમના વિવાદ (Nityanand Ashram) નો મામલે સમગ્ર કેસને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આશ્રમમાંથી ગુમ થયેલ બંને યુવતીઓની તપાસને લઈને તપાસ કરનારી SITની ટીમે મોટા કાર્યવાહી હાથ ધરી છે. SIT દ્વારા મિનિસ્ટ્રી ઓફ એક્સ્ટર્નલ અફેર્સ (MEA) ને જાણ કરવામાં આવી છે. SITની ટીમે મિન્સ્ટ્રી ઓફ એક્સ્ટર્નલ અફેર્સને ગુમ થયેલ યુવતીઓ અંગેનો વિગતવાર રિપોર્ટ રજૂ કર્યો છે.
Nov 22,2019, 13:31 PM IST
સ્વામી ચિન્મયાનંદ
ચિન્મયાનંદ પાસે ખંડણી માંગવાના આરોપમાં વિદ્યાર્થીનીની ધરપકડ
પૂર્વ કેંદ્વીય મંત્રી સ્વામી ચિન્મયાનંદ પર યૌન શોષણો આરોપ લગાવનાર પીડિત વિદ્યાર્થીનીની એસઆઇટીએ બુધવારે ધરપકડ કરી લીધી છે. એસઆઇટીએ પીડિત વિદ્યાર્થીને ચિન્મયાનંદ પાસે ખંડણી માંગવાના આરોપમાં ધરપકડ કરી છે.
Sep 25,2019, 10:37 AM IST
પીએસઆઈ આત્મહત્યા
PSI દેવેન્દ્ર રાઠોડની પત્ની બોલી, ‘ન્યાય નહિ આપો તો હું આત્મવિલોપન કરવાની
અમદાવાદમાં PSI દેવેન્દ્ર રાઠોડની આત્મહત્યા કેસને લઈને PSIના પત્ની ડિમ્પલ બા રાઠોડ સચિવાલય પહોંચ્યા હતા અને સમગ્ર કેસની ન્યાયિક તપાસ થાય તેવી માંગણી સાથે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે મુલાકાત કરી હતી. તેમણે ગૃહ રાજ્યમંત્રીને આવેદન પત્ર પણ પાઠવ્યું હતું અને ડીવાયએસપી સામે તાત્કાલિક અસરથી પગલા ભરવાની માંગ કરી હતી. મુલાકાત પહેલા ડિમ્પલ બાએ મીડિયા સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે, પોલીસ તંત્ર હાલમાં કાર્યવાહી કરી રહ્યું છે, એટલે મેં આત્મવિલોપનનો નિર્ણય પરત ખેંચ્યો છે. 15 દિવસમાં જો કોઈ નિર્ણય નહીં આવે તો હું આત્મવિલોપન કરવાની વાત પર મક્કમ છું.
May 20,2019, 13:08 PM IST
જયંતિ ભાનુશાળી
જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં પોલીસને મળ્યો મોટો પુરાવો, ગૂમ થયેલી બેગ મળી
જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં હત્યારાઓ સુધી પહોંચાડતી એક મહત્વની કડી પોલીસને હાથ લાગી છે. ભૂજથી અમદાવાદ તરફ આવી રહેલી ટ્રેનમાં ગોળી મારી હત્યા કરવાના આ કેસમાં પોલીસને આ સૌથી મોટો પુરાવો હાથ લાગ્યા છે. ગૂમ થયેલી બેગ પોલીસને મળી આવી છે. આ બેગ જયંતિ ભાનુશાળીની હોવાની માની હત્યારાઓ આ બેગ ઉઠાવી ગયા હતા
Jan 9,2019, 12:47 PM IST
અમદાવાદ
PSI આપઘાત મામલો, SITએ તપાસ શરૂ કરતા DYSP ભૂગર્ભમાં
PSI દેવેન્દ્ર રાઠોડનાં આપઘાત મામલે હવે SITની ટીમે તાપસ શરૂ કરી છે. PSIની અંતિમ વિધિ પૂર્ણ થતા SITની ટીમ પરિવાજનોના ઘરે પોહચી નિવેદન નોંધવાની શરૂઆત કરી લીધી છે. તો PSI દેવેન્દ્ર રાઠોડની પત્ની તેના પિતા સહિત 5 લોકોના નિવેદન નોંધ્યા હતા.
Jan 6,2019, 0:03 AM IST
પીએસઆઈ આત્મહત્યા
PSI દેવેન્દ્ર રાઠોડ આત્મહત્યા મામલો: કેસની તપાસ માટે SITની કરાઇ રચના
પીએસઆઇ દેવેન્દ્ર રોઠોડે આત્મહત્યા કરતા અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે. પોલીસ અધિકારીઓ દ્વારા તટષ્ટ તપાસ કરવામાં આવે તેવા પીએસઆઇ રાઠોડના પરિવાર દ્વારા માંગણી કરવામાં આવી હતી. ત્યારે અંતે હવે આ અંગેની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે.
Jan 2,2019, 23:42 PM IST
Trending news
Petrol Diesel price
આજે ગુજરાતના આ શહેરમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયો ઘટાડો, જાણો આજના ભાવ
Fertilizer Price Hike
ગુજરાતના ખેડૂતોનું નવું વર્ષ ન ફળ્યું, IFFCO એ ખાતરના ભાવ તોતિંગ વધારો ઝીંક્યો, મોટો
Gold rate
અમદાવાદ સહિત 9 મોટા શહેરોમાં શું છે આજે 10 ગ્રામ સોનાનો ભાવ? ફટાફટ ચેક કરી લો
scam alert
રાજકોટમાં થયું BZ જેવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! 8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યા
8th Pay Commission
આઠમું પગાર પંચ લાગૂ થશે તો શું મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે? સરકારી કર્મચારીઓ જાણો
Ghee
આ ટીપ્સ ફોલો કરી ઘી બનાવજો, દાણેદાર ઘીથી ડબ્બો ભરાશે, ઘીની સુગંધ પાડોશીઓ સુધી જાશે
Ahmedabad
ખ્યાતિકાંડનો મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ પકડાયો, કાંડ થતા જ દુબઈ ભાગી ગયો હતો
Saif Ali Khan
સૈફ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે બાન્દ્રા પોલીસ પર ફોડ્યું ઠીકરું, નિષ્ફળતાઓ ગણાવી દીધી
Saif Ali Khan
સૈફ અલીના શરીરમાં ફસાયો હતો આ ટુકડો, લોહીથી લથબથ અવસ્થામાં હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ
shukra gochar 2025
શુક્ર ગ્રહ ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે, 5 રાશિવાળા 31 મે સુધી ભોગવશે રાજા જેવો વૈભવ