हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગેંગ રેપ
ગેંગ રેપ News
હાથરસ કેસ
Hathras Case માં નવો વળાંક, પીડિત પરિવાર Narco Test કરાવવા માટે તૈયાર નથી
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના હાથરસ કેસ (Hathras Case) માં શનિવારે મોટો વળાંક આવ્યો. શુક્રવારે સાંજે યોગી સરકારે (Yogi Government) આ મામલે પાંચ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા તથા વાદી અને પ્રતિવાદી બંને પક્ષોના નાર્કો ટેસ્ટ ( Narco Test ) કરાવવાના આદેશ આપ્યા હતા. આ કેસમાં એક મોટું ડેવલપમેન્ટ એ આવ્યું કે યુપી સરકારે સીબીઆઈ (CBI) તપાસની પણ ભલામણ કરી છે.
Oct 4,2020, 6:07 AM IST
Delhi
ગુડિયા રેપ કેસ: બંને આરોપી દોષિત જાહેર, 30 જાન્યુઆરીએ થશે સજાની જાહેરાત
દિલ્હી (Delhi) ની એક કોર્ટે 2013ના ગુડિયા ગેંગરેપ કેસ (Gudiya Gang rape case) માં બંને આરોપીઓને દોષિત જાહેર કર્યા છે.
Jan 18,2020, 16:02 PM IST
UTTAR PRADESH
ઉન્નાવ દુષ્કર્મ: પીડિતાને એરલિફ્ટ કરી દિલ્હી લાવવામાં આવી, SIT કરશે તપાસ
ઉન્નાવ (Unnao) પીડિતાને લખનઉથી એરલિફ્ટ કરીને દિલ્હી લાવવામાં આવી છે. જ્યાં હવે અહીંની સફદરજંગ હોસ્પિટલમાં પીડિતાની સારવાર થશે. ઉન્નાવ પીડિતા (Victim) ને આજે મોડી સાંજે સાડા 6 વાગે લખનઉના અમૌસી એરપોર્ટથી એરલિફ્ટ કરાઈ હતી. દિલ્હીમાં પણ લખનઉની જેમ જ એરપોર્ટથી હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. આ મામલે હવે SITની પણ રચના કરી દેવાઈ છે.
Dec 5,2019, 21:39 PM IST
UTTAR PRADESH
ઉન્નાવ દુષ્કર્મ કેસ: અત્યંત ચોંકાવનારો ખુલાસો, 90% દાઝી ગયેલી યુવતી...
ઉન્નાવ (Unnao) ના બિહાર પોલીસ સ્ટેશનની હદના હિન્દુનગર ગામમાં દુષ્કર્મ (Gang Rape) પીડિતાને જીવતી બાળી મૂકવાની કોશિશ કરવાના મામલે નવો ચોંકાવનારો ખુલાસો થયો છે. 90 ટકા દાઝી ગયેલી પીડિતા (Victim) આવી સ્થિતિમાં પણ એક કિલોમીટર સુધી પગપાળા ચાલી અને મદદ માટે ગુહાર લગાવી. કહેવાય છે કે ઘરની બહાર કામ કરી રહેલા વ્યક્તિ પાસે પીડિતાએ મદદની ગુહાર લગાવી હતી.
Dec 5,2019, 16:19 PM IST
UTTAR PRADESH
ઉન્નાવ: દુષ્કર્મ પીડિતાને જીવતી બાળી મૂકનારા 5 આરોપીઓને પોલીસે દબોચ્યા
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ઉન્નાવ (Unnao) ના બિહાર પોલીસ સ્ટેશનની હદના હિન્દુનગર ગામમાં એક દુષ્કર્મ (Gang Rape) પીડિતાને જીવતી બાળી મૂકવાની કોશિશ મામલે પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ભાગેડુ એવા મુખ્ય આરોપી શિવમ દ્વિવેદીએ પોલીસ સામે આત્મસમર્પણ કર્યું છે. પોલીસના જણાવ્યાં મુજબ પીડિતાની સારવાર લખનઉની સિવિલ હોસ્પિટલના બર્ન યુનિટમાં થઈ રહી છે. પીડિતા 90 ટકા દાઝી ગઈ છે અને તેની હાલત ખુબ ગંભીર છે. પ્લાસ્ટિક સર્જન સહિત અને ડોક્ટરોની ટીમ પીડિતાની સારવાર કરી રહી છે. પીડિતા (Victim) ને જોવા માટે એડીજી જોન એસએન સાવંત પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે.
Dec 5,2019, 16:04 PM IST
ઉન્નાવ
હૈદરાબાદ બાદ હવે ઉન્નાવમાં દુષ્કર્મ પીડિતાને જીવતી સળગાવી, સ્થિતિ ગંભીર
હૈદરાબાદમાં દુષ્કર્મ બાદ યુવતિને જીવતી સળગાવાના મામલે દેશભરના લોકોમાં ગુસ્સો ભરાયેલો છે. આ બધાની વચ્ચે ઉન્નાવના બિહાર પોલીસ ક્ષેત્રના હિંદુનગર ગામમાં એક દુષ્કર્મ પીડિતાને જીવતી સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
Dec 5,2019, 11:13 AM IST
રેપ
બળાત્કારી ગેંગનો પર્દાફાશ, પ્રેમી જોડાઓને બનાવતા શિકાર, 60 થી વધુ ગેંગ રેપ
સમાજમાં આવા લોકો પણ હોય છે જેમને માણસ કહેવા કેવી રીતે એ સવાલ થાય? પોલીસે આવી જ એક ગેંગનો પર્દાફાશ કર્યો છે કે જેણે 60 થી વધુ ગેંગ રેપ કર્યા છે. આ ગેંગ પ્રેમી જોડાઓને શિકાર બનાવતો અને પ્રેમીની સામે જ એની પ્રેમિકા પર ગેંગ રેપ કરતા..
