हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ડ્રાફ્ટ બજેટ
ડ્રાફ્ટ બજેટ News
gujarat
રાજકોટ મનપાનું 2817.80 કરોડનુ ડ્રાફ્ટ બજેટ રજૂ, વોટર ચાર્જમા વધારો, કચરાનો ચાર્જ ડબલ
Rajkot Corporation Draft Budget 2024-25: 31.01.2024ના રોજ રજુ કરવામાં આવેલ ડ્રાફ્ટ બજેટની અંદર 17.77 કરોડના કરબોજ સાથેનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં ગાર્બેજ કલેક્શનમાં ચાર્જ બમણો કરવા કરાયું સૂચન હાલમાં પ્રતિ દિન 1 રૂ. લેવામાં આવે છે. જે વધારી 2 રૂ. લેવા અને વોટર ચાર્જ વાર્ષિક 1500 થી વધારી 1600 કરવા કરાયું સૂચન કરવામાં આવ્યું છે.
Jan 31,2024, 15:56 PM IST
સુરત
આજે રજુ થશે સુરત અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનુું ડ્રાફ્ટ બજેટઆજે રજુ થશે સુરત અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનુું ડ્રાફ્ટ બજેટ
આજે રજુ થશે સુરત અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનુું ડ્રાફ્ટ બજેટ
Jan 23,2020, 11:05 AM IST
Ahmedabad
અમદાવાદમાં આવતીકાલે રજૂ થશે AMCનું ડ્રાફ્ટ બજેટ
મેગાસિટી અમદાવાદનું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા આવતીકાલે રજૂ કરવામાં આવશે. વર્ષ 2020-21 ના નાણાકીય વર્ષ માટેના ડ્રાફ્ટ બજેટનું કદ રૂ.8500 કરોડની આસપાસ રહેવાની સંભાવના છે. નોંધયની છેકે ગત વર્ષે કમિશ્નરે રજૂ કરેલા ડ્રાફ્ટ બજેટનું કદર 7509 કરોડ રૂપિયાનું હતુ. જેમાં કમિશ્નરે સ્માર્ટસિટી ઉપર ખાસ ભાર મૂક્યો હતો. આ સાથે જ શહેરની ટ્રાફીકસની સમસ્યાને નિવારવા વિવિધ ફ્લાયઓવરની પણ જાહેરાત થઇ હતી.
Jan 16,2020, 16:20 PM IST
200 Crore
મૃતપ્રાય બનેલી V.S Hospital ને 200 કરોડ રૂપિયાની સંજીવની અપાશે
મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલીત વીએસ હોસ્પીટલનું ડ્રાફ્ટ બજેટ ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ દ્વારા રજૂ કરવામાં આવ્યુ છે. જ્યારે હાલ મૃતપાય બનેલી વી.એસ.હોસ્પિટલનું રૂ. 200 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયુ છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019-2020નું વી.એસ.હોસ્પિટલનું ડ્રાફ્ટ બજેટ રૂ.172 કરોડનું હતું. આમ ગત વર્ષ કરતા આ વર્ષે બજેટમાં રૂ. 28 કરોડનો વધારો સૂચવાયો છે.
Jan 13,2020, 20:22 PM IST
Municipal Transport Service
મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું ડ્રાફ્ટ બજેટ રજુ
મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એએમટીએસનું (AMTS) પણ વર્ષ 2020-21નું રૂ. 498 કરોડનું ડ્રાફ્ટ બજેટ ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રજૂ કરવામાં આવ્યુ છે. જેમાં શહેરીજનો માટે નવી 100 મીની નોન એસી સીએનજી બસો વસાવવાની વાત કરવામાં આવી છે. સાથે જ લાલ દરવાજા સ્થીત એએમટીએસ ટર્મિનસને હેરીટેજ થીમ ઉપર ડેવલપ કરવાનુ બજેટમાં ઠરાવવામાં આવ્યુ છે. નોંધનીય છેકે એએમટીએસની ખોટ 350 કરોડ સુધી પહોંચી ગઇ છે.
Jan 13,2020, 20:12 PM IST
Draft Budget
મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલીત MJ Library નું ડ્રાફ્ટ બજેટ રજુ કરાયું
મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલીત એમ.જે.લાઈબ્રેરીનું વર્ષ 2020-21 ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં એમ.જે. લાઈબ્રેરીના બજેટમાં ગત વર્ષ કરતા રૂ. 4 કરોડનો વધારો કરી રૂ.15.88 કરોડનું ડ્રાફ્ટ બજેટ કરાયું છે. એમ.જે. લાઈબ્રેરીને સ્માર્ટ લાઈબ્રેરી તરીકે વિકસાવવામાં આવનાર છે, ત્યારે ગ્રંથપાલ દ્વારા આજે વર્ષ 2020-21 માટેનું રૂ.15.88 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.
Jan 13,2020, 20:07 PM IST
Ahmedabad
અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ડ્રાફ્ટ બજેટ રજૂ
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા વર્ષ 2020 - 21 નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું. સ્કૂલ બોર્ડના શાસનાધિકારી દ્વારા 687 કરોડ 58 લાખનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે જેમાં શહેરમાં નવી 55 સ્કૂલો જેમાં 10 હાઇટેક સ્કૂલ અને 25 સ્માર્ટ અને 20 નવી સ્કૂલ બનાવવાનું આયોજન કરાયું છે. તેમજ મ્યુનિસિપલ શાળાઓના નવીનીકરણ અને વર્ષ દરમિયાનના આયોજનો માટે નાણાંની ખાસ જોગવાઈ બજેટમાં કરાઈ છે.
Jan 9,2020, 18:34 PM IST
વડોદરા શહેર
વડોદરા: મહાનગરપિલાકના ડ્રાફ્ટ બજેટમાં કરાયો ફેરફાર, થયો આટલો ઘટાડો
વડોદરા મહાનગર પાલિકાનું વર્ષ 2019-20 નું ડ્રાફ્ટ બજેટ 3554.51 કરોડ થી ઘટાડી આજે સ્થાઈ સમિતિ દ્વારા 3554.07 કરોડ મંજુર કરાયું, ડ્રાફ્ટ બજેટમાંથી 44 લાખનો ઘટાડો કરાયો. વડોદરા મહાનગર પાલિકાનું 2019 -20નું બજેટ સ્થાઈ સમિતિએ આજે 3554.07 કરોડનું નક્કી કર્યું હતું. આ પહેલા 24મી જાન્યુઆરીના રોજ મ્યુનિસિપલ કમિશ્નર અજય ભાદુએ 3554.51 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્થાઈ સમિતિ અધ્યક્ષ સતીશ પટેલને સોંપ્યું હતું.
Feb 2,2019, 19:05 PM IST
વડોદરા
વડોદરા કોર્પોરેશનનું રૂ.3554.51 કરોડનું બજેટ કમિશનર દ્વારા રજૂ કરાયું
વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2019-20નું ડ્રાફટ બજેટ મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ રજુ કર્યુ...રૂપિયા 3554.51 કરોડનું ડ્રાફટ બજેટ મ્યુનિસિપલ કમિશનરે રજુ કર્યુ છે...બજેટમાં કરવેરાના દરમાં કોઈ જ વધારો કરાયો નથી.
Jan 24,2019, 16:47 PM IST
અમદાવાદ
અમદાવાદ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ રજુ, કોઈ નવો કર નહીં
અમદાવાદ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ રજુ, કોઈ નવો કર નહીં
Jan 22,2019, 14:10 PM IST
અમદાવાદ
અમદાવાદની AMTSનું 481 કરોડનું ડ્રાફ્ટ બજેટ કરાયું રજૂ
135 બસ AMCની માલિકીની અને 606 ખાનગી કોન્ટ્રકટરને પધરાવેલી AMTSનું ડ્રાફ્ટ બજેટ રજૂ થયું. 481.98 કરોડના બજેટ સાથે જાહેર થયેલા ડ્રાફટ બજેટને આગામી દિવસમાં સુધારા વધારા સાથે જાહેર કરવામાં આવશે.
Jan 11,2019, 21:47 PM IST
ડ્રાફ્ટ બજેટ
સુરત મહાનગર પાલિકાનું બજેટ રજૂ, પ્રજા પર ટેક્સનો ભાર ઘટ્યો
લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા કોઇ પણ પ્રકારના ટેક્સનો ભાર પ્રજા ઉપર મુકવામાં આવ્યો નથી. 2019-20માં સુરતની પ્રજાને મકાનો મળી રહે તે માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે. પાલિકા કમિશ્નર એમ. થેંન્નેરેશનએ પાલિકા કચેરીમાં બજેટ રજૂ કર્યું હતું.
Jan 4,2019, 16:18 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય