हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
માહિરા ખાન
માહિરા ખાન News
Pakistani Song
ભયંકર વાયરલ થયું આ પાકિસ્તાની ગીત, જેની શરૂઆતમાં લેવાય છે હિન્દુસ્તાનનું નામ
પાકિસ્તાની સુપરસ્ટાર માહિરા ખાન (Mahira Khan) નું એક ગીત હાલ સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહ્યું છે. જેમાં દુલ્હનના અવતારમાં જોવા મળી રહી છે. હકીકતમાં, આ ગીત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day 2020) ના પ્રસંગે રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં જેન્ડર ઈક્વાલિટીને બહુ જ સાદગીથી સમજાવવામાં આવી છે, 8 માર્ચના રોજ રિલીઝ થયેલું આ પાકિસ્તાની ગીત (Pakistani Song) ભારતીયોને પણ બહુ જ પસંદ આવી રહ્યું છે. આ જ કારણ છે કે ભારતીયો પણ આ ગીતને શેર કરવાથી રોકી શક્યા નથી. ફેસબુકથી લઈને ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ સુધી આ ગીતની ધૂમ મચી છે.
Mar 13,2020, 9:33 AM IST
Mahira Khan
માહિરાનો બગડી ગયો ચહેરો? સુંદરતા પર લાગી ગયા ડાઘા!
Enterntainment News: Bollywood Actress (બોલીવુડ અભિનેત્રી) માહિરા ખાન (Mahira khan)ની લેટેસ્ટ તસવીર વાયરલ (Viral)થઈ ગઈ છે અને એના કારણે તે ચર્ચામાં આવી છે
Nov 29,2019, 12:02 PM IST
Mahira Khan
આર્ટિકલ 370 પર ટ્વિટ કરીને ગંદી રીતે ફસાઈ રણબીર કપૂરની એક્સ ગર્લફ્રેન્ડ
દેશનો સૌથી વિવાદિત રાજ્ય જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ તેને બે ભાગમાં વહેંચવામાં આવ્યો. હવે આ બંને રાજ્ય કેન્દ્રશાસિત રહેશે. આ નિર્ણય આવ્યા બાદ જ સામાન્ય જનતાથી લઈને બોલિવુડ સેલેબ્સ સુધી તમામ સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યાં છે. આ વચ્ચે પાકિસ્તાનના કલાકારોએ પણ આર્ટિકલ 370 પર આવેલા નિર્ણય વિશે ટ્વિટર પર પોતાના વિચાર વ્યક્ત કર્યા છે. પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાને પોતાના ટ્વિટર પર પોસ્ટ લગકી કે, તેઓ કાશ્મીર સાથે ઉભા છે. માહિરાએ પોસ્ટ કરતા જ લોકોએ તેમને આડે હાથ લેવાનું શરૂ કર્યું.
Aug 7,2019, 10:21 AM IST
Mahira Khan
VIDEO : સોશિયલ મીડિયામાં છવાઈ માહિરા ખાન કારણ કે...
પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન પોતાની ખૂબસુરતીથી ચાહકોના દિલ પર છવાઈ ગઈ છે
Jul 20,2019, 16:05 PM IST
રણબીર કપૂર
ફરી સમાચારમાં ચમક્યા રણબીર અને માહિરા, આ રહ્યું કારણ
થોડા સમય પહેલાં ચર્ચા હતી કે રણબીર અને માહિરા વચ્ચે પ્રેમપ્રકરણ ચાલી રહ્યું છે
Dec 6,2018, 17:42 PM IST
Trending news
Gold rate
ભાવમાં જોરદાર કડાકો...અમદાવાદ-રાજકોટ, વડોદરા-સુરતમાં આજે શું છે સોના-ચાંદીના ભાવ?
Detox Water
શરીરને અંદરથી સાફ કરી નાખશે આ 5 ડ્રિંક્સ, યુરિન મારફતે નીકળી જશે બીમાર કરતાં ટોક્સિન
heart attack
હાર્ટ માટે ખતરાની ઘંટી છે આ 7 સંકેત, હોઈ શકે છે હાર્ટ એટેકની Warning Signs
Salary Hike
DA Hike: હોળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને ગુડ ન્યૂઝ! મોંઘવારી ભથ્થામાં થશે વધારો
Shocking News
ન્હાતી મહિલાઓના વીડિયો કેસમાં ચોંકાવનારો ખુલાસો, મહિલાઓએ પણ બનાવ્યા હતા આવા વીડિયો
icc Champions Trophy 2025
વિરાટ કોહલીની આ હરકત પર ગુસ્સે થયા સુનીલ ગાવસ્કર, જાણો શું હતો સમગ્ર મામલો
Provident Fund
ઈપીએફઓના 7 કરોડ ખાતાધારકોને આ સપ્તાહે મળશે ભેટ, સરકાર કરી શકે છે મહત્વની જાહેરાત
Gujarat IPS
ગુજરાતની IPS લોબીમાં નવી ચર્ચા શરૂ, કયા IPS અધિકારીએ 22 કરોડનો તોડ કર્યો?
Modern Muslim Country
દુનિયાનો સૌથી મોર્ડન મુસ્લિમ દેશ, જ્યાં છોકરી લગ્ન કર્યા વગર બની શકે છે માતા
TVS Jupiter
1 રૂપિયાથી ઓછો હશે 1 km ચલાવવાનો ખર્ચ, જલ્દી લોન્ચ થશે દુનિયાનું પ્રથમ CNG સ્કૂટર