हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પુરાતત્વ વિભાગ
પુરાતત્વ વિભાગ News
Harappan civilization
પડદા બેટ સાઈટ નજીક સઘન સંશોધન શરૂ; 5700 વર્ષથી પણ જૂના હડપ્પીય અવશેષો મળ્યા
કચ્છના લખપત તાલુકાના પડદા બેટમાંથી હાલમાં સંશોધન દરમિયાન માટીના વાસણના ટુકડા, પ્રાણીઓના હાડકાના ટુકડાના અવશેષો ઉપરાંત રેતિયા પથ્થરમાંથી બનેલા ગોળ અને લંબચોરસ આકારના મકાનના પાયા પણ પ્રાપ્ત થયા છે.
Apr 9,2024, 9:30 AM IST
Kutch
હાડપિંજરના હાથમાં 19 બંગડીઓ, ગુજરાતમાંથી મળ્યું 5000 વર્ષ જૂનું કબ્રસ્તાન
કચ્છના લખપતની ખટિયા સાઈટમાં ખોદકામ દરમિયાન 4600 થી 5000 વર્ષ જુનું કબ્રસ્તાન મળી આવ્યું છે. પુરાતત્ત્વ વિભાગને કચ્છમાંથી ધોળાવીરા, સિંધુ સંસ્કૃતિ, હડપ્પન સંસ્કૃતિના અનેક અવશેષો મળી ચૂક્યા છે. પુરાતત્ત્વ વિભાગ માટે કચ્છ એક મોટું સંશોધન ક્ષેત્ર બની ગયું છે. ત્યારે ખટિયાથી મળેલી કબ્રસ્તાનમાંથી હાડપિંજર મળી આવ્યું છે. જેમાંથી એક હાડપિંજરના હાથમાં 19 બંગડીઓ મળી આવી છે. યુનિવર્સિટી ઓફ કેરાલાના પુરાતત્ત્વ વિભાગના 24 વિદ્યાર્થીઓ અને કચ્છ યુનિવર્સિટીના 6 વિદ્યાર્થીઓ સાથે ગામના મળી 32 જણ ખોદકામ કરી રહ્યાં છે. ઝીણું ઝીણું ખોદકામ કરી વસ્તુઓને નુકસાન ન થાય તેની કાળજી રખાય છે. જાણકારોના કહેવા પ્રમાણે 5000થી 4600 વર્ષ જૂનું હોઈ શકે છે. ખટીયા સાઇટ નજીકમાં બે જૂના ગામો આવેલ છે. ધનીગઢ અને પડાદાભીટ આ ધ્વંસ થયેલા ગામોની વસ્તીનું કબ્રસ્તાન હોઈ શકે તેવો અંદાજ પણ વ્યક્ત કરાઈ રહ્યો છે. સંશોધનકારો હજુ 20 માર્ચ સુધી અહીં જ રોકાઈને વધુ કાર્ય કરાવવાના છે.
Feb 29,2020, 12:10 PM IST
Ayodhya Verdict
ASIના પૂર્વ અધિકારીએ અયોધ્યા કેસમાં સુપ્રીમના ચૂકાદા બાબતે વ્યક્ત કરી ખુશી
સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં જણાવ્યું કે, ASIના ખોદકામમાં 21મી સદીમાં મંદિરના પુરાવા મળ્યા છે. આ પુરાવાને નજરઅંદાજ કરી શકાય નહીં. ખોદકામમાં ઈસ્લામિક સ્થાપત્યના પુરાવા મળ્યા નથી.
Nov 9,2019, 16:57 PM IST
તાજમહેલ
હવે તાજમહેલમાં ત્રણ કલાકથી વધુ સમય સુધી રોકાશો તો ચૂકવવી પડશે વધુ રકમ
તાજમહેલ નિહાળવા માટેની હવે સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે, સાથે જ તાજમહેલમાં ટૂંક સમયમાં નવી કોઈન સિસ્ટમ પણ લાગુ કરાશે અને નવી વ્યવસ્થા અનુસાર તાજમહેલમાં ટિકિટ સ્કેન કર્યા પછી જ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે
Jun 13,2019, 12:15 PM IST
પુરાતત્વ વિભાગ
ખોદકામ દરમિયાન મળ્યો મહાભારત કાળનો 5000 વર્ષ જૂનો રથ, શાહી કોફિન, અને મુગટ
સિનૌલી ઉત્ખનનથી પ્રાપ્ત પુરાવશેષોની જાણકારી આપતાં ઇતિહાસકારોએ જણાવ્યું કે સિનૌલીના વર્તમાન ઉત્ખન્નથી આઠ માનવ કંકાલ અને તેમની સાથે એંટીના શોર્ડ (તલવારો) મોટી સંખ્યામાં મૃદભાંડ, વિભિન્ન દુર્લભ પથ્થરોના મણકા અને સૌથી મહત્વપૂર્ણ અને આશ્વર્યજનક 5000 વર્ષ જૂનો રથ મળ્યો છે.
Jun 6,2018, 11:10 AM IST
Trending news
Gandhinagar news
BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર, સૂત્રોએ આપ્યા મોટા સંકેત
health
અત્યાર સુધીનો સૌથી મોટો સાયલન્ટ કિલર રોગ, સારવારમાં મોડું થતા કપાવો પડી શકે છે પગ!
gujarat
ગુજરાત સરકારનો આ લાભ લેવામાં મોડા પડ્યા છો? ઉતાવળ કરજો, 33863 ખેડૂતોએ કરાવી નોંધણી
Ahmedabad
છે હિંમત? પાયલનો વરઘોડો કાઢવાવાળી સરકાર કાર્તિક પટેલનો વરઘોડો કાઢશે?
Svamitva Scheme
સરકારની 'સ્વામિત્વ યોજના' વિશે ખાસ જાણો, ગામમાં જમીનના ઝઘડા ઓછા થશે
scam alert
ગુજરાતનું નવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! બ્લોકઆરા કંપની રોકાણકારોના 300 કરોડ ચાંઉ કરી ગઈ
Budget 2025
બદલાઈ જશે 64 વર્ષ જૂનો આવકવેરા કાયદો? બજેટ સત્રમાં સરકાર રજૂ કરી શકે છે નવું બિલ
organic farming
ગુજરાતના આ ખેડૂતની આંબાવાડીમાં સમય પહેલા પાકી જાય છે કેરી, માર્કેટમાં પણ પહેલા આવે
gujarat
આ સરકારી હોસ્પિટલમાં રોબોટથી સારવાર!! હા, આ વાત તદ્દન સાચી છે...વાંચો Inside Story
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ધરખમ ફેરફાર...ગિલને મોટી જવાબદારી મળી