हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રક્ષામંત્રી
રક્ષામંત્રી News
રક્ષામંત્રી
26/11ની વરસી પર રક્ષામંત્રીની પાકિસ્તાનને કડક ચેતવણી,, કહ્યું- સુધરી જાવ નહીતર....
રક્ષામંત્રી રાજનાથ સિંહે 26/11 હુમલાના 12 વર્ષ પુરા થવાના અવસર પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી. રક્ષામંત્રીએ કહ્યું કે 'આમ તો 12 વર્ષ સુધીનો સમય લાંબો સમય હોય છે પરંતુ 26/11 ની ઘટનાને કોઇપણ સ્વાભિમાની દેશ ક્યારેય ભૂલી ન શકે.
Nov 26,2020, 23:36 PM IST
drug trafficking
Issue Of Drug Trafficking Taking In Parliament
Issue Of Drug Trafficking Taking In Parliament
Sep 15,2020, 14:50 PM IST
રાજનાથ સિંહ
Defense Minister Rajnath Singh Will Address The Parliament On China
Defense Minister Rajnath Singh Will Address The Parliament On China
Sep 15,2020, 10:15 AM IST
ઇરાન
રશિયાથી પરત ફરથી વખતે અચાનક ઇરાન પહોંચ્યા રક્ષા મંત્રી રાજનાથ સિંહ, જાણો શું છે કારણ
દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ રશિયા (Russia) પરત ફરતી વખતે અચાનક ઇરાન (Iran) પહોંચી ગયા છે. પૂર્વોત્તરમાં ચીન (China)અને પશ્વિમી સીમા (Western Border) પર પાકિસ્તાન (Pakistan)ના નાપાક ઇરાદોના કારણે ભારતના રક્ષામંત્રીની ઇરાન (Iran) યાત્રા ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે.
Sep 5,2020, 17:16 PM IST
defense minister rajnath singh
રક્ષામંત્રી રાજનાથ સિંહ પહોંચ્યા અમરનાથ, બાબા બર્ફાનીના દર્શન કરી લીધા આશીર્વાદ
દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ (Defense Minister Rajnath Singh) શનિવારે અમરનાથ પહોંચ્યા હતા. અહીં તેમણે બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા. અહીં ગુફામાં હાજર પુજારિઓએ રાજનાથ સિંહના હાથે ભગવાન ભોળેનાથનું પૂજન કરાવ્યું હતું.
Jul 18,2020, 11:08 AM IST
surat
સુરતમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે K9 વજ્ર ટેન્કનું કર્યું ફ્લેગ ઓફ
રક્ષામંત્રી રાજનાથ સિંહ સુરતની મુલાકાતે છે. રાજનાથ સિંહે 51મી કે9 વજ્ર ટેન્કના ફ્લેગ ઓફ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સુરત શહેર માટે ગર્વની વાત છે કે ડિફેન્સની સૌથી મોટી ડીલ તે પણ ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ સુરતના હજીરા ખાતે આવેલા L&T પ્લાન્ટમાં તૈયાર થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અતિ મહત્વાકાંક્ષી યોજના ‘મેક ઇન ઇન્ડિયા’ને પ્રોત્સાહન આપતી આર્મી ટેન્ક સુરત L&T પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવી રહી છે. ઇન્ડિયન મિલિટ્રીને અર્પણ કરતાં પહેલા વર્ષ 2019માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હજીરા ખાતે આવ્યા હતા અને આ ટેન્કનું લોકાર્પણ કર્યું હતું.
Jan 16,2020, 17:20 PM IST
surat
આજે રક્ષામંત્રી રાજનાથ સિંહ સુરતની મુલાકાતે, K9 વજ્ર ટેન્કને ફ્લેગ ઓફ કરશે
દેશના રક્ષામંત્રી રાજનાથસિંહ સુરત આવશે. જ્યાં ત્યાં કે9 વજ્ર ટેન્કના ફ્લેગ ઓફ કાર્યક્રમમાં હાજરી આપશે. હજીરાના L & T ખાતે ટેન્કનું ઉત્પાદન થાય છે. 51મી K9 વજ્ર ટેંકને ફ્લેગઓફ કરાશે. અગાઉ પીએમ નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી હતી. પ્રોજેક્ટની શરૂઆત નરેન્દ્ર મોદીએ કરાવી હતી. 100 જેટલી K9 વજ્રની બનાવવામાં આવી રહી છે.
Jan 16,2020, 16:21 PM IST
Rajnathsinh
રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે પોતાનો પદભાર સંભાળ્યો, જુઓ વીડિયો
રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે પોતાનો પદભાર સંભાળ્યો, તે પહેલા તેઓ વોર મેમોરિયલ ગયા હતા..અને શહિદોને શ્રદ્ધાજંલિ આપી હતી..
Jun 1,2019, 13:25 PM IST
રાજનાથસિંહ
જુઓ રાજનાથસિંહે રક્ષામંત્રીનો કારભાર સંભાળતા પહેલા કયાંની મુલાકાત લીધી
રાજનાથસિંહ આજે રક્ષામંત્રીનો કારભાર સંભાળવા જઈ રહ્યા છે ત્યારે તે પહેલા તેમણે શહીદોને નમન કર્યું હતુ. રાજનાથસિંહે વોર મેમોરિયલ પહોંચીને શહીદોને નમન કર્યાં હતાં. તેમની સાથે સેનાની ત્રણેય પાંખના અધ્યક્ષ પણ હાજર રહ્યાં હતાં.
Jun 1,2019, 9:50 AM IST
રક્ષામંત્રી
રક્ષા મંત્રી નિર્મલા સીતારામન: નથી જળવાતું પૂર્વ સૈન્ય જવાનોનું સન્માન
રક્ષા મંત્રી નિર્મલા સીતારામન આજે એક દિવસીય ગુજરાતની મુલાકાતે હતા. જેમાં અમદાવાદ ખાતે પૂર્વ સેનાના જવાનો સાથે મુલાકાત કરી હતી. એક તરફ દેશ ભરમાં પુલવામાં એટેકમાં શહીદ થયેલા સૈનિકો સાથે દેશ ઉભું છે. ત્યારે ગુજરાતમાં પૂર્વ સૈનિકો દ્વારા કેટલીક ચોંકાવનારી વિગતો રક્ષા મંત્રી સમક્ષ સજુ કરવામાં આવી જેમાં ગુજરાત સરકારની પૂર્વ સૈનિકો માટેના ઉદાસીન વલણ અંગે સૈનિકો દ્વારા હૈયા વરાળ ઠાલવવામાં આવી હતી.
Feb 23,2019, 22:00 PM IST
Trending news
Business
વિદેશમાં ખૂબ જ વેચાય છે ભારતની આ વસ્તુ, ₹25000 કરોડની પાર વટાવી ગઈ નિકાસ
8th Pay Commission
18,000 બેઝિક પગારવાળા સરકારી કર્મચારીઓને થશે ફાયદો! જાણો કેટલું થઈ શકે લઘુત્તમ વેતન?
health
કિડની અને લિવરમાં ભરાયેલી ગંદકીથી મળશે તરત છુટકારો, ધરે રોજ કરવાનું શરૂ કરો આ કસરત
Canada US Border
કેનેડા-અમેરિકાની બોર્ડર પર ફ્રીઝ થઈ ગયો હતો પટેલ પરિવાર, કેસ અંગે આવ્યા મોટા અપડેટ
air pollution side effects
શું પ્રદૂષણને કારણે આંખોમાં બળતરા અને ખંજવાળ આવે છે? આ ઉપાયોથી મળશે રાહત
gujarat police
પોલીસની વર્તણૂકમાં અસભ્યતા લાગે તો કરો આ નંબર પર ફરિયાદ
Khyati Hospital
ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કાંડ, રૂપાલમાં પણ એન્જીયોગ્રાફીના નામે 3 લોકોના જીવ લીધા
FD Returns
SBI સહિત આ 10 મોટી બેન્કોમાં FD પર મળી રહ્યું છે 8.30% સુધીનું જબરદસ્ત વ્યાજ, જાણો
astrology
હવે સીધી ચાલ ચાલશે 'કર્મફળદાતા', આ રાશિઓને થશે જબરદસ્ત ફાયદો, બનશે ધનલાભનો યોગ!
astrology
જીવનમાં કરવા માગો છો તરક્કી તો તરત છોડી દો આ 5 આદતો, નહીં તો ગરીબીનો બનશો ભોગ