हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પયગંબર કાર્ટૂન વિવાદ
પયગંબર કાર્ટૂન વિવાદ News
પયગંબર કાર્ટૂન વિવાદ
કાર્ટૂન વિવાદ પર બોલ્યા મુનવ્વર રાણા- મારી વાત પર ગુનો સાબિત થાય તો શૂટ કરી દો
મુનવ્વર રાણાએ કહ્યુ કે, 69 વર્ષના શાયરને ભલે બનાવી દો જેહાદી, સત્ય બોલવાનું છોડીશ નહીં. મારા વિરુદ્ધ મૂર્ખાઓએ કોઈના ઈશારે કાર્યવાહી કરી. મારા નિવેદન માટે માફી માગીશ નહીં, ભલે ફાંસી થઈ જાય.
Nov 2,2020, 17:14 PM IST
ફ્રાન્સ હુમલો
જાણીતા શાયર મુનવ્વર રાણાનું વિવાદિત નિવેદન, ફ્રાન્સમાં થયેલા હુમલાને ગણાવ્યા યોગ્ય
મુનવ્વર રાણાએ તર્ક આપતા કહ્યુ કે, ધર્મ માતા જેવો છે, જો કોઈ તમારા માતા, કે ધર્મ પર ખરાબ કાર્ટૂન બનાવે છે કે ગાળો આપે છે તો તે ગુસ્સામાં આમ કરવા મજબૂર છે.
Oct 31,2020, 17:00 PM IST
પયગંબર કાર્ટૂન વિવાદ
પયગંબર કાર્ટૂન વિવાદઃ ફ્રાન્સના ચર્ચમાં ત્રણ લોકોની નિર્મમ હત્યા
ફ્રાન્સમાં પયગંબર વિવાદ વધુ આઘાતજનક બની રહ્યો છે. નાઇસ શહેરના એક ચર્ચમાં ચાકુથી થયેલા હુમલામાં ત્રણ લોકોના મોત થયા છે. એક મહિલાનું તો ISISના અંદાજમાં માથુ કાપવામાં આવ્યું છે.
Oct 29,2020, 15:34 PM IST
પયગંબર કાર્ટૂન વિવાદ
પયગંબર કાર્ટૂન વિવાદઃ તુર્કીએ કહ્યું- પશ્ચિમી દેશ ઇસ્લામ પર હુમલો કરી શરૂ
France-Turkey Conflict: અર્દોગાને બુધવારે કહ્યુ કે, પશ્ચિમી દેશ ઇસ્લામ પર હુમલો કરી જંગ શરૂ કરવા ઈચ્છે છે. દેશની સંસદમાં પોતાની AK પાર્ટીને સંબોધિત કરતા અર્દોગાને આ વાત કરી છે.
Oct 28,2020, 22:03 PM IST
પયગંબર કાર્ટૂન વિવાદ
ફ્રાન્સ વિરુદ્ધ મુસ્લિમ દેશોમાં ભડક્યો ગુસ્સો, બાંગ્લાદેશમાં જોરદાર પ્રદર્શન
પયગંબરના કાર્ટૂનના પ્રદર્શનના વિરોધમાં બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક ઇસ્લામિક સમૂહના લગભગ હજાર લોકોએ મંગળવારે જુલૂસ કાઢ્યું અને દુનિયાભરના મુસલમાનોને ફ્રાન્સની વસ્તુનો બહિષ્કાર કરવાનો આગ્રહ કર્યો હતો.
Oct 28,2020, 16:43 PM IST
Trending news
bjp win in haryana
કિસાન, જવાન અને પહેલવાન: જાણો હરિયાણામાં કોંગ્રેસના દાવને ભાજપે કેવી રીતે પાડયો ઉલટો
spiritual
વક્રી થવા જવા રહ્યા છે દેવ ગુરૂ બૃહસ્પતિ, આ 3 રાશિઓના લોકોના શરૂ થશે સારા દિવસો
Haryana Assembly Election 2024
કોંગ્રેસની એ 5 મસમોટી ભૂલ...જેણે હરિયાણામાં મોઢા સુધી આવેલો જીતનો કોળિયો છીનવી લીધો
budh gochar 2024
મહાઅષ્ટમી પર મહાગોચર બનાવી રહ્યો છે લક્ષ્મી નારાયણ યોગ, અચાનક અમીર થશે આ 5 રાશિઓ!
Haryana Election Result
નાયબ સૈનીનું નસીબ ખુલ્યું, હરિયાણામાં ગુજરાતવાળો પ્રયોગ ચાલી ગયો, સતત ત્રીજીવાર જીત
gujarat
રસ્તા માટે રઝળતુ આખુ ગામ! વિકસિત ગુજરાતના દાવા વચ્ચે આ છે વાસ્તવિકતા, આંદોલનની ચિમકી
Anil Singhvi
આ બે સેક્ટરો કરાવશે તગડી કમાણી! તૂટતા બજારમાં જાણો માર્કેટ ગુરુ અનિલ સિંઘવીની રણનીતિ
gujarat
'દાદા'ની સરકાર! કાયદો પાછો લો નહીં તો ગાંધીનગર ગજવીશું, ગુજરાતમાં ખેડૂતો કરી શકે...
health
હાર્ટની બીમારીઓ આસપાસ પણ નહીં ભટકે, ડોક્ટરે જણાવ્યું બસ દરરોજ કરી લો આ 2 કામ
breaking news
SG હાઈવે પર ખેલૈયાઓને નહીં પડે આ મુશ્કેલી! વાંચી લો અ'વાદ પોલીસ કમિશનરનું જાહેરનામું