हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
311/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મિત્રની હત્યા
મિત્રની હત્યા News
breaking news
મિત્રતાના સંબંધ પર લાંછન; માત્ર આ વહેમના ચક્કરમાં સુરતમાં મિત્રે મિત્રની કરી હત્યા
સુરતમાં સામાન્ય જેવી બાબતોમાં છાશવારે મારા મારી હત્યા અને હત્યાના પ્રયાસ જેવી ઘટનાઓ બની રહી છે. વધુ એક આવી ઘટના સુરતના ભેસ્તાન પોલીસ મથકની હદ વિસ્તારમાંથી સામે આવી છે.ઉધના-સચિન રોડ સ્થિત ઉન વિસ્તારના તિરૂપતી નગરમાં 23 વર્ષીય પવન ઉર્ફે ગુડુ ચૌધરી રહે છે.
Mar 13,2024, 17:52 PM IST
gujarat
નવસારીના ચકચારી હત્યાકાંડમાં વધુ એક સફળતા; 5 કરોડની સોપારી લઈને ઢાળ્યું મિત્રનું ઢીમ
નવસારીના ગણદેવી તાલુકાના આંતલિયા ગામે રહેતા કલ્પેશ છગન પટેલ અને બીલીમોરાની તીસરી ગલીના રીઢા ગુનેગારોની ટોળકી સાથે માથાકૂટ ચાલતી રહેતી હતી. જેમાં ત્રણ વર્ષ અગાઉ કલ્પેશના ભાઈની છાપરના ભૌતિક ઉર્ફે ભાવુ પટેલ તેમજ તેના સાગરીતોએ ઢોર માર મારી તેની હત્યા કરી નાંખી હતી.
Feb 7,2024, 20:16 PM IST
breaking news
આણંદમાં ખેલાયો ખુની ખેલ; જમવા બાબતે બોલાચાલી થતાં બે મિત્રો બન્યા વેરી, આ રીતે હત્યા
ઈસરવાડા ગામની "કળચી" સીમ વિસ્તારમા હાર્વેસ્ટરથી ડાંગરની કાપણીનુ કામ ચાલી રહ્યુ હતુ તે દરમ્યાન ડાંગરની કાપણી માટે પંજાબથી હાર્વેસ્ટર લઈને ગુજરાત આવેલા બે મિત્રો ગુરદિપસિંગ અને લવપ્રિતસિંગ રાત્રીના 9 કલાકે જમવા માટે હાર્વેસ્ટર બંધ કરીને જમવા નીચે ઉતર્યા અને એ દરમ્યાન જમવાની બાબતમાં બંન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી
Nov 17,2023, 19:19 PM IST
Ahmedabad
તું મારી પૂર્વ પ્રેમિકા સાથે કેમ વાત કરે છે, તારે પૈસા દેવા પડશે,પછી ખેલાયો ખૂની ખેલ
અમદાવાદના સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાની એક અજગતી ઘટના સામે આવી. જ્યાં ખુદ હત્યારો હત્યા કરી મૃતદેહ લઈ પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો. પરંતુ હત્યા કરવાનું પ્રાથમિક કારણ સાંભળતા કદાચ આપ પણ હજમચી જશો.
Oct 15,2023, 17:43 PM IST
ક્રાઇમ સમાચાર
જમવા જેવી સામાન્ય બાબતે એક મિત્રએ બીજા મિત્ર પર હુમલો કરી હત્યા નિપજાવી
ક્યારેક નાની બાબતે લોકો ઉગ્ર બનીને મોટી ઘટનાને અંજામ આપી ચુકે છે. આવી એક ઘટના વડોદરામાં સામે આવી છે. જ્યાં ભોજન બાબતે એક મિત્રએ બીજા મિત્રની હત્યા નિપજાવી છે.
Dec 2,2020, 16:12 PM IST
મિત્રની હત્યા
જૂનાગઢના શેરગઢમાં પૈસાની લાલચમાં મિત્રએ કરી મિત્રની હત્યા, અંધ પિતાનો સહારો છીનવાયો
મહેન્દ્રભાઈનું મોત થયુ છે તેના પરિવારમાં એકમાત્ર પિતા છે અને તેઓ પણ અંધ છે. હવે પુત્રની હત્યા થતા પિતાનો પણ આસરો છીનવાઇ ગયો છે. હવે તેના ભાઈએ જતીન નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
Jun 17,2020, 16:37 PM IST
surat
સુરત: 500 રૂપિયાની લેતી દેતીમાં મિત્રએ જ પોતાનાં મિત્રનું ઢીમ ઢાળી દીધું
શહેરમાં 500 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રનું ઢીમ ઢાળી દીધાની ચકચારી ઘટના સામે આવી છે. હત્યા કરીને મૃતદેહ કેનાલમાં ફેંકી દીધો હતો. આ મુદ્દે પોલીસે જ્યારે તપાસ કરીને હત્યાનો ભેદ ઉકેલ્યો તો પોલીસ પણ ચોંકી ઉઠી હતી. 500 રૂપિયાના સામાન્ય ખટરાગમાં હત્યાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે.
Jun 6,2020, 22:52 PM IST
Trending news
india
3 મહિનામાં કોલેજના વિદ્યાર્થીનું અનોખું ઈનોવેશન! એક ચાર્જિંગમા ઈ-બાઈક દોડશે 150 કિમી
Devayat Khavad
એક જ સમયે ડાયરાના બે કાર્યક્રમ! વિવાદ થતા લોકસાહિત્યકાર દેવાયત ખવડે કર્યો ખુલાસો
BSNL
ધૂમ મચાવી રહ્યો છે આ રિચાર્જ પ્લાન, માત્ર 5 રૂપિયાના ડેલી ખર્ચમાં 1 વર્ષની વેલિડિટી
Oarfish
ધરતી પર વિનાશનો ખતરો? સમુદ્ર કિનારે મહાપ્રલયના સંકેત, શું મોટો ભૂકંપ કે સુનામી આવશે?
Champions Trophy
પાકિસ્તાનનું મોટું બ્લંડર...ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ મેચમાં વાગ્યું ભારતનું રાષ્ટ્રગીત
numerology
આ તારીખે જન્મેલા લોકોને ક્યારેય પૈસાની તંગી પડતી નથી, કુબેર દેવતા તિજોરી છલોછલ રાખે
KBC
KBC ના પહેલા કરોડપતિ હર્ષવર્ધન નવાથે એટલા બદલાઈ ગયા કે હવે ઓળખી પણ નહિ શકો
Aishwarya rai
ઐશ્વર્યા રાયની નણંદ શ્વેતા બચ્ચન નંદા તેના સાસરે કેમ નથી રહેતી? આ છે મોટું કારણ
India vs Pakistan
ભારત-પાકિસ્તાન મેચ પર સટ્ટા બજાર ગરમ, મેચના એક દિવસ પહેલા ભારતીય ટીમ ફેવરિટ
Bottle gourd juice for uric acid
યુરિક એસિડના દર્દી સવારે પીવે આ શાકભાજીનું જ્યુસ, પેશાબની સાથે નિકળી જશે પ્યુરિન