हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AFG
SA
208/ 9
(43)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મૃત્યુઆંક
મૃત્યુઆંક News
Maharashtra
મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓની સંખ્યા 57 હજારની નજીક, 24 કલાકમાં 105 લોકોના મોત
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 105 લોકોના મોત થયા છે. ત્યારે કોરોનાથી 2190 નવા કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 1897 લોકોના મોત થયા છે. જ્યારે રાજ્યમાં દર્દીઓની સંખ્યા 56 હજાર 998 પર પહોંચી ગઈ છે. તેમાં 37 હજાર 125 એક્ટિવ કેસ છે. 17 હજાર 918 દર્દી સારવાર બાદ સાજા થઈ ગયા છે.
May 27,2020, 23:50 PM IST
Coronavirus
ગુજરાતમાં કેમ વધુ છે કોરોનાથી મૃત્યુઆંક? વુહાનનું આ કનેક્શન તો કારણ નથી ને
કોરોના વાયરસને કારણે ગુજરાતમાં 133 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. દર્દીઓની સારવાર કરી રહેલા ડોક્ટરોની એક ટીમનું માનવું છે કે તેની પાછળ વુહાનથી આવેલ COVID-19નો વધુ ઘાતક સ્ટ્રેન કારણ હોઈ શકે છે.
Apr 26,2020, 11:22 AM IST
New York
કોરોનાથી પરાસ્ત થયું ન્યૂયોર્ક, મૃત્યુઆંક પહોંચ્યો 10,000ને પાર
ન્યૂયોર્કમાં કોરોના વાયરસને કારણે મૃતકોની સંખ્યા દસ હજારને પાર પહોંચી ગઈ છે. તેની જાણકારી ગવર્નર એંડ્ર્યૂ ક્યૂમોએ સોમવારે પત્રકાર પરિષદ દરમિયાન આપી હતી. તેમણે કહ્યું કે, ખરાબ સમય પસાર થઈ ગયો છે.
Apr 14,2020, 7:40 AM IST
Tim Brooke-Taylor
Coronavirus બન્યો કલાકારોનો દુશ્મન, હવે આ જાણીતા કોમેડિયનનું થયું નિધન
આ પ્રથમ મામલો નથી જ્યારે કોરોના સંક્રમણથી કોઈ જાણીતા કલાકારે જીવ ગુમાવ્યો છે. આ પહેલા એક કોમેડિયન, બે સિંગર અને 4 હોલીવુડ એક્ટરો કોરોના સામે લડતા જીવ ગુમવી ચુક્યા છે.
Apr 13,2020, 8:02 AM IST
વડોદરા
વડોદરા: પાદરાના રણું નજીક થયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુઆંક 13 થયો
પાદરાના મહુવડ રણું રોડ પર થયેલા અકસ્માતમાં મૃત્યુઆંક વધ્યો છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ વ્યક્તિનું મોત થયું છે. ઘટનામાં મૃતકોની સંખ્યા હવે 13 થઈ છે.
Feb 23,2020, 12:53 PM IST
દ્વારકા
દ્વારકા દરિયામાં ગયેલા માછીમારોનો મૃત્યુઆંક 7 થયો, કોસ્ટગાર્ડની શોધ યથાવત
દરિયામાં ગયેલ માછીમારોના મૃતાંકનો આંકડો સાત પર પહોંચ્યો છે. વધુ ત્રણ મૃતદેહો ઓખા મઢી નજીકના દરિયા કાંઠે મળી આવ્યા. તો કલેકટર દ્વારકા દોડી આવી અધિકારીઓની મીટીંગ બોલાવી હતી. હાલ દરિયામાં માછીમારી કરવાની મનાઈ હોવાથી કલેકટરના જાહેર નામાંનું ઉલ્લઘન બાદ માછીમારીની હોડીઓ દરિયામાં ગઈ અને નવ તારીખે પવન અને તોફાન વચે માછીમારોના મૃત્યુ થયા હતા.
Aug 12,2019, 22:51 PM IST
હિમાચલ પ્રદેશ
સોલન દુર્ઘટના: સેનાના 12 જવાનો સહિત 13 લોકોના મોત, મુખ્યમંત્રીએ આપ્યાં તપા
હિમાચલ પ્રદેશના સોલનમના કુમારહટ્ટીમાં રવિવારે સાંજે 4 કલાકે થયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક 14 પર પહોંચી ગયો છે. રાહત અને બચાવ દળે સોમવારે કાટમાળમાં દબાયેલા 3 વધુ મૃતદેહો બહાર કાઢ્યા છે. જેના કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે. કુમારહટ્ટીમાં બિલ્ડિંગ તૂટી પડતા લગભગ 40થી વધુ લોકો તેની ચપેટમાં આવી ગયા હતાં. દુર્ઘટનામાં જે 14 લોકો માર્યા ગયા તેમાં સેનાના 13 જવાનો અને એક નાગરિક સામેલ છે. રેસ્ક્યુ ઓપરેશનમાં રવિવારે સાંજ સુધીમાં સાત લોકોના મૃતદેહો મળી આવ્યાં હતાં. પરંતુ હવે આંકડો 14 પર પહોંચી ગયો છે. મૃત્યુંઆક વધે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.
Jul 15,2019, 14:47 PM IST
surat
જો આમ થયું હોત તો સુરત આગકાંડનો મૃત્યુઆંક ઘટાડી શકાય હોત
સુરતમાં અગ્નિકાંડ બાદ ફાયર વિભાગને મળી 10 કરોડની નવી લેડર મશીન, જર્મન બનાવટની ઓટોમેટિક લેડર મશીન જઈ શકશે 55 મીટર સુધી ઉંચે
May 27,2019, 11:21 AM IST
અકસ્માત
રાજ્યમાં રોજ 22 લોકોના થાય છે અકસ્માતમાં મોત, સરકારે પણ કર્યો સ્વિકાર
ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતમાં મોતના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ચોકાવનારા આંકડાઓ જાહેર કર્યા છે. જેમાં જાન્યું આરી 2018થી સપ્ટેમ્બર 2018 દરમિયાન કુલ 13910 અકસ્માત થયા હોવાના રાજ્ય સરકારે આંકડા જાહેર કર્યા છે.
Jan 27,2019, 23:08 PM IST
Trending news
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી
western railway
છેલ્લી ઘડીએ કુંભ જવાની ઈચ્છા રાખનાર ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર, આ ટ્રેનો થઈ રદ્દ
Home loan
Home Loan vs Rent : ભાડે રહેવું કે લોન પર ઘર ખરીદવું, કયો ઓપ્શન છે બેસ્ટ ?