हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નેટવર્ક
નેટવર્ક News
Reliance Jio
Mukesh Ambani એ પલટી દીધાં પાસા! લાવ્યા Jio નો જમાવટ કરી દે તેવો જોરદાર પ્લાન
Reliance Jio Recharge Plan: Reliance Jio એ ભારતની અગ્રણી નેટવર્ક સર્વિસ પ્રોવાઇડર કંપની છે, જેણે દેશમાં ટેલિકોમ ઉદ્યોગમાં ક્રાંતિ લાવી છે. Jio એ ખાસ કરીને ઈન્ટરનેટ ઉપયોગના ક્ષેત્રમાં ઘણા ફેરફારો કર્યા છે. Jio દેશના ખૂણે ખૂણે ઈન્ટરનેટ લાવ્યું અને તેના લોન્ચિંગ પછી દેશમાં ઘણા યુઝર્સ ઈન્ટરનેટનો ઉપયોગ કરવા લાગ્યા. Jio ના માલિક દેશના સૌથી ધનિક વ્યક્તિ અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી છે. મુકેશ અંબાણીએ Jioના પ્લાનથી ટેલિકોમ ઈન્ડસ્ટ્રીને હચમચાવી દીધી હતી. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 2GB ડેટાની સુવિધા મળે છે. આવો અમે તમને આ પ્લાન વિશે વિગતવાર જણાવીએ.
Oct 1,2024, 17:08 PM IST
intra circle roaming in gujarat state
આફતમાં ઉમિદનું કિરણ! ગુજરાતના આ જિલ્લાઓમાં કોઈપણ નેટવર્કથી થઈ શકશો કનેક્ટ
ગુજરાતમાં હાલ ભારે વરસાદ અને પૂરના પ્રકોરની સ્થિતિ છે. આવી સ્થિતિમાં મોબાઈલ નેટવર્ક પણ કામ નથી કરતા અને લોકો સંપર્ક વિહોણા બને છે. ત્યારે તમારો જીવ બચાવવા ભારત સરકારે શરૂ કરી છે ખાસ સુવિધા. જેમાં તમે ગમે તે નેટવર્કથી સીધી થઈ શકશે કનેક્ટ. અને ગમે ત્યાં કરી શકશો સંપર્ક.
Aug 29,2024, 19:38 PM IST
Tech News
આ 5 કારણોથી ફોનમાં થાય છે નેટવર્કની સમસ્યા, આ રીતે સોલ્વ થશે નેટવર્કનો ઈસ્યુ
SMARTPHONE NETWORK PROBLEM: સ્માર્ટફોનમાં નેટવર્ક પ્રોબ્લેમ હોવું ખૂબ જ પરેશાનીભર્યું હોઈ શકે છે. ખાસ કરીને જ્યારે તમે રોજિંદા કાર્યો માટે તેના પર નિર્ભર છો. લોકો સ્માર્ટફોનનો ઉપયોગ વ્યક્તિગત અને વ્યાવસાયિક હેતુઓ માટે કરે છે. આવી સ્થિતિમાં, નેટવર્કના અભાવને કારણે, વ્યક્તિ ન તો કૉલ પર વ્યક્તિ સાથે વાત કરી શકે છે અને ન તો ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે. આજે અમે તમને એવા 5 કારણો જણાવીશું જેના કારણે નેટવર્કની સમસ્યાઓ થાય છે અને તેને કેવી રીતે ઠીક કરી શકાય.
Jun 16,2024, 17:21 PM IST
Technology News
Wifi ઘરમાં ઈન્સ્ટોલ કરાવ્યું હોય તો થઈ જાઓ સાવધાન, જાણો આ વાત
WiFi Alert: વાઇ-ફાઇના ઉપયોગના જોખમ વિશે દરેક જણ જાણે છે, પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે હેકર્સ તમારા હોમ નેટવર્કનો પણ ફાયદો ઉઠાવી શકે છે. જ્યાં સુધી ઈન્ટરનેટ અસ્તિત્વમાં છે ત્યાં સુધી સાયબર ગુનેગારો વ્યક્તિગત માહિતી ચોરી કરવા માટે કોઈપણ જગ્યાએ પ્રવેશવાનો પ્રયાસ કરતા રહેશે. આમાં બેંક વિગતો, ખાનગી ચેટ્સ, ફોટા અને અન્ય મહત્વપૂર્ણ માહિતી શામેલ છે. પરંતુ, કેટલાક ચેતવણી ચિહ્નો છે જેને જોઈને તમે જાણી શકો છો કે તમારી સિસ્ટમ હેકર્સ દ્વારા ચોરાઈ ગઈ છે કે નહીં. આ સંકેતો ઘણીવાર નેટવર્ક કનેક્શન સમસ્યાઓ અથવા તમારા ઇન્ટરનેટ પ્રદાતા સાથેની સમસ્યા જેવા લાગે છે, પરંતુ વાસ્તવમાં તે કંઈક બીજું હોઈ શકે છે.
Jun 10,2024, 12:24 PM IST
surat
સુરતમાં નકલી નોટના મોટા નેટવર્કનો પર્દાફાશ, જુઓ પોલીસે શું કહ્યું
સુરત: 80 લાખની નકલી ચલણી નોટ જપ્ત કરવામાં આવી. 100 અને 500ની નકલી નોટ કબ્જે કરવામાં આવી. સચીન પોલીસે 2 આરોપીને ઝડપી લીધા.
Jul 6,2019, 17:30 PM IST
એરટેલ
એરટેલે લોન્ચ કર્યો 48 અને 98 રૂપિયાનો પ્લાન, જાણો શું છે સુવિધાઓ
આ પ્લાન તે ગ્રાહકો માટે બનાવવામાં આવ્યો છે જે માસિક બજેટ ડેટા પ્લાન જોઈ રહ્યાં છે, તેને વધુ ડેટાની જરૂર નથી. હાલમાં આ પ્લાન કંપનીની વેબસાઇટ પર અપડેટ થયો નથી.
Apr 28,2019, 17:06 PM IST
એફસીએ
જીપ કનેક્ટના શો રૂમમાં થયો વધારો, હવે આ શહેરોમાં પણ થશે ઉપલબ્ધ
અમારો ઉદ્દેશ રિટેલ અને આફ્ટર સેલ્સ નેટવર્કમાં વધારો કરવાનો હતો જે માર્કેટમાં અમારા વધી રહેલા વોલ્યુમોમાં વ્યૂહાત્મક રીતે વધારો કરી શકે. 70 ટાઉન અને શહેરોમાં 82 રિટેલ કેન્દ્રો સાથે અમે નોંધપાત્ર માત્રામાં જમીન અને ગ્રાહક વર્ગને આવરી લઇએ છીએ. જીપ કંપાસનું ઓગસ્ટ 2017માં લોન્ચ કર્યા પછી અમે અમારા રિટેલ નેટવર્કમાં 50 ટકાથી ઉપરાંતનો વધારો કર્યો છે.
Apr 11,2019, 9:19 AM IST
એરટેલ
Airtel 4G યૂજર્સ માટે ખુશખબરી, હવે ઘરમાં પણ મળશે જોરદાર નેટવર્ક
Airtel 4G યૂજર્સ માટે કંપનીએ નવી LTE 900 ટેક્નોલોજીને ઇંટ્રોડ્યૂસ કરી છે. આ ટેક્નિકથી યૂજર્સને ઇંડોરમાં પણ ફૂલ નેટવર્ક કવરેજ અને હાઇ સ્પીડ ઇન્ટરનેટનો એક્સસે મળશે. Airtel ના આ પગલાંથી કંપનીના કરોડો યૂજર્સને સારું નેટવર્ક અને કનેક્ટિવિટીની સુવિધા મળશે.
Apr 4,2019, 10:43 AM IST
બીએસએનએલ ઓફર
આ ટેલિકોમ કંપનીએ લોન્ચ કરી અનોખી એપ, નેટવર્ક વિના પણ કરી શકશો વાત
ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ પોતાના ગ્રાહકોને ભેટ આપતાં વિંગ્સ (Wings) નામની એક મોબાઇલ એપ લોન્ચ કરી દીધી છે. આ એપની મદદથી યૂજર્સ તે વિસ્તારો પણ કોલિંગ કરી શકશે, જ્યાં મોબાઇલ નેટવર્ક આવી શકતું નથી. હવે સવાલ એ છે કે જ્યારે મોબાઇલમાં નેટવર્ક જ નથી તો કોલિંગ કેવી રીતે કરશે. આવો જાણીએ.
Feb 6,2019, 15:55 PM IST
વિદ્યાર્થી
ડિઝીટલ ઇન્ડીયા, આ શાળામાં ડુંગર પર ચડીને શિક્ષક પુરે છે વિદ્યાર્થીઓની હાજર
રાજ્ય સરકારે ગુજરાતમાં પ્રાથમિક સ્કુલોના બાળકો અને શિક્ષકોની ઓનલાઇન હાજરી પુરવાની સીસ્ટમ ચાલુ કરતા જીલ્લાના પોશીના તાલુકાના 41 સ્કુલોના શિક્ષકો ઈન્ટરનેટ નેટવર્કનાં મળતું હોવાથી ડુંગર ઉપર ચઢી ઓનલાઈન હાજરી પુરવા જાય છે.
Dec 12,2018, 18:24 PM IST
Trending news
which planet is full of gold
આ ગ્રહ પર માત્ર સોનું જ સોનું! હાથમાં આવે તો દરેક બની જાય અમીર, NASA મોકલી ચૂક્યુ...
pakistan
પાકિસ્તાનમાં બનશે સ્વામીનારાયણ મંદિર, અમદાવાદના સંતો કરાંચી જશે
Shravan Month
આ શિવ મંદિરનું પાકિસ્તાન સાથે છે ખાસ કનેક્શન! કરાંચીના પરિવારને 1986માં મળ્યો મેસેજ
Gold rate
સતત બીજા દિવસે સોનું જબરદસ્ત ઉછળ્યું, લગ્નગાળામાં રડાવશે કે શું? જાણો લેટેસ્ટ રેટ
Agriculture
ગુજરાતમાં આ ખેતી કરનારાઓને થયો મોટો ફાયદો, સાડા ચાર લાખ ખેડૂતો ખાતામાં પડ્યા રૂપિયા
earthquake
સતત ત્રીજા દિવસે ધરતી ધ્રુજી, શું ગુજરાત પર કોઈ મોટું સંકટ આવવાનું છે?
Reliance
'મુકેશ કાકા' એ ફરી માર્યો ચોગ્ગો! માર્કેટમાં ખલબલી, લોન્ચ કર્યું 100GB Free JioCloud
Mahalakshmi Rajyog
મંગળ-ચંદ્ર મળીને બનાવશે મહાલક્ષ્મી રાજયોગ, સાતમા આસમાને હશે આ 3 રાશિના કિસ્મતના તારા
USA
વર્લ્ડ વોર-3 શરૂ થશે કે શું? બાઈડેને જતા પહેલા એવો નિર્ણય લીધો...પુતિન લાલઘૂમ થશે!
action
સરકારનું મોટું એક્શન : કૌભાંડો બાદ ગુજરાતની 7 હોસ્પિટલને PMJAY માંથી સસ્પેન્ડ કરાઈ