हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નખ
નખ News
Nails
નખની અંદર છુપાયેલા હોય છે 32 પ્રકારના બેક્ટેરિયા, નખ ચાવવાની આદત પાડશે તમને બીમાર
Nails: નખ આપણી સુંદરતા વધારવાનું કામ કરે છે. પરંતુ આ નખ સ્વાસ્થ્ય માટે જોખમી પણ સાબિત થઈ શકે છે. કારણ કે નખની અંદર ખતરનાક બેક્ટેરિયા અને ફંગસ હોય છે. જે સ્વાસ્થ્ય માટે જોખમી છે.
Oct 6,2024, 8:42 AM IST
Beauty Tips
Beauty Tips: તમારા નખ બટકણાં હોય તો રસોડામાં રહેલી આ વસ્તુઓ લગાડો, નખ થશે મજબૂત
Beauty Tips: નખ સુંદર હોય અને લાંબા થાય તેવી ઈચ્છા દરેક યુવતીની હોય છે. લાંબા નખ પર અલગ અલગ પ્રકારના નેલ આર્ટ કરવામાં આવે તો તે ખૂબ જ સુંદર લાગે છે. પરંતુ ખૂબ ઓછી યુવતીઓના નખ લાંબા થાય છે. મોટાભાગની યુવતીઓના નખ થોડા લાંબા થાય કે તુરંત તૂટી જાય છે. જો તમારા નખ પણ આવા બટકણા હોય તો તમે કેટલીક ઘરગથ્થુ વસ્તુઓની મદદથી નખને મજબૂત બનાવી શકો છો.
Feb 23,2024, 13:04 PM IST
Nail Cutting Days
Nails Cutting Rules: આ 3 દિવસે ભૂલથી પણ ન કાપવા જોઈએ નખ! બાકી થઈ જશો બરબાદ
Nail don't Cutting Days: શું તમે જાણો છો કે અઠવાડિયાના 3 દિવસ એવા હોય છે જેમાં આપણને નખ ન કાપવાનું કહેવામાં આવે છે. છેવટે, તે દિવસો કયા છે અને તે દિવસે નખ ન કાપવાનું કેમ કહેવામાં આવે છે. આજે અમે તમને આના કારણો જણાવીશું.
Mar 11,2023, 10:28 AM IST
Fingernail
તમારા નખ પર આ નિશાન હોય તો ચેતી જજો...મહિલાએ કરી હતી નેલ પોલિશથી છૂપાવવાની ભૂલ
એલેના સેવેર્સ નામની આ મહિલા વર્ષોથી નખનું નિશાન જે બીમારીનો સંકેત આપી રહ્યું હતું તેનાથી તે સાવ અજાણ હતી.
Jun 29,2021, 8:29 AM IST
નખ
તમે નખને મજબૂત અને સુંદર બનાવવા માંગો છો? તો ઘરે બેઠા બસ આટલું કરો
નખની માવજતમાં પોલિશ અને ફાઇલિંગ સિવાય બીજું પણ ઘણું હોય છે. નખમાં વિવિધ પ્રકારની પરિસ્થિતિઓ જેવી કે ટાઇપિંગ, ક્લિનિંગ વગેરેનો સામનો કરવાની ક્ષમતા હોવી જરૂરી છે. નખ સ્વસ્થ અને સુંદર હોય તેની સાથે ચેપોની સામે લડવાની પણ ક્ષમતા હોવી જોઈએ. બાળકોના નખ ઘણી ઝડપથી વધે છે. ઉંમર વધવા સાથે આ દર ઘટતો જાય છે.
Dec 14,2020, 15:50 PM IST
Nail
જુઓ નખથી નરેન્દ્ર મોદીનું પેઈન્ટિંગ બનાવનાર વ્યક્તિનો વીડિયો
તો અમદાવાદના ગિરીશ પંચાલ અનોખી રીતે પેઈન્ટિંગ કરી રહ્યા છે, ગિરીશ પંચાલ કોઈ કલરથી નહિ પરંતુ પોતાના હાથના નખથી પેઇન્ટિંગ બનાવે છે ત્યારે પ્રધાનમંત્રીના કામોથી પ્રભાવિત ગિરીશભાઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અનેક પેઈન્ટિંગ બનાવ્યા છે
May 30,2019, 16:50 PM IST
Trending news
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Sagittarius and Aries
આ 3 રાશિના જાતકો મનાય છે રાધા-કૃષ્ણની જોડી! આ નસીબદાર રાશિ ચિન્હો હોય છે મોટા સંકેત
accident
હિમાચલમાં પેરાગ્લાઈડિંગ કરતા સમયે ગુજરાતી યુવતીનું મોત, સંતુલન જતા સીધી ખીણમાં પડી
Nigeria Gas Tanker Blast
ગોઝારો સાબિત થયો રવિવાર! આ દેશમાં ભયાનક દુર્ઘટના; અગ્નિકાંડમાં 70 લોકો જીવતા ભડથું..
Petrol and Diesel Price Update 19th January 2025
રવિવારે પેટ્રોલ-ડીઝલ ખરીદનારને ઝટકો! ગુજરાત સહિત આ મહાનગરોના ભાવમાં કેટલો થયો વધારો?
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય