हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
માઇકલ ક્લાર્ક
માઇકલ ક્લાર્ક News
માઇકલ ક્લાર્ક
વેલેન્ટાઇન વીકમાં પત્નીને આપ્યા છૂટાછેડા, હવે ફેશન ડિઝાઇનર સાથે ચાલી રહ્યું છે માઇકલ
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્ક (Michael Clarke)એ મેદાન પર પોતાના પ્રદર્શનના લીધે ખૂબ વાહવાહી પ્રાપ્ત કરી છે, સાથે જ પોતાની પર્સનલ લાઇફને લઇને પણ ખૂબ ચર્ચામાં છે.
Jul 22,2020, 23:50 PM IST
શેન વોર્ન
કોણ કહે છે કે ઇશ્ક ફ્ક્ત એકવાર થાય છે, આ ક્રિકેટરને 10 વખત થયો પ્રેમ
આમ તો તેમની પ્રેમિકાઓની યાદીમાં મોડલ્સથી માંડીને અભિનેત્રી સુધી ઘણી છોકરીઓ સામેલ છે, તો ચાલો આજે આ સ્પેશિયલ સ્ટોરીમાં અમે તમને શેન વોર્નના અફેયર્સ વિશે બતાવીએ.
Jun 12,2020, 13:38 PM IST
માઇકલ ક્લાર્ક
વિશ્વ વિજેતા કેપ્ટન માઇકલ ક્લાર્કના થયા છૂટાછેડા, પત્નીને ચુકવશે મોટી રકમ
માઇકલ ક્લાર્કની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે વર્ષ 2015માં વિશ્વકપ જીત્યો હતો. આ ટૂર્નામેન્ટ બાદ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું.
Feb 13,2020, 16:40 PM IST
આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019
ભારતની સફળતાની ચાવી બુમરાહ, ઓસ્ટ્રેલિયાની વોર્નરના હાથમાં: ક્લાર્ક
ઓસ્ટ્રેલિયાના 2015 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન માઇકલ ક્લાર્કનું માનવું છે કે જસપ્રીત બુમરાહની શાનદાર બોલીંગના દમ પર ભારત વર્લ્ડકપ જીતી શકે છે પરંતુ ઓસ્ટ્રેલિયા માટે એ જ કામ ડેવિડ વોર્નરનું બેટ કરી શકે છે. ક્લાર્કે એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા ટોપ ત્રણમાં હશે પરંતુ એ પણ કહ્યું કે કેવિન પીટરસન અને માઇકલ વાન ઇચ્છે તે કહે, કપ ઇગ્લેંડ જીતવાનું નથી. ક્લાર્કે કહ્યું, ''બુમરાહ પાસે બધુ જ છે. તે ફિટ અને સ્વસ્થ છે. તે વર્લ્ડ કપમાં ભારતની સફળતાની ચાવી હશે.''
Jun 24,2019, 18:55 PM IST
bumrah
India vs Australia- બુમરાહ વિશ્વનો સર્વશ્રેષ્ઠ બોલર બનશેઃ માઇકલ ક્લાર્ક
ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્ક જસપ્રીત બુમરાહનો ફેન થઈ ગયો છે. તેણે કહ્યું કે, બુમરાહ ઝડપથી ત્રણેય ફોર્મેટમાં વિશ્વનો નંબર એક બોલર બનશે.
Dec 29,2018, 6:48 AM IST
Trending news
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Bhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં
agri news
સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ તારીખથી કરાવી શકશે નોંધણી
Rs 50 note
તમારા ખિસ્સામાં રહેલી આ 50 રૂપિયાની નોટ બદલી શકે છે તમારી કિસ્મત! હોવી જોઈએ આ ખાસિયત
surat
કોસંબા સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને મળ્યો ન્યાય, આરોપીને આજીવન કેદ
women safety
વિકૃત લોકોનો કાળો ધંધો, માત્ર 999 રૂપિયામાં વેચતા હતા મહિલાઓના સંવેદનશીલ CCTV ફૂટેજ
bsnl Recharge plan
BSNLના આ પ્લાને Jio-Airtelનું વધાર્યું ટેન્શન,5 રૂપિયાથી ઓછી કિંમતમા મળશે આટલા ફાયદા
Astrologer
બેસ્ટ પાર્ટનરની શોધમાં ન મળ્યું પરફેક્ટ મેચ, જ્યોતિષીએ કરી લાખો રૂપિયાની છેતરપિંડી
Gujarat Education Board
ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 7 એપ્રિલથી શરૂ થશે
health tips
સૂતા સમયે મોંમાંથી પણ પડે છે લાળ, તો થઈ જાઓ સાવધાન! હોઈ શકે છે આ 4 ગંભીર બીમારી