हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
227/ 9
(54.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ફર્સ્ટ લુક
ફર્સ્ટ લુક News
બુલેટ ટ્રેન
PHOTOS: મુંબઈથી અમદાવાદ દોડનારી Bullet Train નો જુઓ First Look
ભારતમાં જાપાનના દૂતાવાસે E5 Seires Sinkansen ની તસવીરો બહાર પાડી છે.
Dec 20,2020, 13:42 PM IST
ટાઇગર શ્રોફ
'ગણપત'ના First Look થી ઇન્ટરનેટ પર છવાય ગયા Tiger Shroff,જુઓ VIDEO
બોલીવુડ અભિનેતા ટાઇગર શ્રોફ (Tiger Shroff)એ પોતાની ફિલ્મ 'ગણપત (Ganpat)'માંથી પોતાનો પહેલો લુક શેર કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો. અભિનેતાએ પોતાના ટ્વિટર પર મોશન વીડિયો શેર કર્યો છે.
Nov 10,2020, 22:30 PM IST
અજય દેવગણ
'ભૂજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડીયા'માં વિંગ કમાન્ડર બનીને છવાયો અજય દેવગણ!
હાલમાં લાંબા સમયથી અજય દેવગણ (Ajay Devgn)નો મરાઠા યોદ્ધાવાળો Look તેમના ફેન્સના દિલો દિમાગ પર છવાયેલો છે, પરંતુ તો બીજી તરફ હવે ફિલ્મ 'તાનાજી: ધ અનસંગ વોરિયર (Tanhaji - The Unsung Warrior)' ના રિલીઝ પહેલાં તેમનો એક નવો અંદાજ ચર્ચામાં છવાઇ ગયો છે.
Jan 2,2020, 16:38 PM IST
સૈફ અલી ખાન
જવાની જાનેમનમાં સૈફ અલી ખાનનો લુક થયો વાયરલ, લોકો કરી રહ્યા છે આવી કોમેન્ટ
સૈફ અલી ખાન (Saif Ali khan)ની ફિલ્મ 'જવાની જાનેમન'ના સત્તાવાર પોસ્ટરને જાહેર કરવામાં આવ્યું છે અને તેમાં સૈફ પોતાના લુક વડે દર્શકોને ધ્યાનને ખૂબ આકર્ષિત કરી રહ્યા છે. તેના પોસ્ટર પર લોકો ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે તેનું ટ્રેલર ક્યારે રિલીઝ થશે. એકે તેમના ગીતને લઇને સવાલ કર્યો છે.
Dec 25,2019, 13:23 PM IST
હંગામા 2
આ દિવસે ફરી સર્જાશે હાસ્યનો હંગામો, લોન્ચ થયો FIRST LOOK
ઘણા વર્ષોથી હિંદી ફિલ્મોથી દૂર રહેનાર કોમેડી ફિલ્મોના જાણિતા નિર્દેશક પ્રિયદર્શન (Priyadarshan) ફરી એકવાર વાપસી કરવા જઇ રહ્યા છે. પ્રિયદર્શનના ડાયરેક્શનમાં બનેલી 2003ની ફિલ્મ 2003ની ફિલ્મ 'હંગામા' આજે પણ લોકોને ખડખડાટ હસવા પર મજબૂર કરી દે છે. આ ફિલ્મમાં પરેશ રાવલ, આફતાબ શિવદાસીની, અક્ષય ખન્ના અને રિમી સેને મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી.
Dec 24,2019, 16:35 PM IST
કેજીએફ
કેજીએફ 2ના ફર્સ્ટ લુકનું પોસ્ટર થયું રિલીઝ, જોવા મળશે સંજય દત્ત અને રવિના
સાઉથ સ્ટાર યશની ફિલ્મ 'કેજીએફ ચેપ્ટર 2'નું પ્રથમ પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. પોસ્ટરમાં યશનો લુક જોરદાર લાગી રહ્યો છે. પોસ્ટર રિલીઝ કરતાં ટેગલાઇનમાં લખ્યું છે કે 'રિબિલ્ડિંગ એન એમ્પાયર'. ફિલ્મમાં લીડ રોલ ભજવનાર કન્નડ સ્ટાર યશ પોસ્ટરમાં બ્લૂ રંગનું ફોર્મલ પેન્ટ શર્ટ પહેરીને અને મોંઢામાં સિગરેટ સાથે જોવા મળી રહ્યા છે.
Dec 23,2019, 9:29 AM IST
રણવીર કપૂર
રિલીઝ થયો રણવીરની આગામી ફિલ્મનો First Look, જાણો કોણ છે 'જયેશભાઇ જોરદાર'
પોતાની અલગ અંદાજ માટે જાણિતી બોલીવુડ સુપરસ્ટાર રણવીર સિંહ (Ranveer Singh), ગત વર્ષે સંજય લીલાની 'પદ્માવત', રોહિત શેટ્ટીની 'સિમ્બા' અને આ વર્ષે જોયા અખ્તરની ફિલ્મ 'ગલી બોય'થી સતત બોક્સ ઓફિસ પર છવાયેલા રહ્યા છે. તો બીજી તરફ તેમની આગામી ફિલ્મ પણ લોકોને એવા જ એક અલગ પાત્ર સાથે મુલાકાત કરાવશે.
