हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ચૂંટણી સમાચાર
ચૂંટણી સમાચાર News
5 state election
તેલંગાણામાં 31 સીટ પર TRS, 30 સીટ પર કોંગ્રેસ આગળ
કોંગ્રેસ 30 બેઠકો પર આગળ છે, જ્યારે ટીઆરએસ તેલંગણામાં 31 બેઠકો પર આગળ છે. ખાસ જુઓ ચર્ચા....
Dec 11,2018, 13:59 PM IST
5 state election
છત્તીસગઢ ચૂંટણી પરિણામ: સત્તા પલટો કરવામાં કોંગ્રેસ સફળ
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં ભાગ્ય અજમાનવનાર તમામ 1263 ઉમેદવારોના ભવિષ્યનો આજે નિર્ણય થઈ જશે. રાજ્યમાં મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં કોની સરકાર બનશે અને કોને હારનો સામનો કરવો પડશે તેનો નિર્ણય આજે આવી જશે.
Dec 11,2018, 13:58 PM IST
5 state election
છત્તીસગઢ ચૂંટણી પરિણામ: શું 15 વર્ષ પછી થશે કોંગ્રેસની વાપસી?
છત્તીસગઢમાં રાજ કરતી ભાજપ સરકારનો જનતાએ સાથ છોડ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શું છત્તીસગઢમાં 15 વર્ષ પછી કોંગ્રેસ ફરી સત્તામાં વાપસી કરશે?
Dec 11,2018, 13:08 PM IST
5 state election
રાજસ્થાનમાં કોણ બનશે CM ઉમેદવાર? અશોક ગેહલોત કે સચિન પાયલટ
રાજસ્થાનમાં સીએમ પદના દાવેદાર તરી કે અશોક ગેહલોત અને સચિન પાયલોટનું નામ સામે આવી રહ્યું છે. ત્યારે રાસ્થાનની જનતામાં ચર્ચાનો વિષય બન્યો છે કે, રાજસ્થાનના સીએમ પદ કોને મળશે.
Dec 11,2018, 13:05 PM IST
5 state election
વિધાનસભા ચૂંટણી પરિણામ 2018: કયા રાજ્યમાં કોણ સત્તા પર આવશે
પાંચ રાજ્યોની કુલ 678 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાંથી રાજસ્થાનમાં એક બેઠક પર ઉમેદવારનું નિધન થતાં ચૂંટણી રદ્દ કરવામાં આવી હતી.
Dec 11,2018, 10:35 AM IST
5 state election
વિધાનસભા ચૂંટણી પરિણામ: મોદી તુજસે બેર નહીં પર રાની તેરી ખેર નહીં
રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનમાં વસુંધરા રાજેની સરકાર છે. મોદીથી લોકોને કોઇ પ્રોબ્લમ નથી પરંતુ વસુંધરા રાજેનું જે રાજ હતું તેનાથી લોકોને ઘણી બધી સમસ્યા હતી અને તેનો જવાબ ચોક્કસથી રાજસ્થાનની જનતા આપી શકે છે.
Dec 11,2018, 10:04 AM IST
5 state election
વિધાનસભા ચૂંટણી પરિણામ: રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ આગળ
છત્તીસગઢમાં બે તબક્કામાં વિક્રમી 76.60 ટકા, મધ્યપ્રદેશમાં 75.05 ટકા, તેલંગાણામાં 73.20 ટકા, રાજસ્થાનમાં 74 ટકા અને મિઝોરમમાં 80 ટકા મતદાન નોંધાયું હતું.
Dec 11,2018, 9:53 AM IST
5 state election
ભાજપ કોંગ્રેસ વચ્ચે છત્તીસગઢમાં કાંટાની ટકર
રાજ્યમાં કોની સરકાર બનશે અને કોને હારનો સામનો કરવો પડશે તેનો નિર્ણય આજે આવી જશે. તેવામાં ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોમાં કોઈ યજ્ઞ તો કોઈ પૂજા-પાઠના માધ્યમથી ભગવાનને ખુશ કરી પોતાની જીતની પ્રાર્થના કરવામાં લાગેલા છે.
