हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભગવાન ગણેશ
ભગવાન ગણેશ News
Lord Ganesha
Lord Ganesha: ગણેશજીને પ્રિય છે આ 3 રાશિઓ, ક્યારેય નથી છોડતા સાથ, અટકતા નથી કોઈ કામ
Lord Ganesha Favorite Zodiac: જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાશિ ચક્રની 12 રાશિમાંથી કેટલીક રાશિ એવી છે જેના પર ભગવાન ગણેશની કૃપા હંમેશા રહે છે. આ રાશિના લોકો પર ભગવાન ગણેશના ચાર હાથ હોય છે. કારણ કે આ ત્રણ રાશિ ભગવાન ગણેશને અતિપ્રિય છે. આ રાશિના લોકોનો સાથ ગણેશજી હંમેશા આપે છે. આ રાશિના લોકોના કામ ક્યારે અટકતા નથી.
Jun 8,2024, 8:00 AM IST
subh muhurt
Diwali 2023: ધનતેરસથી લાભ પાંચમ સુધી શું છે શુભ મુહૂર્ત? તમામ વિગતો નોંધી લેજો કામ..
દિવાળીની રાત્રે ગણેશ-લક્ષ્મીની વિધિ-વિધાન સાથે પૂજા કરવા પર વ્યક્તિની દરેક આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને તેમને ઘર ધન-ધાન્યથી ભરી દે છે. આવો જાણીએ દિવાળી પર થતી ગણેશ-લક્ષ્મીની સૌથી પીજાનું શુભ મુહૂર્ત અને ઉપાય. આ સાથે જાણો વિક્રમ સંવત 2080 દિવાળીના શુભ મુહૂર્તો વિશે....
Nov 1,2023, 17:59 PM IST
wednesday upay
બુધવારે માત્ર આટલું કરવાથી ખુશ થઈ જશે ગણપતિ, બની જશે બધી બગડેલી બાજી
Budhwar Aarti: બુધવાર ભગવાન ગણેશને સમર્પિત છે. કહેવાય છે કે આ દિવસે સાચા મનથી ગણેશજીનું સ્મરણ કરીને તેમની પૂજા કરવાથી ભક્તોના તમામ કાર્યો સરળતાથી પૂર્ણ થાય છે. એવું કહેવાય છે કે જો પૂજા કર્યા પછી ગણેશજીની આરતી કરવામાં ન આવે તો પૂજા અધૂરી રહી જાય છે.
Mar 8,2023, 13:55 PM IST
gudhal ke phool ke upay
ભગવાન ગણેશને આ ફૂલ છે ખૂબ જ પ્રિય, અર્પણ કરવાથી બધી જ મનોકામના થાય છે પૂર્ણ
Hibiscus Flower: શું તમે વિઘ્નહર્તા ગણેશ અને દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માંગો છો તો આ ફૂલને સંપૂર્ણ ભક્તિ સાથે ચઢાવો. ભગવાન ગણેશ પ્રસન્ન થશે અને તમારી મુશ્કેલીઓ દૂર કરશે અને તમારી ઝોળીને ખુશીઓથી ભરી દેશે.
Feb 17,2023, 13:34 PM IST
ગણેશ ચતુર્થી 2019
આજે ગણેશ ચતુર્થી, આ શુભ મૂહુર્તમાં પૂજા અર્ચના કરશો તો મનોકામના થશે પૂર્ણ
દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર આજે ધૂમધામથી મનાવવામાં આવી રહ્યો છે. ભાદરવા સુદ ચોથના રોજ શ્રી ગણેશ ચતુર્થીની ઉજવણી થાય છે.
Sep 2,2019, 10:02 AM IST
ભગવાન ગણેશ
માનવું જ પડશે કે 'શ્રીગણેશ' તમારી સાથે જ છે, આ રીતે કરે છે મદદ...
ગણપતિની ઉપાસના અને સ્વરૂપ મંગળકારી માનવામાં આવે છે. 'ગણેશ'ના નામનો શાબ્દિક અર્થ છે ભયાનક અથવા ભયંકર હોય છે. કારણ કે ગણેશની શારીરિક રચનામાં મુખ હાથીનું તો ધડ પુરુષનું છે. સાંસારિક દ્રષ્ટિથી આ વિકટ સ્વરૂપ માનવામાં આવે છે.
Sep 14,2018, 15:05 PM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય