हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
યસ બેંક સંકટ
યસ બેંક સંકટ News
Yes Bank Ttd
YES BANK: ભગવાનનાં કરોડો રૂપિયા પણ ફસાયા?આ રીતે સ્હેજમાં બચી ગયા !
યસ બેંક (Yes Bank) પર છવાયુ સંકટ તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ પર બિલ્કુલ બેઅસર રહેશે. તિરુપતિ મંદિરે બેંકમાં 1300 કરોડ રૂપિયાની એફડી કરાવી હતી. જે આ વર્ષે માર્ચમાં મેચ્યોર થવાની હતી, પરંતુ મંદિર તંત્રએ ગત્ત વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં જ યસ બેંક પાસેથી પોતાનાં પૈસા ઉપાડી લીધા હતા. મંદિરનાં ટ્રસ્ટનાં નવા ચેરમેનની નિયુક્તિ બાદ મંદિર તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. એપ્રીલ 2019ની વાત છે જ્યારે પ્રાઇવેટ બેંકોમાં રાષ્ટ્રીય બેંકોની અપેક્ષા વધારે વ્યાજદર મળતો હોવાથી તિરુપતિ દેવસ્થાનમે પોતાનાં 5 હજાર કરોડ રૂપિયા અલગ અલગ બેંકોમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો હતો. જેના હેઠળ 1300 કરોડ રૂપિયા ઇંડસ ઇંડ બેંકમાં, 1300 કરોડ રૂપિયા સાઉથ ઇન્ડિયન બેંકમાં, 600 કરોડ એક્સિસ બેંકમાં અને 130 કરોડ રૂપિયા ફેડરલ બેંકમાં જમા કરાવવામાં આવ્યા હતા.
Mar 7,2020, 22:15 PM IST
my nephew
SBI ના ચેરમેને કહ્યું, મારા ભત્રીજાનાં પૈસા પણ YES બેંકમાં ફસાયા
દેવામાં ડુબેલી યસ બેંક આરબીઆઇનાં પ્રતિબંધો સહી રહી છે. જેના હેઠળ યસ બેંકનાં ખાતા ધારકો 3 એપ્રીલ 2020 સુધી પોતાનાં ખાતામાં માત્ર 50 હજાર રૂપિયા જ ઉપાડી શક્યા છે. આ સ્થિતીમાં બેંકના ખાતાધારકોમાં એક ભયનું વાતાવરણ છે. યસ બેંકનાં ખાતાધારકોમાં જમા પૈસાનાં ભવિષ્ય મુદ્દે ચિંતિત છે. પૈસા મુદ્દે એવા જ ટેંશન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના (SBI) ચેરમેન રજનીશ કુમારનાં ભત્રીજાને પણ છે. રસપ્રદ વાત છે કે એસબીઆઇના ચેરમેન દ્વારા પણ આ વાતની પૃષ્ટી કરવામાં આવી છે.
Mar 7,2020, 18:19 PM IST
Yes Bank Crisis
Yes Bank સંકટ: અમદાવાદ સહિત ગુજરાતનાં લોકો ફરી એકવાર લાઇનમાં લાગી ગયા !
દેશની ખાનગી યસ બેંક પર તોળાઈ રહેલા આર્થિક સંકટ અને આરબીઆઈની ગાઈડલાઈન મુજબ માત્ર ૫૦ હજાર રૂપિયા દરેક ગ્રાહકોને ચેકનાં માધ્યમથી રૂબરૂમાં આપવાના નિર્ણયથી અફરાતફરીનો માહોલ સર્જાયો છે. અમદાવાદનાં મણીનગર અને બાપુનગર ખાતે આવેલી યસ બેંકની બ્રાન્ચો પર વહેલી સવારથી બેંકનાં ગ્રાહકો પોતાનો કામ - ધંધો છોડીને ઉમટી પડ્યા હતા. યસ બેંક ખાતે કલાકો સુધી લાઈનોમાં ઉભા રહ્યા બાદ ગ્રાહકો બેંક અને આરબીઆઈની નીતિ પર અકળાયા હતા. નાગરિકોએ માંગ કરી હતી કે, ૫૦ હજાર જેટલી રકમ પણ ઓનલાઈન ટ્રાજીકશન થવી જોઈએ અને લાઈનમાં ઉભા રહેવાથી મુક્તિ અપાવવી જોઈએ.
Mar 6,2020, 16:40 PM IST
Trending news
Scientists Prediction
મહાપ્રલય અને વાવાઝોડાની ભવિષ્યવાણી! કેવી રીતે અને કયા કારણોથી થશે જીવ સૃષ્ટિનો વિનાશ
Business
28 દિવસનો મહિનો, 13 દિવસની બેંક રજાઓ; જુઓ ફેબ્રુઆરીમાં RBIનું હોલિડે કેલેન્ડર
MAMTA KULKARNI
બોલીવૂડની આ જાણીતી અભિનેત્રી બનશે કિન્નર અખાડાની મહામંડલેશ્વર, હશે આ નવું નામ
breaking news
72 કલાકમાં પોલીસે 1 કરોડની લૂંટના ગુનાનું પગેરું મેળવી આરોપીઓને દબોચ્યા, તપાસમાં...
ICC
ICCની 'ODI ટીમ ઓફ ધ યર 2024'માં કોઈ ભારતીય ખેલાડી નહીં? કારણ છે જાણવા જેવું
Team India
આ ખેલાડી પાસે નિવૃત્તિ સિવાય નથી કોઈ વિકલ્પ, ટીમ ઈન્ડિયામાં વાપસીના તમામ દરવાજા બંધ
lifestyle
Weight Loss Tips: રોજ 5 મિનિટની મહેનત, ઝડપથી ઘટશે વજન, કરો આ એક એક્સરસાઈઝ
mukesh ambani
મુકેશ અંબાણી ગુજરાતના આ શહેરમાં બનાવશે દુનિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર, ખાસ જાણો
ICC
ICC જાહેર કરી ODI ઓફ ધ યર ટીમ, એકપણ ભારતીય ખેલાડીને સ્થાન નહીં, પાકિસ્તાનને બખ્ખાં!
Rare astronomical event
ગુજરાતના આકાશમાં રાત્રે સર્જાશે એક અદ્ભુત દ્રશ્ય; દુર્લભ ઘટનાને નિહાળવા ભારે કુતૂહલ