Dec 11,2018, 9:34 AM IST
5 state election
રાજસ્થાન ચૂંટણી પરિણામ લાઇવ : પરિવર્તનનો વાયરો
Assembly Election Results 2018 : LIVE Update Rajasthan Elelction Results
Dec 11,2018, 9:33 AM IST
5 state election
જાણો આજના મહત્વના સમાચાર
મધ્ય પ્રદેશ વિધાનસભાની 230 બેઠક માટે 75 ટકા મતદાન નોંધાયું હતું. એગ્ઝિટ પોલમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. 2013માં ભાજપે મેળવેલી સૌથી વધુ 165 બેઠક મેળવી હતી.
Dec 11,2018, 8:20 AM IST
રઘુનંદન શર્મા
ભાજપમાં નારાજગી: સાંસદે કહ્યું- હાર્યા તો શિવરાજના શબ્દો હશે જવાબદાર
મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી બાબૂલાલ ગૌર બાદ હવે ભાજપના રાજ્યસભા સાંસદ સઘુનંદન શર્માએ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પર નિશાન સાધ્યું છે.
Dec 9,2018, 23:49 PM IST
5 state election
એક્ઝીટ પોલ બાદ બોલી વસુંધરા રાજે- ચિંતા ના કરો, રાજ્યમાં BJPની બનશે સરકાર
મુખ્યમંત્રી વસુંધરા રાજે ભાજપના મુખ્યાલયમાં એક બેઠકમાં ભાગ લેતા સમયે મીડિયાને કહ્યું હતું કે, ભાજપ રાજ્યમાં સરકાર બનાવશે અને પાર્ટીના કોઇપણ કાર્યકર્તાને આ વિષપ ચિંતા કરવી નહીં.
Dec 9,2018, 18:10 PM IST
અમતિ શાહ
ઉત્તર પ્રદેશમાં એસપી અને બીએસપી સાથે આવશે તો મુશ્કેલી ઉભી થશે: અમિત શાહ
મહાગઠબંધનને નાટક જણાવ્યું અને કહ્યું કે તમે જ વિચારો કે જો અખિલેશ યાદવ તેલંગાણામાં, માયાવતી આંધ્રપ્રદેશમાં, મમતા બેનર્જી મધ્યપ્રદેશમાં, ચંદ્ર બાબુ નાયડૂ રાજસ્થાનમાં ચૂંટણી લડવા ઉતરશે ત્યારે ચૂંટણી પરિણામો પર પર ગુણાત્મક અસર શું હશે.
Dec 9,2018, 0:01 AM IST
શિવરાજ સિંહ ચૌહાણ
MPમાં BJP નેતાઓની બેઠક, શિવરાજ સિંહે કહ્યું- કોંગ્રેસ મૂંઝવણમાં છે
એક્ઝીટ પોલમાં કહેવામાં આવી રહ્યું છે કે મધ્યપ્રદેશમાં સત્તા બદલાવવા જઇ રહી છે. જોકે, કેટલાક સર્વેમાં આ પણ દેખાડવામાં આવ્યું છે કે શિવરાજ સિંહ ચૌહાણ ચૌથી વાર સરકાર બનાવવામાં સફળ રહેશે. આ દુવિધા વચ્ચે મધ્ય પ્રદેશ ભાજપના નેતાઓની ભોપાલ સ્થિત પાર્ટી મુખ્ય ઓફિસમાં બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં શિવરાજ સિંહ ચૌહાણ, પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રાકેશ સિંહ, પ્રદેશના નિવર્તમાન ગૃહમંત્રી ભૂપેન્દ્ર સિંહ, સંસદ મનોહર અટવાર હાજર રહ્યાં છે. આ ઉપરાંત પાર્ટીના કેટલાક પદાધિકારીઓ આ બેઠકમાં સામેલ થયા છે.
