हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ટેસ્ટ સીરીઝ
ટેસ્ટ સીરીઝ News
England
ENG vs NZ : વિલિયમ્સન અને ટેલરની સદી, ન્યૂઝિલેન્ડે 1-0થી જીતી સીરીઝ
મેચમાં 226 રન બનાવનારા જો રૂટને(Jo Root) મેન ઓફ ધ મેચ (Man of the Match) પસંદ કરાયો હતો. મેન ઓફ ધ સીરીઝનો (Man of the Series) એવોર્ડ નીલ વેગનરને (Nil Wegnor) મળ્યો હતો. તેણે સીરીઝની(Series) ત્રણ ઈનિંગ્સમાં 13 વિકેટ લીધી હતી.
Dec 3,2019, 16:17 PM IST
ઇગ્લેંડ vs વેસ્ટઇંડિઝ
વેસ્ટઇંડીઝના આ બોલર પર લાગ્યો 4 મેચનો બેન
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉંસિલ (આઇસીસી)એ સમલૈંગિકતા સાથે જોડાયેલી કથિત ટિપ્પણી પર કડક નિર્ણય લીધો છે. તેણે આ ટિપ્પણી કરનાર વેસ્ટઇન્ડિઝના ફાસ્ટ બોલર શેનન ગૈબ્રિયલ (Shannon Gabriel) પર ચાર મેચનો પ્રતિબંધ લગાવી દીધો છે. ગૈબ્રિયલ વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટ મેચના ઇગ્લેંડના કેપ્ટન જો રૂટ (Joe Root) સાથે ચર્ચા દરમિયાન આ ટિપ્પણી કરી હતી. જે રૂટે આ મેચમાં સદી ફટકારી હતી. ઇગ્લેંડે આ મેચ 232 રનથી જીતી હતી. જોકે તે ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝ (England vs West Indies) 1-2 થી હારી ગયું.
Feb 14,2019, 16:50 PM IST
ભારત Vs ઓસ્ટ્રેલિયા
INDvsAUS: ઓસ્ટ્રેલિયાને સિડની વન-ડે પહેલાં લાગ્યો ઝટકો
ટેસ્ટ સીરીઝમાં ખરાબ રીતે હારનો સામનો કરનાર ઓસ્ટ્રેલિયાને વન-સીરીઝ પહેલાં જ જોરદાર આંચકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે 12 જાન્યુઆરીથી ત્રણ મેચોની સીરીઝ રમવામાં આવશે. પરંતુ સિડનીમાં થનાર આ મેચ પહેલાં જ તેના ઓલરાઉન્ડર મિચેલ માર્શ ટીમમાંથી બહાર થઇ ગયા છે.
Jan 10,2019, 15:27 PM IST
વિરાટ કોહલી
પાકિસ્તાનના પૂર્વ બોલરે કહ્યું, આ રીતે લઇ શકાય વિરાટ કોહલીની વિકેટ
2014માં નિષ્ફળ ટૂર બાદ વિરાટ કોહલીએ ભયંકર ફેરફારો આવ્યા અને તેણે અનુકૂળ પરિસ્થિતિઓમાં ઇંગ્લેન્ડના સીમર્સને સરળતાથી રમ્યો હતો. ઇંગ્લેન્ડ ટૂર પર વિરાટના પરફોર્મંસને જોઇને પાકિસ્તાનના પૂર્વ કેપ્તાન પણ પોતાને તેની પ્રસંશા કરવાથી રોકી શક્યા ન હતા.
Oct 3,2018, 9:15 AM IST
Trending news
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Bhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં
agri news
સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ તારીખથી કરાવી શકશે નોંધણી
Rs 50 note
તમારા ખિસ્સામાં રહેલી આ 50 રૂપિયાની નોટ બદલી શકે છે તમારી કિસ્મત! હોવી જોઈએ આ ખાસિયત
surat
કોસંબા સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને મળ્યો ન્યાય, આરોપીને આજીવન કેદ
women safety
વિકૃત લોકોનો કાળો ધંધો, માત્ર 999 રૂપિયામાં વેચતા હતા મહિલાઓના સંવેદનશીલ CCTV ફૂટેજ
bsnl Recharge plan
BSNLના આ પ્લાને Jio-Airtelનું વધાર્યું ટેન્શન,5 રૂપિયાથી ઓછી કિંમતમા મળશે આટલા ફાયદા
Astrologer
બેસ્ટ પાર્ટનરની શોધમાં ન મળ્યું પરફેક્ટ મેચ, જ્યોતિષીએ કરી લાખો રૂપિયાની છેતરપિંડી
Gujarat Education Board
ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 7 એપ્રિલથી શરૂ થશે
health tips
સૂતા સમયે મોંમાંથી પણ પડે છે લાળ, તો થઈ જાઓ સાવધાન! હોઈ શકે છે આ 4 ગંભીર બીમારી