हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પ્રધાનમંત્રી આવાસ યોજના
પ્રધાનમંત્રી આવાસ યોજના News
PMAY
ઘર માટે ફરી શરૂ થઈ 2.67 લાખ જેવી સબસીડી! પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0ને લીલીઝંડી
Pradhan Mantri Awas Yojana: PM મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં આ યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે. આ યોજના થકી દેશના સેકડો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું ઘરના ઘરનું સપનું થશે સાકાર....
Aug 10,2024, 16:34 PM IST
PMAY
PM Awas Yojana માં નવા ઘરની જાહેરાત બાદ રોકેટ બની ગયા આ શેર, રોકાણકારોને જલસા
Real Estate Stocks: સતત ત્રીજીવાર નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી તરીકે બિરાજમાન થઈ ચુક્યા છે. મેનીફેસ્ટોને અનુરૂપ સરકારે દેશના ગરીબ અને મધ્યમ વર્ગ માટે વધુ 3 કરોડ નવા મકાન બનાવવાની જાહેરાત કરી છે. આ જાહેરાતની સાથે જ કેટલાંક શેરમાં ભારે તેજી જોવા મળી રહી છે.
Jun 13,2024, 7:44 AM IST
families
ગુજરાતના લાખો પરિવારોનું સપનું થશે પુરું! PM મોદી આપશે “પોતાના સપનાનું ઘર”
Pradhan Mantri Awas Yojana: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવાર તારીખ ૧૦ ફેબ્રુઆરીએ વર્ચ્યુઅલ માધ્યમથી ૧,૩૧,૪૫૪ આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ડીસા ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.
Feb 9,2024, 19:32 PM IST
gujarat
સુરતમાં હચમચાવતી નાંખે તેવી હત્યા; યુવકે યુવતીને ઘરે બોલાવી 10મા માળેથી નીચે ફેંકી
સુરતમાં હચમચાવતી ઘટના સામે આવી છે. પ્રધાનમંત્રીના સુમન વંદના આવાસમાં રહેતા યુવકે યુવતીને 10મા માળથી નીચે ફેંકી દીધી હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
Dec 12,2023, 21:20 PM IST
breaking news
વડોદરાના પોશ વિસ્તારમાં માત્ર સાડા 5 લાખમાં શાનદાર 2BHK ફ્લેટ્સ, બુકિંગમાં પડાપડી!
વડોદરા શહેરના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને માત્ર રૂ.સાડા પાંચ લાખમાં આલિશાન ટૂ બીએચકે ફ્લેટ આપવાની યોજનાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27ના રોજ બોડેલી ખાતેથી લોકાર્પણ કરવાના છે.
Sep 26,2023, 18:23 PM IST
gujarat
પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાયથી મુક્તિબેનના પોતાના ધરનાં ઘરનું સ્વપ્ન સાકાર બન્યો..
પોતાની આછી પાતળી ખેતી, અને પશુપાલન તથા ખેતમજુરી કરીને માંડ બે ટંકના રોટલા ભેગા થતા નિંબારે પરિવારે, પાઈ પાઈ જોડીને પોતાના કાચા ઝુંપડાને પાકુ ઘર બનાવવા માટે રાત દિવસની કાળી મજુરી આરંભી હતી.
Mar 18,2023, 20:20 PM IST
Vadodara
‘ઘરનું ઘર’ લેવા નીકળેલા રસ્તા પર રગદોળાયા, વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ
ઘરનું સપનુ સાકાર કરવા માટે લોકોને કેવી કેવી મુશ્કેલીઓમાંથી પસાર થવુ પડે છે તેનો જીવતો જાગતો પુરાવો વડોદરામાં જોવા મળ્યો. વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ મેળવવા લોકોની લાંબી લાઈનો બાદ ધક્કામુકી થઈ હતી. ભારે ભીડ થતા પોલીસ બોલાવવી પડી હતી. આ ધક્કામુક્કીમાં કોઈના જીવ જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે સાડા પાંચ લાખનું મકાન મેળવવા મધ્યમવર્ગીય પરિવારના લોકોનો ધસારો જોવા મળ્યો હતો. આ દ્રશ્યો કોઈને પણ વિચલિત કરી દે તેવા છે. આ બાદ કોર્પોરેશન દ્વારા ફોર્મ વિતરણ બંધ કરવામાં આવ્યુ હતું.
Oct 20,2021, 14:17 PM IST
LIG housing
ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની રજૂઆત બાદ LIG આવાસ ધારકોને થશે મોટો લાભ
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સબસીડી મેળવવા માગતા LIG આવાસ ધારકોને હવે બેવડો લાભ થશે. ભાજપ પ્રમુખ સી આર પાટીલની રજૂઆત બાદ રાજ્ય સરકારે કરેલા નિર્ણયથી LIG આવાસ ધારકોને મોટો લાભ થશે.
Dec 2,2020, 19:26 PM IST
પ્રધાનમંત્રી આવાસ યોજના
મોદી સરકારનો જબરદસ્ત પ્લાન, 2022 સુધીમાં કરવામાં આવશે 1 કરોડ ઘરનું નિર્માણ
આ લક્ષ્યને પુરૂ કરવા માટે કેન્દ્રિય આવાસીય અને શહેરી વિકાસ મંત્રાલયે 2018માં કેટલીક યોજનાઓની શરૂઆત કરી હતી. તેના અંતર્ગત 2022 પહેલા 1 કરોડ ઘરનું નિર્માણનું કામ શરૂ કરવાનો ટાર્ગેટ છે.
Dec 30,2018, 19:02 PM IST
જીએસટી
ઘર ખરીદનારને સરકારે આપી મોટી ભેટ, હેવ આ ઘરો પર નહીં આપવો પડે GST
મંત્રાલયે કહ્યું કે જે વેચાણના સમય કાર્ય સમાપ્ત પ્રમાણ પત્ર પ્રાપ્ત સંપત્તિઓ પર જીએસ્ટી લગાવવામાં આવશે નહીં, પરંતુ બાંધકામ હેઠળ અસ્કયામતો અથવા આવી તૈયાર મિલકતો માટે જેના માટે કાર્ય સમાપ્ત પ્રમાણપત્ર પ્રાપ્ત થયું નથી, તેમના વેચાણ પર જીએસ્ટી આપવો પડશે.
Dec 9,2018, 8:38 AM IST
હોમ લોન
ઘર ખરીદવા માટે મોદી સરકાર આપી રહી છે 2.67 લાખની સબસિડી, જાણો કોને મળશે લાભ
તમારી પાસે કોઇ ઘર નથી અને તમે પહેલી વખત ઘર ખરીદવા જઇ રહ્યાં છો, તો પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) તમારા માટે ઘણા ફાયદા લઇને આવી છે.
Oct 4,2018, 10:45 AM IST
Trending news
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય
Gandhinagar news
BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર, સૂત્રોએ આપ્યા મોટા સંકેત
health
અત્યાર સુધીનો સૌથી મોટો સાયલન્ટ કિલર રોગ, સારવારમાં મોડું થતા કપાવો પડી શકે છે પગ!
gujarat
ગુજરાત સરકારનો આ લાભ લેવામાં મોડા પડ્યા છો? ઉતાવળ કરજો, 33863 ખેડૂતોએ કરાવી નોંધણી
Ahmedabad
છે હિંમત? પાયલનો વરઘોડો કાઢવાવાળી સરકાર કાર્તિક પટેલનો વરઘોડો કાઢશે?