Dec 8,2018, 20:43 PM IST
ચૂંટણી ઓળખપત્ર
હવે ઘરે બેઠા બનાવી શકો છો કલર Voter ID Card, ચૂંટણી પંચે શરૂ કરી આ સેવા
ઘરે બેસીને કોમ્પ્યુટરની મદદથી નવું આઇડી કાર્ડ બનાવવા માટે અરજી આપી શકાય છે. આ માટે તમારે ચૂંટણી પંચની વેબ સાઇટની વિજિટ લેવાની રહેશે.
Nov 21,2018, 10:51 AM IST
વિધાનસભા ચૂંટણી 2018
મધ્યપ્રદેશ: રીવામાં બોલ્યા પીએમ, કોંગ્રેસે શિવરાજના કામમાં રોડા નાખ્યા
વડા પ્રધાન મોદીએ જનસભાને સંબોધન કરતા જણાવ્યું કે, ભ્રષ્ટાચારને કારણે નોટબંધી લાગુ કરવામાં આવી હતી, જ્યારે ઉધઈ લાગી જાય ત્યારે ઝેરી દવાનો ઉપયોગ અનિવાર્ય બની જાય છે
Nov 20,2018, 17:31 PM IST
Assembly Elections
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018 : ભાજપે ખોલ્યા ઉમેદવારના છેલ્લા પત્તા...
વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપે પોતાના ઉમેદવારોના આખરી પત્તા ખોલ્યા છે. આજે અંતિમ યાદી જાહેર કરી છે. જેમાં ભાજપને રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ સચિન પાયલોટ વિરૂધ્ધ યૂનુસ ખાનને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે 11 નવેમ્બરે જાહેર કરેલી પ્રથમ યાદીમાં ટોંકથી વર્તમાન ધારાસભ્ય અજિત સિંહ મહેતાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા. એ બાદ કોંગ્રેસે 15 નવેમ્બરે જાહેર કરેલી પ્રથમ યાદીમાં પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલોટને ટોંકથી પાર્ટીના ઉમેદવાર બનાવ્યા હતા. હવે ભાજપે આ બેઠક પર પોતાના ઉમેદવાર બદલી યૂનુસ ખાનને સચિન પાયલોટ વિરૂધ્ધ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
Nov 19,2018, 12:20 PM IST
Assembly Elections
રાજસ્થાન ચૂંટણી : કોંગ્રેસના નામોને લઇને ઉકળતો ચરૂ
રાજસ્થાન કોંગ્રેસ ઉમેદવારોની યાદી ટૂંક સમયમાં જાહેર કરાશે. પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલોટે કહ્યું કે, CECની બેઠક બાદ યાદી જાહેર કરવામાં આવશે. આ અગાઉ કોંગ્રેસ મહાસચિવ મુકુલ વાસનિકે રાહુલ ગાંધી સાથે બેઠક કરી હતી. જે બાદ એવી અટકળો લગાવાઇ રહી હતી કે, રાહુલ ગાંધીએ 140થી 145 ઉમેદવારોના નામ પર મંજૂરી આપી છે. હવે મુકુલ વાસનિક આજે કોઇ પણ સમયે યાદી જાહેર કરી શકે એમ છે. જોકે સંભાવના એવી છે કે, મોડી સાંજે આ યાદી જાહેર થઇ શકે એમ છે. એવું કહેવાય છે કે, કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરોની મોટી ભીડ જામી છે અને વિરોધથી બચવા માટે મોડી સાંજે યાદી જાહેર થવાની સંભાવના છે.
Nov 15,2018, 14:42 PM IST
મિઝોરમ વિધાનસભા ચૂંટણી 2018
ચૂંટણી પહેલા મિઝોરમમાં કોંગ્રેસનો મોટો ઝટકો, વિધાનસભા અધ્યક્ષ રાજીનામું
મિઝોરમમાં 28 નવેમ્બરે મતદાન થવાનું છે. નોર્થ ઈસ્ટમાં એકમાત્ર રાજ્ય છે, જ્યાં કોંગ્રેસની સરકાર છે.
Nov 5,2018, 18:41 PM IST
assembly election
ચૂંટણી જીતવા કોંગ્રેસ નક્સલવાદના શરણે??
Nov 5,2018, 16:31 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય