हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
43/ 0
(10.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ખેડા જિલ્લા
ખેડા જિલ્લા News
breaking news
અધિકારીઓ સામે 'ભૂપેન્દ્ર દાદા' લાલઘૂમ! કહ્યું; 'જે કિટલીઓ ગરમ છે, તે શાંત થઈ જાય'
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફરી એક વખત હળવા મૂડમાં આકરી ટકોર કરી છે. રાજ્યમાં બેફામ બનેલા અધિકારીઓ સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લાલઘૂમ થયા છે અને અધિકારીઓને ચેતવણી આપતા કહ્યું જે કિટલીઓ ગરમ છે, તે શાંત થઈ જાય.
Jun 14,2024, 19:36 PM IST
breaking news
કાળજા પર પથ્થર મુકી માતાએ ભારે હૈયે દિકરાનાં અંગોનું કર્યું દાન, 4 લોકોના જીવનમાં...
જગતનો તાત અન્ન્દાતા ખેડૂત દીકરો અંગદાન કરી ચાર જરુરીયાતમંદનો જીવનદાતા બન્યો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૪૮મું અંગદાન. હ્રદય, એક લીવર અને બે કિડનીનું દાન મળ્યું.
Apr 2,2024, 16:08 PM IST
gujarat
ફરી ઝડપાયા ગુજરાતમા ગુલ્લીબાજ શિક્ષકો; બાળકોને ભગવાન ભરોષે છોડી ભોજન માણવા જતા રહ્યા
નડિયાદના ચકલાસી પાસે આવેલી ઉમેદપુરા પ્રાથમિક શાળાના ગુલ્લીબાજ શિક્ષકો...આ એવા શિક્ષકો છે જેમને પોતાની જવાબદારીનું ભાવ નથી. આ લોકો એટલા બેદરકાર અને પોતાની ફરજપ્રત્યે બેજવાબદાર છે તેઓ શાળાને નોંધારી છોડી એક સામાજિક પ્રસંગમાં ભોજનની મોજ માણવા જતા રહ્યા હતા.
Feb 20,2024, 20:06 PM IST
gujarat
ત્રણ મિત્રોએ મળી મિત્રનું માથું ધડથી અલગ કર્યું, સ્ટીલના ડબ્બામા મુકી જમીનમાં દાટ્યુ
પત્ની સાથે આડા સંબંધનો વહેમ રાખી ત્રણ મિત્રોએ મળી મિત્રનું માથું ધડથી અલગ કર્યું, પછી એની જ ટીશર્ટમાં વીંટીને જમીનમાં દાટ્યું, પોલીસે મુખ્ય એક હત્યારાની ધરપકડ કરી અન્ય 3 શકમંદોની પુછપરછ ચાલુ છે
Apr 22,2023, 22:19 PM IST
gujarat
ચાઈનીઝ દોરી વેંચતા કે ખરીદતા લોકો થઇ જજો સાવધાન, નહિતર ખાવી પડશે જેલની હવા...
ખેડા પોલીસના તમામ પોલીસ અધિકારીઓને ખેડા એસપી દ્વારા દુકાનોમાં સઘન ચેકીંગની સૂચના આપતાં ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં પોલીસના અધિકારીઓ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.
Jan 4,2023, 19:58 PM IST
Trending news
English Medium School
નવસારીની એક શાળામાં વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવવાનો વીડિયો વાયરલ, શરૂ થયો વિવાદ
Champions Trophy 2025
ભારત જ નહીં..અન્ય ટીમોએ પાકિસ્તાનથી ફેરવ્યું મોં!હવે ક્યાં યોજાશે ચેમ્પિયન્સ ટ્રોફી?
International Book Fair
પુસ્તક પ્રેમીઓ માટે ખુશીના સમાચાર, અમદાવાદમાં 30 નવેમ્બરથી શરૂ થશે પુસ્તક મેળો
Aishwarya rai
'બચ્ચન' સરનેમ હટાવીને ઐશ્વર્યાએ આપ્યો મોટો સંકેત! જાણો શું છે સમગ્ર મામલો
Prashant Vazirani
ખ્યાતિ કાંડમાં સંડોવાયેલા ડો. પ્રશાંત વઝીરાણીનું લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ
Jio Prepaid Recharge Plans
પહેલા મોંઘો કર્યો પછી 200 રૂપિયા ઘટાડ્યો ભાવ, Jioએ ચુપચાપ રી-લોન્ચ કર્યો આ પ્લાન
bangladesh
બાંગ્લાદેશની કોર્ટનો મહત્વનો આદેશ: ઈસ્કોન પર નહીં લાગે પ્રતિબંધ
ginger farming
જમીન વગર ખેતી કરીને લાખોની કરો કમાણી, આ ખેડૂત ગુજરાતીઓ માટે બન્યો પ્રેરણારૂપ!
priyanka gandhi
પ્રિયંકા ગાંધીના શપથ લેતાની સાથે જ યાદ આવી 71 વર્ષ જૂની કહાની, બન્યો અનોખો રેકોર્ડ
gujarat
ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા; જાણો કેમ, ફાર્મર કાર્ડથી કઈ કઈ યોજનામાં થાય લાભ?