Sep 10,2019, 12:01 PM IST
સાબરકાંઠા
સાબરકાંઠા: બળજબરીથી સગીરાનું અપહરણ કરી ખેતર વિસ્તારમાં આચર્યું દુષ્કર્મ
જીલ્લામાં એક જ સપ્તાહમાં બીજો એક ગેંગ રેપ સામે આવ્યો છે. ખેરોજ પોલીસે સગીરા પર દુષ્કર્મ ગુજારી ફરાર થઇ ગયેલા ગેંગ રેપના આરોપીને ઝડપી પાડીને જેલના હવાલે કર્યા છે. જ્યારે સામુહીક દુષ્કર્મ ગુજારવામાં એક સગીર હોવાને લઇને મહેસાણા ખાતે રીમાન્ડ હોમ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
Jul 27,2019, 18:35 PM IST
સામુહિક બળાત્કાર
હિમ્મતનગરના ગામડામાં શ્રમિક મહિલા પર સામુહિક બળાત્કાર, આરોપીઓ ફરાર
અજાણ્યા શખ્સો સફેદ કારમાં પાણી લેવાના બહારને ઓરડીમાં ઘુસી ગયા અને પછી ગુજાર્યો પાશવી બળાત્કાર
Jul 20,2019, 20:54 PM IST
અમદાવાદ
અમદાવાદના રામોલ ગેંગ રેપ કેસમાં તપાસનો ધમધમાટ, જુઓ વિગત
અમદાવાદના રામોલ ગેંગ રેપ કેસમાં તપાસનો ધમધમાટ પોલીસે રાજ નામના શકમંદની કરી અટકાયત, હજુ સુધી બે આરોપી પોલીસ પકડથી બહાર
Apr 29,2019, 15:30 PM IST
ગેંગ રેપ
હરિયાણામાં સગીરાનું 8 લોકોએ કર્યું અપહરણ, ખેતરમાં લઇ જઇ કર્યો ગેંગરેપ
પાનીપતની સનોલી સ્ટેશન વિસ્તારના એક ગામમાં માતા પાસે સુઇ રહેલી 17 વર્ષની સગીરાનું આઠ લોકો દ્વારા અપહરણ કર્યા બાદ ગેંગરેપ કર્યાની ઘટના સામે આવી છે. જાણવા મળી રહ્યું છે કે આરપી સગીરાનું અપહરણ કરી ખેતરમાં લઇ ગયા અને ત્યાં તેની સાથે કથિત દુષ્ક્રર્મ આચરી અને પીડિતાને કોઇને આ વિશે જણાવવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
Oct 29,2018, 11:35 AM IST
Trending news
donald trump
રાષ્ટ્રપતિ બનતા જ એક્શનમાં ટ્રમ્પ, 78 નિર્ણય કર્યા રદ, WHOમાંથી હટ્યું અમેરિકા
Noida News
Traffic Regulations: હવે લેન બદલશો તો પણ થશે 1500 રૂપિયાનો દંડ! આ 3 જગ્યાએ લાગૂ થશે
crime news
માનવતાને લાંછનરૂપ ઘટના! દીકરી પેદા થતા પત્નીનું પતિએ મોઢું દબાવ્યું અને નણંદે ઝેર પી
Weather Forecast
ઠંડીમાંથી મળી રાહત, હવે માવઠું કાઢશે બરાબરનું જોર, કાલથી આ વિસ્તારોમાં વરસાદ પડશે
love jihad
ખોટા વ્યક્તિના ચક્કરમાં ફસાયા તો ફ્રિજમાંથી 41 ટુકડા મળશે, કથાકારની દીકરીઓને ચેતવણી
Petrol Diesel Price Today
ટ્રંપ આવતા જ કાચા તેલના ભાવમાં વધારો! ગુજરાત સહિત મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ?
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત બન્યા અમેરિકાના રાષ્ટ્રપતિ, શપથ ગ્રહણ સાથે તૂટ્યા આ રેકોર્ડ
donald trump
'અમેરિકાનો સુવર્ણ યુગ શરૂ', રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ સંબોધનમાં બોલ્યા ટ્રમ્પ
Donald Trump takes oath as US President for the second time will have to face these 10 challenges
અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે લીધા શપથ,બીજા કાર્યકાળમાં આ 10 મોટા પડકાર
Morbi News
અજાણ્યા નંબર પરથી આવ્યો યુવતીનો ફોન અને ફસાયો એક વ્યક્તિ, ગુમાવ્યા 6 લાખ રૂપિયા