हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મોરેશિયસમાં પર્યાવરણ કટોકટી
મોરેશિયસમાં પર્યાવરણ કટોકટી News
મોરેશિયસમાં પર્યાવરણ કટોકટી
અદભૂત કુદરતી સૌંદર્ય ધરાવતા આ દેશ પર મોટું પર્યાવરણ સંકટ
લગભગ બે અઠવાડિયા પહેલા મોરેશિયસની પાસે હિન્દ મહાસાગરમાં એક મોટા પથ્થર સાથે જાપાનનું જહાજ ટકરાયા બાદ ઈંધણ લીક થવાના કારણે મોટું પર્યાવરણ સંકટ ઊભું થયું છે. જેના કારણે મૂંગા પ્રાણીઓ, માછલીઓ અને સમુદ્રી જીવોથી લઈને અધિકારીઓ અને પર્યાવરણશાસ્ત્રીઓ પરેશાન છે. જાપાનીઝ કંપની નાગાશિકી શિપિંગ કંપનીનું MV વાકાશિઓ મોરેશિયસના દક્ષિણપૂર્વ તટ પર 25 જુલાઈના રોજ પથ્થર સાથે ટકરાયું. ત્યારબાદ પ્રધાનમંત્રી પ્રવિન્દકુમાર જગનાથે દેશમાં પર્યાવરણ કટોકટી જાહેર કરી દીધી અને આંતરરાષ્ટ્રીય મદદ માંગી છે. આ ટેન્કર 299.5 મીટર લાંબી અને 50 મીટર પહોળી છે. તેના પર 20 ક્રુ સભ્યો છ. જહાજ જ્યાં છે તે સંવેદનશીલ ઝોન કહેવાય છે.
Aug 9,2020, 13:43 PM IST
Trending news
humanity
ટોળાને મહિલાનું સરાજાહેર ચિરહરણ કરતાં શરમ ન આવી! સમાજને કોણે આપી દીધો છે કોઈને સજા આ
Renewable Energy Company
80 રૂપિયા સુધી જઈ શકે છે આ એનર્જી શેર, 3 દિવસથી ખરીદવા માટે થઈ રહી છે પડાપડી
Who Never Hit a Six In ODI cricket
શરમજનક રેકોર્ડ; વનડે અને ટી20માં ક્યારેય સિક્સર ફટકારી શક્યા નથી ભારતના આ 3 ક્રિકેટર
Agriculture
અગમચેતી એ જ સલામતી! ફેબ્રુઆરીમાં આટલું કરજો ગુજરાતના ખેડૂતો, નહિ તો રડવાનો વારો આવશે
Virat Kohli
નવા નિશાળીયાએ G.O.A.T ને કરી દીધો ક્લીન બોલ્ડ, બેટિંગ કરવાનું ભૂલી ગયો વિરાટ કોહલી?
sarkari naukri
ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડ! સિનિયર ક્લાર્ક ભરતીમાં ઉમેદવારના 210 માંથી 210 માર્ક
marriage tips
આ ઉંમરે છોકરો-છોકરી પરણે તો ન થાય ડિવોર્સ, યોગ્ય ઉંમર વિશે સ્ટડીમાં થયો ખુલાસો
Fertilizer
Fertilizer: ઘરે સરળતાથી બનાવી શકો છો આ 4 પ્રકારના ખાતર, છોડ આખું વર્ષ રહેશે લીલાછમ્મ
Gold rate
નવા હાઈ પર પહોંચ્યું સોનું, ભાવ જાણીને ધ્રુજારી છૂટી જશે, જાણો સોનાનો આજનો ભાવ
google
ગૂગલના આ Free કોર્સ કરીને તમે પણ મહિને લાખો રુપિયા કમાઈ શકો છો, કોઈપણ કરી શકે છે