हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
285/ 5
(42)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કાંકરીયા
કાંકરીયા News
Fertilizer
અમદાવાદ કાંકરિયા રેલવે યાર્ડમાં ખાતરનો જથ્થો પહોંચ્યો
અમદાવાદ કાંકરિયા રેલવે યાર્ડમાં ખાતરનો જથ્થો પહોંચ્યો હતો. 3021 મેટ્રિક ટન ખાતરનો જથ્થો અમદાવાદ પહોંચ્યો હતો. 60 હજારથી વધુ ખાતરની બોરીઓ રેલવે યાર્ડમાં આવી હતી. ખાતરની અછતને પહોંચી વળવા મંગવામાં આવ્યા હતા. અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને અન્ય જિલ્લામાં ખાતર આપવામાં આવશે.
Jan 6,2020, 16:15 PM IST
Ahmedabad
દિવાળીની રજાઓમાં હાઉસફુલ રહ્યું કાંકરિયા, લાખોની કમાણીથી AMCનું ખિસ્સું ભર
દિવાળીનો તહેવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માટે આવકનું સાધન બનીને આવ્યો છે. દિવાળી (Diwali) , નવુ વર્ષ અને ભાઇબીજ, એમ 3 દિવસમાં કાંકરીયા (Kankariya) પરીસરમાં લોકોની પ્રવેશ ફી અને વિવિધ સ્થળોની મુલાકાતથી તંત્રને રૂ 25 લાખ કરતા વધુની આવક થઇ છે. જેમાં કાંકરીયા પરિસર ઉપરાંત તેમાં આવેલી કિડ્સ સિટી (Kids City) , નોકટરનલ હાઉસ, બાલ વાટિકા અને ઝૂ (zoo) માં મળીને કુલ 1.29 લાખ લોકોએ મુલાકાત લીધી છે.
Oct 30,2019, 18:46 PM IST
ઈ-ટોયલેટ
કાંકરીયામાં પહેલીવાર : સિક્કો નાંખો અને ટોયલેટનો ઉપયોગ કરો
ચેન્નાઇ-બેંગલુરૂ જેવા શહેરોમાં મોટાપાયે આવી નવતર સુવિધા આપવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પ્રથમવાર ઈ-ટોયલેટ જોવા મળશે. રૂ.8 લાખની કિંમતનું આ ઇ-ટોઇલેટ શહેરની ઓળખ એવા કાંકરીયા પરિસરમાં મૂકવામાં આવ્યુ છે. જેને ગણતરીના દિવસોમાં મુલાકાતીઓના ઉપયોગ માટે ખુલ્લુ મૂકવામાં આવશે.
Dec 5,2018, 10:27 AM IST
અમદાવાદ
અમદાવાદઃ પોલીસની દબાણ હટાવ ઝૂંબેશ યથાવત, દબાણ કરનારાઓ પર AMC દ્વારા તવાઈ
હાઇકોર્ટની ગંભીર ફટકાર બાદ પોલીસ અને મ્યુનિસિપલ તંત્ર એક્શન મોડમાં આવી ગયા છે. જે અંતર્ગત ટીપી રોડ પર કરવામાં આવેલા દબાણોને હટાવવાની મોટી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે
Aug 9,2018, 16:04 PM IST
Trending news
india
3 મહિનામાં કોલેજના વિદ્યાર્થીનું અનોખું ઈનોવેશન! એક ચાર્જિંગમા ઈ-બાઈક દોડશે 150 કિમી
Devayat Khavad
એક જ સમયે ડાયરાના બે કાર્યક્રમ! વિવાદ થતા લોકસાહિત્યકાર દેવાયત ખવડે કર્યો ખુલાસો
BSNL
ધૂમ મચાવી રહ્યો છે આ રિચાર્જ પ્લાન, માત્ર 5 રૂપિયાના ડેલી ખર્ચમાં 1 વર્ષની વેલિડિટી
Oarfish
ધરતી પર વિનાશનો ખતરો? સમુદ્ર કિનારે મહાપ્રલયના સંકેત, શું મોટો ભૂકંપ કે સુનામી આવશે?
Champions Trophy
પાકિસ્તાનનું મોટું બ્લંડર...ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ મેચમાં વાગ્યું ભારતનું રાષ્ટ્રગીત
numerology
આ તારીખે જન્મેલા લોકોને ક્યારેય પૈસાની તંગી પડતી નથી, કુબેર દેવતા તિજોરી છલોછલ રાખે
KBC
KBC ના પહેલા કરોડપતિ હર્ષવર્ધન નવાથે એટલા બદલાઈ ગયા કે હવે ઓળખી પણ નહિ શકો
Aishwarya rai
ઐશ્વર્યા રાયની નણંદ શ્વેતા બચ્ચન નંદા તેના સાસરે કેમ નથી રહેતી? આ છે મોટું કારણ
India vs Pakistan
ભારત-પાકિસ્તાન મેચ પર સટ્ટા બજાર ગરમ, મેચના એક દિવસ પહેલા ભારતીય ટીમ ફેવરિટ
Bottle gourd juice for uric acid
યુરિક એસિડના દર્દી સવારે પીવે આ શાકભાજીનું જ્યુસ, પેશાબની સાથે નિકળી જશે પ્યુરિન