Dec 4,2019, 13:52 PM IST
Saif Ali Khan
'તાનાજી'મા સેફ અલી ખાનનો લુક પણ આવ્યો સામે
સેફ અલી ખાન પોતાના નેગેટિવ રોલ ભજવવામાં હંમેશા સફળ થયો છે. એકવાર ફરી તે તેના માટે તૈયાર છે.
Oct 21,2019, 18:46 PM IST
તાનાજીઃ ધ અનસંગ વોરિયર
રિલીઝ થતાં 'તાનાજી'મા છવાયો અજય દેવગનનો લુક
ફિલ્મ તાનાજીઃ ધ અનસંગ વોરિયરમાં અજય દેવગનનો ગુસ્સાથી ભરેલો નિડર લુક જોઈને ફેન્સ પોતાની ઉત્સુકતાને રોકી ન શક્યા અને લુકને વાયરલ કરી દીધો છે.
Oct 21,2019, 18:07 PM IST
રણવીર સિંહ
ઓળખ્યો આ એક્ટરને? આ તસવીર પાછળ મોટી સરપ્રાઇઝ
ઇન્સ્ટાગ્રામ પર શેયર કરાયેલો આ ફર્સ્ટ લુક બહુ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
Jul 6,2019, 14:07 PM IST
રજનીકાંત
રજનીકાંતની ફિલ્મ 'દરબાર'નો FIRST LOOK રિલીઝ થતાં જ થયો વાયરલ
સુપરસ્ટાર રજનીકાંતની નવી ફિલ્મ 'દરબાર'નો ફર્સ્ટ લુક રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે. ફિલ્મનું પહેલું પોસ્ટર જોઇને એવું લાગે છે કે આ ફિલ્મમાં રજનીકાંત એક પોલીસવાળાના રોલમાં છે. સમાચારોનું માનીએ તો ગઇકાલે (બુધવાર)થી ફિલ્મનું શૂટિંગ મુંબઇમાં શરૂ થઇ જશે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ ફિલ્મ 2020માં પોંગલના અવસર પર રિલીઝ કરવામાં આવી શકે છે.
Apr 9,2019, 13:52 PM IST
સુરત વેપારીઓ
‘સર્જિકલ સ્ટ્રાઇક’ બાદ હવે આવી આ થીમ પર સાડી, માત્ર 4 કલાકમાં જ કરાઇ તૈયાર
પુલવામામાં થયેલા આતંકી હુમલાનો બદલો ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઇક દ્વારા લીધો છે. જેને લઇ સમગ્ર દેશવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે સુરતના કાપડના વેપારીઓએ ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇકની થીમ પર સાડી ડિઝાઇન કરવામાં આવી છે અને તેને દેશના જુદા જુદા રાજ્યોમાં મોકલવામાં આવશે.
Feb 28,2019, 16:20 PM IST
સુરત વેપારીઓ
વેપારીઓએ બનાવી ‘સર્જીકલ સ્ટ્રાઇક’ થીમ પર સાડી, લોકોમાં વધી ડિમાન્ડ
સર્જીકલ સ્ટ્રાઈકવાળી સાડીની ડિમાન્ડ અચાનક જ વધી ગઈ છે. અન્ય રાજ્યના વેપારીઓ આ સાડીનું ફર્સ્ટ લુક જોઈને ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં સાડીનો ઓર્ડર આપતા પોતાની જાતને રોકી શક્યા નથી.
Feb 23,2019, 13:33 PM IST
Trending news
Aishwarya rai
છૂટાછેડાના સમાચાર વચ્ચે અભિષેક બચ્ચને ઐશ્વર્યાના વખાણ કર્યા, કહ્યું- હું ભાગ્યશાળી
Gold rate
મોજેદરિયા...સોનાના ભાવમાં જોરદાર ઘટાડો, ચાંદી પણ ગગડી, લેટેસ્ટ રેટ જાણી ખુશ થઈ જશો
Relationship Tips
લગ્નજીવનમાં ક્યારેય કડવાશ નહીં આવે, આજથી જ ફોલો કરવા લાગો આ 4 સીક્રેટ ટીપ્સ
ITR Filing
31 ડિસેમ્બર સુધી ઈન્કમટેક્સ રિટર્નમાં કરી દો આ ખુલાસો, નહિ તો થશે લાખોનો દંડ
Lose Weight Fast Without Exercise
એક્સરસાઇઝ કર્યા વિના પણ ઘટાડી શકાય છે વજન, રોજ ફોલો કરો આ શાનદાર ટિપ્સ
Parliament Winter Session 2024
જેમને જનતાએ 80 વાર નકાર્યા, તેઓ ચર્ચા થવા દેતા નથી...વિપક્ષ પર PM મોદીના પ્રહાર
multibagger stock
ગજબનો નિકળ્યો આ શેર... 1 લાખ રૂપિયા લગાવનાર બની ગયા ₹2 કરોડના માલિક
Arshdeep singh
અર્શદીપની જેટલી કુલ સંપત્તિ નથી, તેનાથી વધુમાં પંજાબે ખરીદ્યો! જાણો નેટવર્થ
Nigeria vs Ivory Coast
T20I માં પહેલીવાર જોવા મળ્યું કારનામું, 272 રનનો ટાર્ગેટ, ટીમ માત્ર 7 રનમાં ઓલઆઉટ
Toll Tax
હવે અમદાવાદથી મુંબઈ જવું મોંઘુ પડશે, રસ્તામાં આવતા એક ટોલ ટેક્સમાં તોતિંગ ભાવ વધારો